________________
સ્તુતિ (૧ થે) ગુણુનીલા; દેય લીલા દેય શામલ કહ્યા, સેને જિન કંચનવર્ણ લહ્યા. ૨. આગમ તે જિનવર ભાખી. ગણધર તે હૈડે રાખીયે; તેને રસ જેણે ચાખી, તે હવે શિવમુખ સાખી. ૩, ધરણેન્દ્ર રાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણુ ગુણ ગાવતી, સહુ સંધનાં સંકટ ચૂરતી, નયવમળનાં વાંછિત પૂરતી. ૪.
સકલ સુરાસર સેવે પાયા, નયરી વાણારસી નામ સહાયા, અશ્વસેન કુલ આયા દશને ચાર સુપન દાખલાયા, વામદેવી માતાએ જાથા લંછન નાગ સહાયા છપ્પન દિકુમારી હુવરાયા, ચોસઠ ઇંદ્રાસન ડોલાયા, સેશિખર નવરાયા; નીલવણું તનું સહે કાયા, શ્રી વિજયસેન સૂરીશ્વર રાયા, પાસ જિનેશ્વર ગાયા. ૧. વિદ્રમ વર્ણ દેય જિગુદા દે નીલા દે ઉજવલ ચંદા, દે કાલા સુખ કંદા; સેલે જિનવર સોવનવણ, શિવપુરવાસી શ્રી પરસ, જે પૂજે તે ધન્ના; મહા વિદેહે જિન વિચરતા, વિશે પૂરા શ્રી ભગવતા, ત્રિભુવન તે અરિહંતતીરથ રથાનક નામું એ શિશ, ભાવ ધરીને વિધાશ, શ્રી વિજયસિંહ સૂરીશ. ૨, સાંભળ સખરા અંગ અગિઆર, મન શુદધે ઉપાંગજ બાર, દશ પન્ના સાર; છેક ગ્રથ વલી વિચાર, મૂલ સૂત્ર બેલ્યા જિન ચાર, નંદી અનુગદ્વા૨; પયાલીશ જિન આગમ નામ, શ્રી જિન અરેથે ભાખ્યા જામ, ગણધર ગુંથે તામ; શ્રી વિજય સેન સુરીદ વખાણે, જે ભવિકા નિજ ચિત્તમાં જાણે, તસ ઘર લકમી આણે. ૩. વિજાપુરમાં સ્થાનક જાણી, મહિમા હેટે તું મંડાણ, ધર [ધણીઅ ણી, અડનિશ સેવે સુર માની, પરતો પૂરણ તુ સારાણી, પૂરવ પુજય કમાણી; સંઘ ચતુવિધ નિત નિ રે, પાર્શ્વનાથની સેવા સારો, સેવક પાર ઉતારે; શ્રી વિજયસેન સૂરીશ્વર રાયા, શ્રી વિજયદેવ ગુરુ, પ્રણમી પાયા, રાષભદાસ ગુણ ગાયા છે.
૨૯ શ્રી મહાવીર જિન સ્તુતિ.
ઉપસમ રસમાં મગ્ન સદા જે, પ્રસન્નટિ સદા, વિકસિતકમલ સમ જય વજન, સી સંગ નહિ કદા; અહિ કર જુમલ તે પણ જાસ, શાદિકે વછત, શ્રી મહાવીર, સત્યહિ દેવ, રાગ દ્વેષ નિવૃત. ૧. જિન અરિહંત, સમ દમ વંત, સેવે સંત માનમાં, પર તણું આશ, જે ભવ વાસ, કીધ નિરાશ સ્વધ્યાનમાં કામને કેહ, વિદલિત મોહ, નિદ વિહ સુજ્ઞાનમાં, સલ ગુણ ભૂપ, પરમાતમ રૂપ, સદાભૂત તાનમાં. ૨, નમે તત્વાભાસી, જમભાવક સી, 8 પરકાશાણને, પશુ પણું ટાલી, સુરરૂપ કરે જે, પલવ આ પહાણને ૧ભૂલ અનાદિ, ટલે જાસ પ્રભાવ, ક્ષે ભાવ પ્રાણને, પ્રણમો જિન વાણી, મહા કયાણ, આપે પદ તિવણને. ૩. જિનાજ્ઞાકારી, દંભ નિવારી, શુદ્ધ અને સેવતા, જિન ગુણ ૨.ગી, નિણ ત્યાગી, વિધી આ સેવતા; નિજ ભાવે મગ્ના, વિભાવે - અલગ્ના, સ્પામતા રે બેવતા, શુદ્ધ સમકિત ધારી જાઉ બલિહારી, જય સાનિધ્યકારી દેવતા. ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org