________________
કરવ
સજ્જન સન્મિત્ર
માતા, બ્રાહ્મી સુંદરી મ્હેન વિખ્યાતા, મૂતિ નવાણુ બ્રાતા; ગામુખ યક્ષ ચક્કેસરી દેવી, શત્રુ`જય સાર કરે નિત્યમેવી, તપગચ્છ ઉપર હેવી; શ્રી વિજયસેન સૂરીશ્વર રાયા, શ્રી વિજયદેવ સૂરિ પ્રણમી પાયા, ઋષભદાસ ગુણુ ગાયા. ૪.
૩
આદિ જિનવર રાયા, જાસ સેાવન્ન કાયા, મરુ દેવી માયા, ધારી લ’છન પાયા; જગત સ્થિતિ નિપાયા; શુદ્ધ ચારિત્ર પાયા, કેવલ સિરિરાયા, મેાક્ષનગરે સધાયા. ૧. સવિ જિન સુખકારી, માહ મિથ્યા નિવારી, દુગતિ દુ:ખભારી; શેક સ’તાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલાન'ત ધારી, નમીયે નરનારી, જે વિશ્વાપકારી, ૨. સમાવસરણે બેઠા, લાગે જે જિનજી મીઠા, કરે ગણપઠ્ઠા, ઈંદ્ર ચંદ્રાદિ દીઠા, દ્વાદશાંગી વરીડ્ડા, ગુંથતા ટાલે રિડ્ડા, લવિજન હાય હા, દેખી પુણ્ય ગડ્ડિા. ૩. સુર સમિકતવ'તા, જેઠુ ઋદ્ધ મહુ‘તા, જે સજજન સતા, ટાલીયે મુજ ચિ'તા; જિનવર સેવ'તા, વિઘ્ન વારે ક્રુરતા; જિન ઉત્તમ ઘુણતાં પદ્મને સુખ દિ‘તા. ૪.
૪
અતિ સુઘટ સુંદર, ગુણ પુરદર, મદરૂપ સુધીર, ઘન કમ કદલી દલન દતી, સિન્ધુ સમ ગભીર; નાભિરાય નદન, વૃષભ લઈન, ઋષભ જગદાનંદ, શ્રી રાજવિજય, સૂરી' તેહના, વંદે પદ અરિવંદ ૧. સુરનાથ સેવિત; વિબુધ વંદિત, વિર્દિત વિશ્વાધાર, દેય સામલા, દાય ઉજલા, દોય નીલ વણુ ઉદાર, જાસૂદ ફુલ, સમાન દોઈ, સાલ સાવન વાન, શ્રીં રાજવિજય, સૂરિરાજ અહેનિશ, ધરે તેહનું યાન. ૩. અજ્ઞાન મહાતમ, રૂપ રજની, વેગે વિદ્ધસણ તાસ, સિદ્ધાંત શુદ્ધ, પ્રખ્ખાધ ઉદા, દિનકર કાડી પ્રકાશ; પદમધ શોભિત, તત્ત્વ ગભિત, સૂત્ર પીસ્તાલીશ, અતિ સરસ તેહના, અથ પ્રકાશે, થી રાજિવજય સૂરીશ. ૩. ગજગામિની, અભિરામ કામિની, દામિનીસી દેહ, સા કમલ નયણી, વિપુલ વયણી, ચક્કેસરી ગુણુ ગે; શ્રી રાજવિજય સુદિ પાયે, નિત્ય નમતી જેહ, કહે ઉદયરત્ન, વાચક જૈનશાસન, વિઘ્ન નિવારો તેહુ. ૪.
૫
શત્રુજય મંડણુ, ઋષભ જિષ્ણુ દયાળ, મરુદેવી નદન, વંદન કરુ` ત્રણ કાળ; એ તીરથ જાણી, પુત્ર' નવાણુ' વાર; આદીશ્વર આત્મા, જાણી લાભ અપાર. ૧. ત્રેવીશ તીથીકર, ચઢીઆ ઇણુ ગિરિ રાય; એ તીરથનાગુણ, સુરાસુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તાલે; એ તીરથના ગુણુ, સીમધર સુખ એલે. ૨. પુરિકગિરિ મહિમા, આગમમાં પરસિદ્ધ; વિમલાચલ ભેટી, લડ્ડીએ અવિચલ રિદ્ધ; પચમી ગતિ પહેાંતા, મુનિવર કાડા કાડ; ઈશુ તીરથે આવી, કમ` વિપાક વિછેડ. ૩. શ્રી શત્રુંજય કેરી, અહેનીશ રક્ષા કારી; શ્રી આદિજિનેશ્વર, આણુ હૃદયમાં ધારી; શ્રી સ'ધ વિઘનહર, કવડ જક્ષ ગણુભૂર; શ્રી રવિ બુદ્ધસાગર, સઘના સંકટ ચુર. ૪.
૬.
પુડરીક ગણધર પાય પ્રણમીજે, આદીશ્વર જિનચદાજી, તેમ વિના ત્રેવીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org