________________
સ્તુતિ (વે )
૩૨૯ તિર્થંકર, ગિરિ ચઢિઆ આનંદાજી, આગમ માંહિ પુંડરિક મહિમા, ભાખ્યું જ્ઞાન જિનંદાળ, ચૈત્રી પુનમ દિન દેવી ચકેસરી, સૌભાગ્ય ઘો સુખકંદાજી.
વિમલાચલમણુ જિનવર આદિનિણંદ, નિર્ભય નિરમેહી કેવલજ્ઞાન દિયું ; જે પૂરવ નવાણું આવ્યા ધરી આણંદ, શત્રુંજય શિખરે, સમવસર્યા સુખકંદ. ૧એહ ચોવિસીમાં રુષમાદિક જિનરાય, વલી કાલ અતીતે અનંત ચાવીસી થાય, તે સવિ ઇશું ગિરિવર આવી ફરસી જાય, ઈમ ભાવિ કાલે આવશે સવિ મુનિરાય. ૨. શ્રી ઋષભના ગણધર પુંડરીક ગુણવંત, દ્વાદશ અંગરચના કીધી જેને મહંત, સવિઆગમ માટે શત્રુંજય મહિમા મહંત, ભાવિ જિન ગણધર સે કરી થિર ચિત્ત. ૩. ચકેસરી ગોમુખ કદિ પ્રમુખ સુર સાર, જસુ સેવા કારણ થાપી ઈદ્ર ઉદાર; દેવચંદ્ર ગણિ ભાવે, ભવિજનને આધાર, સવીતીરથ માંહે સિદ્ધાચલ શીરદાર. ૪.
૮ શ્રી શત્રુંજય આદિ જિન આવ્યા, પુરવ નવાણું વારજી, અનંત લાભ ઈહાં જિનવા જાણી, સમોસ નિરધાર; વિમળા ગિરિવર મહિમા મટે, સિદ્ધાચળ ઈ ઠામ, કાંકરે કાંકરે અનંતા સિદ્ધયા, એક સે આઠ ગિરિનામજી.
૨૪ શ્રી સુમતિ જિન સ્તુતિ
( “પૃથ્વી પાણી તે ઉરે' એ દેશી ) મેટા તે મેઘરથ શાયરે, રાણી સુમંગલા, સુમતિનાથ જિન જનમિયા એ આસન કંચું તામ રે, હરિ મન કંપીયા, અવધિજ્ઞાને નિરખતા એ જાણ્યું જન્મ જિર્ણોદ રે, ઉડ્યા આસન થકી, સાત આઠ ડગ ચાલીયા એ કર જોડી હરિ તામ રે, કરે નમુ
થુ; સુમતિનાથના ગુણ સ્તવે એ. ૧. હરિણગમેષિ તામ રે, ઈ તેડીયા, ઘંટા સુષા વજડાવીયા એ ઘંટા તે બત્રીસ લાખ રે, લાગે તે વેલા. સુરપતિ સહકે આવી આ એક રચ્યું તે પાલક વિમાન રે, લાખ જે જન તણું, ઉચું જે જન પાંચસેં એ; હરિ બેસી તે માંહી રે, આવે વાંદવા, જિન અષભાદિક વંદીએ એ, ૨. હરિ આવે મૃત્યુ લેક રે, સાથે સુર બહુ, કેતા ગજ ઉપર ચડયા એ; ગરૂડ ચડ્યા ગુણવંતરે, નાગ પલાણી આ, સુર અલી જિનઘર આવીએ એ ત્રણ પ્રદક્ષિણ દેઇ રે, પ્રણમી સુમંગલા, રત્ન કૂખ તારી સહિ એ જમ્યા સુમતિ નિણંદ રે, ત્રણ જ્ઞાન સહિત, ધન્ય વાણી જિન તણી એ. ૩. પંચ ૫ કરી હાથ રે, ઈન્દ્ર તેડીયા, ચામર વિષે દેય હરિ એ એક હરિ છત્ર ધરત૨, વજ કરે ગ્રહી, એક હરિ આગળ ચાલતા એ આવ્યા મેરુની સંગે રે, પાંડુક વન જિહાં, નવરાવી ઘર મૂકીઆ એક યક્ષ તુંબરૂ દેવ રે, મહાકાલી ક્ષણ, ષભ કહે રક્ષા કરે છે. ૪.
૨૫. શ્રી શાતિજિન સ્તુતિ.
(“શાતિ સુકર સાહીબે. એ દેશી.) શાનિ જિનેસર સમરીએ, જેની અચિરા માય, વિશ્વસેન કુલ ઉપન્યા, મૃગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org