________________
કર૭
સ્તુતિ (થ ) વિખ્યાત રે. ૪.
મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી, સેનાનું સિંહાસનજી; રુપાનું ત્યાં છત્ર બીરાજે, રત્નમણીના દીવા સારજી; કુમકુમ વરણી ત્યાં ગહુળી બિરાજે, મતીના અક્ષત સારજી ત્યાં બેઠા સીમંધર સ્વામી, બેલે મધુરી વાણીજી, કેસર ચંદન ભર્યા કળાં, કસ્તુરી બરાસોજી પહેલી પૂજા અમારી હા, ઉગમતે પ્રભાતેજી.
શ્રી સીમધર મુજને વહાલા આજ સફળ સુવિહાણુંછ, ત્રિગડે તેજે તપતા જિનવર મુજ ક્યા હું જાણું છે; કેવળકમલા કેલિ કરતા કુળમંડણ કુળદીજ, લાખ ચોરાશી પૂરવ આયુ કમિણીવર ઘણું છે.
૨૩ શ્રી શત્રુંજય ગિરિ સ્તુતિ
છડાં ઓગણેતર કેડા કેડી, તેમ પંચાશી લખ વળી જેડી; ચુમ્માલીશ સહસ કેડી, સમવસર્યા જિહે એતીવાર, પૂર્વ નવાણું એમ પ્રકાર, નાભિ નરિ મહાર. ૧. સહકુટ અષ્ટાપદ સાર, જિન ચોવીશ તણા ગણધાર; પગલાંના વિસ્તાર, વલી જિન બિંબ તણે નહિ પાર; દેહરી થલે બહુ આકાર, વિમલગિરિવર સાર. ૨. એશી સીતેર સાઠ પંચાશ, બાર યણ માને જસ વિસ્તાર, ઈગ બીતી ચઉ પણ ચાર; માન કહ્યું તેનું નિરધાર, મહિમા એહને અગમ અપાર, આગમ માંહે ઉદાર. ૩. ચૈત્રી પૂનમ દિન શુભ ભાવે, સમકિત દષ્ટિ સુરનર આવે, પૂજા વિવિધ રચાવે; જ્ઞાનવિમલસૂરિ ભાવના ભાવે, દુરગતિ દેહગ દૂર ગમા, બેધિ બીજ જસ પાવે. ૪.
શ્રી શત્રુંજય તીરથ સાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર, ઠાકુર રામ અપાર; મંત્રમાંહે નવકારજ જાણું, તારામાં જેમ ચંદ્ર વખાણું, જલધર જળમાં જાણું પંખી માંહે જેમ ઉત્તમ હંસ, કુળમાંહે જેમ રુષમને વંશ; નાભિત એ અંશક્ષમાવંતમાં શ્રી અરિહંત, તપશૃંગ મુનિવર મહંત, શત્રુંજય ગિરિ ગુણવંત. ૧. રુષભ અજિત સંભવ અભિનંદા, સુમતિનાથ મુખ પુનમચંદા, પદ્મપ્રભ સુખકંદા; શ્રી સુપાશ્વ ચંદ્રપ્રભ સુવિધિ, શિતલ શ્રેયાંસ સેવે સહુ બુદ્ધિ, વાસુપૂજ્ય મતિ શુદ્ધિ વિમલ અનંત ધમ જિન શાંતિ, કુંથુ અર મલિ નમું એકાંતિ, મુનિસુવ્રત શુદ્ધ પાંતિ નમિ નેમ પાસ વીર જગદીશ, નેમ વિના એ જિન તેવીશ, સિદ્ધગિરિ આવ્યા ઇશ. ૨. ભરતરાય જિન સામે બેલે, સ્વામી શત્રુંજય ગિરિ કુણ તેલ, જિનનું વચન મેલે રુષભ કહે સુણે ભરતજી રાય, છરી પાલતા જે નર જાય, પાતિક ભુકો થાય; પશુ પંખી જે ઈશુ ગિરિ આવે, ભવ ત્રીજે તે સિદ્ધ થા, અજરામર પદ પાવે, જિનમત મેં સેત્ર જે વખાણ, તે મે આગમ દિલમાંહે આણ, સુણતાં સુખ ઉર ઠા. ૩. સંઘપતિ ભરત નરેસર આવે, સેવન તણાં પ્રાસાદ કરાવે, મણિમય મૂરતિ ઠા; નાભિરાયા મરુદેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org