________________
સજન સન્મિત્ર પશુ ચાવતી, અમૃત મીઠું સ્વર્ગ દીઠું, સુરવધૂ ગાવતી. ૩. ગજમુખ દક્ષૌ વામન યૌ મસ્તક કથાવલી, ચાર તે બાંહીં ક૭૫ વાહી, કાયા જસ શામલી, ચકકર પ્રૌઢા નાગારૂઠા, દેવી પદ્માવતી, સોવન કાંતિ પ્રભુ ગુણ ગાતી, વીર ઘરે આવતી.
જગ જન ભજન માંહે જે ભલિયે, જેગીસર યાને જે કલી, શિવ વધુ સંગે હલિયે અખિલ બ્રહ્માંડે જે જલહલિયે, ષટદશન મતે નવિ ખલિય, બલવંત માહે બલીયે; જ્ઞાન મહદય ગુણ ઉચ્છલી, મેહ મહાભટ જેણે છલી, કામ સુભટ નિ લીયે; અજર અમર પદ ભારે લલી , સે પ્રભુ પાસ જિનેસર મલી, આજ મનોરથ ફલીયે. ૧. મુક્તિ મહા મંદિરના વાસી, અધ્યાતમ પદના ઉપાસી, આનંદ ૨૫ વિલાસી; અલગ અગોચર જે અવિનાશી, સાધુ શિરોમણિ મહા સંન્યાસી, લેક લોક પ્રકાશી; જગ સઘલે જેહની શાબાસી, જીવાનિ લાખ ચોરાશી, તેહના પાસ નિકાસી; જલહલ કેવલ જ્યોતિકી આસી, અરિ સુખના જે નહીં આસી, વંદુ તેહને હવાસી. ૨. શ્રી જિન ભાષિત પ્રવચન માલા, ભવિજન કઠે ધરો સુકુમાલા, મેહેલી આલ પંપાલા; મુક્તિ વરવાને વરમાલા, વારૂ વણું તે કુસુમ રસાલા, ગણધરે ગુંથી વિશાલા; સુનિવર મધુકર રૂપ મયાલા, ભગી તેહના વલી ભૂપાલા, સુરનર કેડી રહાલા જે નર ચતુર અને વાચાલા, પરિમલ તે પામે વિરતાલા, ભાંજે ભવ જ જાલા. ૩. નાગ નાગિણી અધ બલતા જાણી, કરૂણાસાગર કરૂણા આણું, તત્ક્ષણ કાઢ્યા તાણી; નવકાર મંત્ર દીય ગુણ ખાણ, ધરણીધર પદ્માવતી રાણી, થયા ધણી ધણીઆણી; પાસ પસાયે પદ પરમાણી, સા પધી જિન પદે લપટાણી, વિશ્ર હરણ સારાણી; ખેડા હરિયાલીમાં શુભ કાણી, પૂજે પાસ જિણું ભવિપ્રાણી, ઉદય વંદે એવાણી. ૪.
ભીલડીપુર પાર્શ્વનાથસ્તુતિ.
ભીલડીપુર મઢણુ, સહિએ પાશ્વજિર્ણદહને તમે પૂજો, નરનારીના વૃંદા તે બુહ આપે ધણ-કણ કંચન ક્રેડ, તે શિવપદ પામે કમંતણા ભય છેડ. ૧, ઘનઘસીય ઘનાઘન કેસરના રંગરેળ, તેમાં તમે ભેળ, કરતુરીના ઘેળ; તિણે શું પૂજે, ચઉવીશે જિઇ; જેમ દૈવ દુઃખ જાવે, આવે ઘર આણંદ. ૨. ત્રિગડે જિન બેઠા સોહિયે સુંદર રૂપ, તસ વાણી સુણવા, આવી પ્રણમે ભૂપ, વાણી જનની સુણો ભવિયણ સાર, તે સુણતાં હશે પાતિકને પરિહાર. ૩. પાય રૂમઝુમ રુમઝુમ ઝાંઝરનો ઝણકાર; પદ્યાવતી ખેલે પાશ્વ તણા દરબાર; “ ધ વિન હરજો, કરજો જયજયકાર;” એમ સભાગ્યવિજય કહે સુખ સંપત્તિ દાતાર.
શંખેશ્વર પાસજી પૂજીએ, નરભવને લાહો લીજીએ મનવાંછિત પૂરણ સુરત, જય માતા અવેસર. ૧દોય શતા જિનવર અતિભલા, હેય ધળા જિનવ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org