________________
સ્તુતિ ( ચાચા )
૩૪ ત્રીજની સ્તુતિ
નિસીદ્ધિ ત્રણ પ્રદક્ષિણા ત્રણે, પ્રણામ ત્રણે કરીજેજી, ત્રણ દીશી વરજી જિન જીએ, ભૂમિ ત્રણ પૂછજેજી; ત્રણ પ્રકારની પૂજા કરીને, ત્રણ અવસ્થા ભાવીજેĐ, આલબન ત્રણ મુદ્રા પ્રણિધાન, ચૈત્યવ ંદન ત્રણ કીજેછ. ૧. પહેલે ભાવજિન દ્રવ્યજિન ખીજે, ત્રીજે એક ચૈત્ય ધારાચ્છ, ચેાથે નામજિન પાંચમે સર્વે, લેાક ચૈત્ય જુહારાજી; વીહરમાન અે જિન વંદા, સાતમે નાણુ નિહાળેાજી, સિદ્ધ વીર ઉજ્જત અષ્ટાપદ, શાસન સૂર સાંભારાજી. ૨. શક્રસ્તવમાં દેય અધિકાર, અરિહંત ચેઇઆણુ' ત્રીજેછ, નામ સ્તવમાં દાય પ્રકાર, શ્રુતસ્તવ દોય લીજેજી; સિદ્ધસ્તવમાં પાંચ પ્રકાર, એ મારે અધિકાર”, જીતનિયુકિતમાંહે ભાખ્યા, તે તણેા વિસ્તાર૭. ૩. ભાયણ પાણુ તબુલ વાહન, મેહુણ એક ચિત્ત ધારાજી, થુક સળેખમ વડી લધુ નીતિ, જુગતે રમવુ વારાજી; એ દશે આશાતના માટી, વરો જિનવર દ્વારેછ, ક્ષમાવિષ્ટય જિન એણીપરે જપે, શાસન સૂર સભારાજી. ૪.
૩૫ ૫°ચમીની સ્તુતિ.
૧
શ્રાવણ સુદિ કિન ૫ ંચમી એ, જન્મ્યા તેમિ જિષ્ણુદેં તેા, શ્યામવરણ તનુ ચેાભતુ એ, મુખ શારદકા ચંદ તે; સહસ વરસ પ્રભુ આઉખુ. એ, બ્રહ્મચારી ભગવત તે, અષ્ટ કરમ હેલા હણી એ, પહેાતા મુકિત મહંત તા. ૧. અષ્ટાપદ્મ-૫૨ અહિજિન એ, પહેાતા મુક્તિ માઝાર તા, વાસુપૂજ્ય ચ’પાપુરીએ, તેમ મુકિત ગિરનાર તે; પાવાપુરી નગરીમાં વળી એ, શ્રીવીરતઝુ· નિર્વાણુ તા, સ્રમેતશિખર વીશ સિદ્ધ હુઆ એ, શિર વહુ તેહની આણુ તા, ૨. તેમનાથ જ્ઞાની હુવા એ, ભાખે સાર વચન તા, જીવદયા ગુણવેલડી એ, કીજે તાસ જતન તેા, મૃષા ન મેàા માનવી એ, ચારી ચિત્ત નિવાર તા અન`ત તીથકર એમ કહે એ, પરરિએ પર નાર તે, ૭. ગામેધ નામે યક્ષ ભલા એ, દેવી શ્રી અંબિકા નામ તા; શાસન-સાનિધ્ય જે કરે એ, કરે વળી ધમ'ના કામ તે; તપગચ્છનાયક ગુન્નુનીલા એ, શ્રીવિજયસેનસૂરિરાય તા, ઋષભદાસ પાય સેવતાં એ, સફળ કર્યાં અવતાર તે।. ૪.
૩૯
૨
તીય કર શ્રીવીર જિષ્ણુ દા, સિદ્ધાથ કુલ ગગન દિણુદા, ત્રિશલા રાણી નંદા; કહે જ્ઞાન પચમીઢીન સુખકંદા, મતિ શ્રુતાવરણી મટે ભવ ફંદા, અન્નાણુ કુંભી મયદા, દુગ ચડ્ડ ભેદ અઠ્ઠાવીશ વૃંદા, સમકિત મતિથી ઉદ્ભસે આનંદા, છેદે દુમતિ ા; ચઉદ ભેદે ધારા શ્રુત ચંદા, જ્ઞાની ક્રોયના પઢ અરવિંદા, પૂજો ભાવ અમ'ઢા, ૧. અવતરિયા સર્વિ જગદા ધાર, અવધિનાણુ સાંહત નિરધાર, પામે પરમ કરાર, માગશિર શુદ્ઘિ પંચમી દિન સાર, શ્રાવણ શુદ્ધિ પ‘ચમી શુભવાર, સુવિધિ નેમ અવતાર; ચૈત્ર વદ ૫'ચમી ઘણી શ્રીકાર, ચંદ્રપ્રભુ ચ્યવન મગલ વિસ્તાર, વચ્ચે! જય જયકાર; ત્રીજા જ્ઞાનદર્શન ભડાર, દેખે પ્રગટ વ્યાક્રિક ચાર, પુણ્ય અનંત અધિકાર. ૨. વૈશાખ નહિ પંચમી મન આણી, કુંથુનાથ સંયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org