________________
ઉક
સજન સન્મિત્ર ઉત્પત્તિ ધવ નાશજી; તે અનુસાર ગણધર દેવે, દ્વાદશાંગી પ્રકાશીજી, મિયા તિમિર નિવારણ હેતે, દિનકર તુલ્ય આચારે; જિન પઢિમા જિન આગમ છે વલી, દુષમ કાલે આધારે છે. ૩. જિનમત ભક્તા સમકિત યુકતા, ઉકતા જિનવર દેવજી; રમતા જિનશાસનમાં જે ભવિ, કરતા તેની સેવ; જિનપદ દયાવે તેહીજ પાવે, અક્ષય પદની કદ્ધિજી; મુનિ શુષ રશિયા પરથી ખસિયા, તે પામે ગુણ વૃદ્ધિજી. ૪.
૩૧ શાશ્વતા જિન સ્તુતિ. રુષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષેણ દુઃખ વારેજી; વાદ્ધમાન જિનવર વલી પ્રણામે, શાશ્વત નામ એ ચારેજી; ભરતાહિક ક્ષેત્રે મલિ હવે, ચાર નામ ચિત્ત ધારેજી; તેણે ચારે એ શાશ્વત જિનવ૨, નલિયે નિત્ય સવારે . ૧. ઉધર્વ અધે તિછે લે કે થઈ, કવિ પન્નરસે ટાણેજી; ઉપર કોડી બેતાલીશ પ્રણ મે, અડવન લખ મન આણજી છત્રીશ સહસ એંસી તે ઉપરે, બિંબ તણા પરિમાણે; અસંખ્યાત વ્યંતર જ્યોતિષિમાં, પ્રણમું તે સુવિહાણે છે. ૨. રાયપાસેથી જીવાભિગમે, ભગવતી સૂત્રે ભાખી છે જબૂદ્વીપ પન્નતિ ઠાણાંગે, વિવરીને ઘણું દાખી છે; વલીય અશાશ્વતી જ્ઞાતા ક૯પમાં, વ્યવહાર પ્રમુખ આખીજી તે જિન પ્રતિમા લેપે પાપી, ડાં બહુ સૂત્ર છે સાખી જી. ૩. એ જિન પૂજાથી આરાધક, ઈશાન ઈદ્ર કહાયાજી; તેમ સુરિયા પ્રમુખ બહુ સુરવર, દેવી તણા સમુદાયાજી નંદીસર અડાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયા જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પવિજય નમે પાયાજી. ૪.
૩૨ શ્રી નંદીશ્વર દ્વીપની સ્તુતિ. નંદીસર વરહી રાંજા, બાવન ચેમુખ જિનવર જુડા; એકે એકે એકશે ચોવિશ. બિબ ચોસઠ ય અડતાલીશ. ૧. દધિમુખ ચાર રતિકર આઠ, એકે અંજનગિરિ તેરે પાઠ; ચ8 દિશિના એ બાવન જુડારું, ચાર નામ શાશ્વતા સંભારું. ૨. સાત દ્વીપ તીરાં સાયર સાત, આઠમે હોપ નંદીસર વાટ; એ કેવલીએ ભાખ્યું સાર, આગમ લાલવિજય જયકાર. ૩. પહેલે સુધમાં બીજે ઈબાન ઈદ્ર, આઠ આઠ અગ્ર મહિણીના ભક; શેલ પ્રાસાદ તીઠાં વાંધીજે, શાસનદેવી સાનિધ્ય કીજે, ૪.
૩૩ બીજની સ્તુતિ. દિન સકલ નેહર, બીજ દિવસ સુવિશેષ, રાય રાણા પ્રણમે, ચંદ્રમણી જિહાં રેખ; તિહાં ચંદ્રવિમાને, શાશ્વના જિનવર જેઠ, હું બીજ–તણે દિન, પ્રણમું આણી નેહ. ૧. અભિનંદન ચંદન, શીતળ શીતળનાથ, અરનાથ સુમતિ જિન, વાસુપૂજ્ય શિવ સાથ; ઈત્યાદિક જિનવર, જન્મ જ્ઞાન નિરવાણ, હું બીજ તણે દિન, પ્રણમું તે સુવિહાણ. ૨. પરકાશ બીજે, દવિધ ધમ ભગવંત, જેમ વિમળ કમળ દેય વિપુલ નયન વિકસંત આગમ અતિ અનુપમ, જિહાં નિશ્ચય વ્યવહાર, બીજે સવિ કીજે, પાતકને પરિહાર ૩. ગજ ગામિની કામિની, કમળ સુકેમળ ચીર, ચકેસરી કેસર, ચરસ સુગંધ શરીર, કરી બીજે, હું પ્રણમું નસ પય, એમ લધિવિજય કહે, પૂરા મનોરથ માય ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org