________________
પત્યવાદને
- મલ. વિમલ, કરવી એ છે કાજ. ૨. આત્મવિમલતા જે કરે એ, સ્વયં વિમલ તે થાય; વિમલ પ્રભુ આલંબને, વિમલપણું પ્રગટાય. ૩.
૧૪. શ્રી અનંતનાથ ચૈત્યવંદન, વિમલામા કરીને પ્રભુ, થયા અનંત જિનેશ; અનંત જતિમય વિભુ, નહીં રાગ ને . ૧. અનંત જીવન જ્ઞાનમય, આનંદ સહજ સ્વભાવે; દ્રવ્ય ક્ષેત્ર ને કાલથી, ભાવથી સચ સુડાવે. ૨. અનત રત્નત્રયી વર્યા એ, અનંત જિનવર દેવ બુદ્ધિસાગર ભાવથી, કરવી ભક્તિ સેવ. ૩.
૧૫. શ્રી ધર્મનાથ ચૈત્યવંદન. પન્નરમા શ્રી ધર્મનાથ, વ ૬ હર્ષોલ્લાસે; અનંત આ તમ ભાબિયે, કેવલજ્ઞાન પ્રકાશે. ૧. આત્મધર્મ છે આમમાં, જડમાં જડના ધર્મો, વસ્તુસ્વભાવે ધમ છે, સમજી ટાળે ક. ૨. ચિદાનંદ ધનંજ ખરો એ, ધમ ન તે જડમાં આત્મવિણ જડ વિષયમાં, મળે ન આનંદ કયાંયે. ૩.
૧૬. શ્રી શાંતિનાથ ચૈત્યવંદન. દર્શન જ્ઞાન ચારિત્રથી, સાચી શાંતિ થાવે, શાંતિનાથ શાંતિ વયાં, રત્નત્રયી સવભાવે. ૧. તિભાવ નિજ શાંતિનો, આવિર્ભાવ જે થાય; શુદ્ધાતમ શાંતિ પ્રભુ, સ્વયં મુક્તિ પદ પાય. ૨. બાહ્ય શાંતિનો અંત છે એ, આતમ શાંતિ અનંત અનુભવે જે આત્મમાં, પ્રભુપદ પામે સંત. ૩.
૧૭ શ્રી કુંથુનાથ ચિત્યવદન.. શુદ્ર સવભાવે શાંતિને, પામ્યા કુથ જિનદ; કુંથુનાથ નિજ આતમા સમજે નહિ મતિમંદ. ૧. મનની ગતિ કુંઠિત થતાં, વૈકુંઠ મુક્તિ પાસે ક્રોધાદિક દૂર કરી, વતે કa.સે. ૨. બહિરદષ્ટિ ત્યાગથી, આતમદટિયોગે, કુંથુનાથ ધાવ સદા, નિજના નિજ ઉપયેગે. ૩.
૧૮. શ્રી અરનાથ ચૈત્યવંદન. રાગદ્વવારિ હણી, થયા અરિહંત જેહ; અર જિનેશ્વર વદતાં, કમ રહે નહીં રહે. ૧. આતમના ઉપયોગથી, રાગદ્વેષ ન હોય; સવ કાર્ય કરતાં થઇ, કમ બંધ નહીં જોય. ૨. આત્મજ્ઞાન પ્રકાશથી એ,મિથ્યાતમ પલટાય; બુદ્ધિસાગર આત્મમાં, સહુ શક્તિ પ્રગટાય. ૩.
૧૯. શ્રી મલિવનાથ ચૈત્યવંદન, મલ્લ બની ભવરણવિષે, જીત્યા રાગ ને દ્વેષ, મહિલા પ્રભુ તેથી થયા, ટાળ્યા સર્વે શ. ૧. રાગદ્વેષ ન જેહને, પરમાતમ તે જાણ; દેહ છતાં વૈદેહી તે, કેવલી છે ભગવાન. ૨. મહિલનાથ પ્રભુ ધ્યાને એ, ભાવમāતા પામી; કામ કરે પ્રારબ્ધથી, બની અંતર નિષ્કામી. ૩.
૨૦. શ્રી મુનિસુવ્રત ચૈત્યવંદન. ભાવ મુનિસુવ્રતપણું, પ્રગટાવીને જેહ; મુનિસુવ્રત પ્રભુ જિન થયા, વંદુ તે ગુણગેહ. ૧. ભાવિકભાવે આત્મમાં, શાયિક લબ્ધિ ધારી મુનિસુવ્રતને વંદતાં, રહે ન જડની થારી ૨. મુનિસુવ્રતપણું આત્મમાં એ, જાણી પામે ભવ્ય રુનિસુવ્રત જિન ઉપદિશે,
તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org