________________
સજ્જન સાન્ગ
૨
ગધારે મહાવીર જિષ્ણુદા, જેને સેવે સુર નર પડદા, દીઠે પરમાનદા; ચૈતર મુદ તેરસ દિન જાયા, છપ્પન્ન ગિ કુમરી ગુણુ ગાયા, હરખ ધરી હુલરાયા; ત્રીશ વરસ પાલી ઘરવાસ, માગસર વદ દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ, એ જિન સેવા હિતકર જાણી, એહુથી લહીએ શિવ પટરાણી, પુણ્ય તણી એ ખાણી. ૧. રિષભ જિને ×વર તેર ભવ સાર, ચંદ્ર પ્રભુ ભવ આઠ ઉદાર, શાન્તિનાથ ભવ માર; મુનિસુવ્રત ને નેમકુમાર, તે જિનના નવ નવ ભવસાર, દેશ ભવ પાર્શ્વકુમાર; સત્તાવીશ ભવ વીરના કહીએ, સત્તર જિનના ત્રણ ત્રણ લડ્ડીએ, જિન વચને સŃીએ; ચેાવિશ જિનના એહ વિચાર, એથી લડીએ ભવના પાર, નમતાં જય જયકાર. ૨. વૈશાખ શુદ દશમી લઠ્ઠી નાણુ, સિ’હાસન બેઠા વન્દ્વમાન, ઉપદેશ ? પ્રધાન; અગ્નિ ખુણે હવે પદા સુણીએ, સાધ્વી વૈમાનિક સો ગણીએ, મુનિવર ત્યાંહીજ ભણીએ, વ્યતર યેતિષિ ભુવનપતિ સાર, એહને નૈઋત્ય ખુણે અધિકાર, વાયવ્ય ખુણે એની નાર; ઈશાને સેહીએ નર નાર, નૈમાની સુર થઈ પદા ખાર, સુણે જિનવાણી ઉદાર ૩. ચક્કેસરી અજિયા દુરિઆરિ, કાલી મહાકાલી મનેાહારી, અગ્નુઆ સતા સારી; જ્વાલા સુતારયા સાયા, સિવિત્સા વર ચડા માયા, વિજયાંકુસી સુખદાયા; પન્નત્તિ નિવાણી અચુઆ ધરણી, વૈરુટઘા ગધારી અઘ હરણી, અબ પઉમા સુખ કરણી; સિધ્ધાર્થ શાસન રખવાલી, કનકવિજય ખ઼ુષ આનદકારી, જસવિજય જયકારી, ૪.
૩૪
૩
કનક સમ શરીર, પ્રાપ્ત સ‘સારતીર, કુમત થન સમીર, ક્રોધ દાવાનિનીર; જલધિજલગભીર, ઈલ ભૂ સારસીર', સુગિરિસમ ધીર, સ્તૌમિ ભò ચ વીર. ૧, નમખિલ સુરેંદ્રા, પાપ પકે ક્રિને દ્રા કુમત મૃગ મૃગેંદ્રા; કમ' વૃક્ષે ગજેદ્રા; સુગુણ મણિ સમુદ્રાઃ, સાધુ ચક્કોર ચદ્રા:, ગત ઘનતર તદ્નાઃ, પાતુ: શ્રી જિને દ્રાઃ ૨. જિન વાન હૃદાંતા, નિગ'તા વાદ્ધિ'કાંતા, સુપ્રશ્ન મલિલ પૂતા, પાપ ૫'કૌઘ હ; જનન મરણ નિત્યા, દ્વાદશાંગી ત્રિચિત્ર, મુનિજન શ્ચિત કર્યાં, મેાક્ષ સૌખ્ય પ્રદાતા. ૩. જિન નયન કુર`ગી, શ્યામવેણી ભુજ'ગી, જિન મુખકજ ભૃંગી, શ્વેત વસ્રવૃ'તાંગી; નિવડ જડિમરાગિ, ધ્વંસને માતુલિગી, શ્રુત નિચય વરાંગી, દેહી મે દેવ સ્રી: ૪.
૪
વીર જગતપતિ જન્મજ ચાવે, નદન નિશ્રિત શિખર રહ્લાવે આઠ કુમારી ગાવે; અડ ગજદરતા હેઠે વસાવે, રુચકગિરિથી છત્રીશ જાવે, દીપ રુચક ચઉ ભાવે; છપ્પન્ન ગિકુરિ ઝુલાવે, સૂતી મ કરી નિજ ઘર પાવે, શક સુઘાષા વજાવે; સિંહનાદ કરી ચેતિષી આવે, ભવન વ્યતર શખ પાહે મિલાવે, સુરગિરિ જન્મ મલ્હાવે. ૧. ઋષભ તેર શિ સાત કહીજે, શાંતિનાથ ભવ ખર સુણીજે, મુનિસુવ્રત નવ કીજે; નવ નેમીવર નમન કરી જે, પાસ પ્રભુના દશ સમરી જે, વીર સત્તાવીશ aીજે; અજિતા(છ જિન શેષ રહીજે, ત્રણ્ય ત્રણ્ય નવ ઘટે વીજે, લવ સમકિત થી ગણીજે; જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org