________________
સ્તુતિ (યો)
૩૩૭ નામબંધ નિકાચિત કીજે, ત્રીજે ભવતપ ખેતી ધરી, જિનપદ ઉદયે સીઝે. ૨. આચારાંગ આદે અંગ અગ્યાર, ઉવવા આદે ઉપાંગ તે બાર, દશ પન્ના સાર; છે છેદસૂત્ર વિચિત્ર પ્રકાર, ઉપગારી મૂલસૂત્ર તે ચાર, નદી અનુગદ્વા; એ પીસ્તાલીશ આગમ સાર, સુણતાં લહીયે તવ ઉદાર, વસ્તુ સ્વભાવ વિચાર; વિષય ભુજ ગિની વિષ અપહાર, એ સામે મંત્ર ન કે સંસાર, વીર શાસન જયકાર. . નકુલ બીજોરુ દેય કર ઝાલી, માતગ સુર શામ કતી તેજાલી, વાહન ગજ શું હાલી; સિંહ ઉપર બેઠી રઢીયાલી, સિદ્ધાયિકા દેવી લટકાલી, હરિતાભા ચાર ભુજાલી; પુસ્તક અભયા જિમણે ઝાલી, માતુલિંગને વીણા રસાલી, વામ ભુજા નહીં ખાલી; શુભ ગુરુ ગુણ ધ્યાન ઘટાલી, અનુભવ નેહશુ દેતી તાલી, વીર વચન ટંકશાલી. ૪.
મહાવીર જિમુંદા, રાય સિદ્ધાર્થ નંદા, લંછન મૃગેંદા, જાસ પાયે સેહંદા; સુર નર વ૨ અંદા, નિત્ય સેવા કરંદા; ટાલે ભવ કુંદા, સુખ આપે અમદા ૧. અડ જિનવર માતા મોક્ષમાં સુખ શાતા, અડ જિનની ખ્યાતા, વગ ત્રીજે અખ્યાતા; અડ જિનેપ જનેતા, નાક માહેંદ્ર યાતા, સવિ જિનવર નેતા, શાશ્વતા સુખ દેતા. ૨. મલી નમી પાસ, આદિ અઠ્ઠમ ખાસ, કરી એક ઉપવાસ, વાસુપૂજ્ય સુવાસ, શેષ છઠ્ઠ સુવિલાસ, કેવલજ્ઞાન જાસ, કરે વાણું પ્રકાસ, જેમ અજ્ઞાન નાશ ૩. જિનવર જગદીશ, જાસ મેટી જગીશ, નહિ રાગને રીશ, નામી તાસ શીશ; માતા સુર ઈશ, સેવ રાતિ દસ, ગુરુ ઉત્તમ અધીશ, પદ્મ ભાંખે સુશીશ ૪.
જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ, સુર નરના નાયક, જેહની સારે સેવ; કરુણારસ કદે, વદે આણંદ આણી, ત્રિશલા સુત સુંદર, ગુણ મણિ કેરે ખાણી. ૧. જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તે ઓવન જન્મ વત, નાણુ અને નિર્વાણ, સવિ જિનવર કેરાં, એ પાંચે અહિઠાણ. ૨. જિહાં પાંચ સમિતિ ચુત, પાંચ મહાવ્રત સાર, જેહમાં પરકાશ્યા, વલિ પાંચે વ્યવહાર; પરમેષ્ટિ અરિહંત, નાથ સર્વજ્ઞને પાર, એહ પંચ પદે લહ્યો, આગમ અર્થ ઉદાર. ૩. માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી, દુઃખ દુરિત ઉપદ્રવ, જે ટાલે નિતવી; શાસન સુખદાયી, આઈ સુણ અરદાશ, શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરે વંછિત આશ. ૪.
૩૦ શ્રી ભાવન"ર જિન ચેત્ય સ્તુતિ. ભાવનગર બંદર અતિ સુંદર, જિન મંદિર જ્યાં સોહેજી; આદિકરણ જહાં પ્રથમ તીથકર, પ્રથમ રાય મન મહે; પ્રથમ ભિક્ષાચર રુષભ જિનેશ્વર, એ અભિધાને પૂછ; હરિત કરિગણુ કેસરી સમ જિન, એ વિષ્ણુ અવર ન દુજે. ૧. અભિનંદન જિન શાનિ જિનેશ્વર, પાસ ગેડીચા નીરખજી, વડવા માંહે ચંદ્રપ્રભ જિન, વદન દેખી મન હરખેજ, ઈત્યાદિક એ જિન બિંબ નીહાલી, અનુભવ રસની થાળીજી; ભદધિ તારણ અધકો કારણ, અર્થે જિનવર આવિંછ. ૨. સમવસરણમાં જિનવ ભાખે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org