________________
રજન સન્મિત્ર પપ્રભુને ધ્યાવતાં એ પૂણું સમાધિ થાય; હદય પદ્યમાં પ્રકટતા, આત્મપ્રભુજી જણાય. ૩.
૭. શ્રી સુપાર્શ્વનાથ ચૈત્યવંદન, સુપાર્શ્વનાથ છે સાતમા, તીર્થંકર જિનરાજા પાસે પ્રભુ સુપાશ્વતે, આતમ જગનો રાજા. ૧. આતમમાં પ્રભુ પાસ છે, બાહિર મૂખ શેળે. અંતરમાં પ્રભુ ધ્યાનથી, જ્ઞાની ભક્ત છે. ૨. દ્રવ્યભાવથી વંદીએ એ, થાઈજે પ્રભુ પાસ; એકવાર પામ્યા પછી, ટળે નહીં વિશ્વાસ. ૩.
૮. શ્રી ચંદ્રપ્રભુ ચૈત્યવંદન. અનંત ચંદ્રની તિથી, અનંત જ્ઞાનની તક ચંદ્રપ્રભુ પ્રણમું સ્તવું, કરતા જગ ઉદ્યોત. ૧. અસંખ્ય ચંદ્રો ભાનુઓ, ઈનો જેને ધ્યાય; પરબ્રહ્મ ચંદ્રપ્રભુ, જગમાં સત્ય સહાય. ૨. શુદ્ધ પ્રેમથી વદતાં એ, અસંખ્ય ચંદ્રને નાથ; બુદ્ધિસાગર આતમા, ટાળે પુગલ સાથ. ૩.
૯. શ્રી સુવિધિનાથ ચૈત્યવંદન. સુવિધિનાથ સુવિધિ દિયે, આત્મશુદ્ધિનાં હેત; શ્રાવક સાધુ ધમ બે, તેના સહુ સંકેત. ૧ દ્રવ્ય–ભાવ વ્યવહાર ને, નિશ્ચય સુવિધિ બેશ; જૈનધર્મની જાણતાં, કરતાં રહે ન કલેશ. ૨. શુદ્ધાતમ પરિણામમાં એક સર્વસુવિધિ સમાય; આતમ સુવિધિનાથ ચૈ ચિદાનંદમય થાય. ૩.
૧૦. શ્રી શીતલનાથ ચૈત્યવંદન. આત્મિક ધમની શુદ્ધતા, કરીને શીતલનાથ; સર્વ લેક શીતલ કરો, સાચા શિવપુર સાથ. ૧. ધર્મ સુવિધિ આદરી, શીતલ થયા જિનેન્દ્ર, સમતાથી શીતલ પ્રભુ, આતમ વય મહેન્દ્ર. ૨. સમતા શીતલતા થકી એ, શીતલ પ્રભુ થવાય; બુદ્ધિસાગર આતમા, પૂર્ણાનંદ સુહાય. ૩.
૧૧. શ્રી શ્રેયાંસનાથ ચૈત્યવંદન, સવ ભાવ કે વર્યા, શ્રી શ્રેયાંસ જિનદ; આત્મશીલતા ધારીને, ટાળ્યા મેહના ફંદ. ૧. ઉપશમ ક્ષપશમ અને, ક્ષાયિક ભાવે જેહ; સત્ય શ્રેયને પામતે, વયં શ્રેયાંસ જ તેહ. ૨. શ્રી શ્રેયાંસ પ્રભુસ એ, નિજ આતમને કરવા વદો થા ભવિજના, ધરે ન જડની પરવા. ૩.
૧૨. શ્રી વાસુપૂજ્ય ચૈત્યવંદન. ક્ષાયિક લબ્ધિશ્રેયથી, વાસુપૂજ્ય જિનદેવ; થયા હૃદયમાં જાણીને, કરે પ્રભુની સેવ. ૧. ચિદાનંદ વસતા વય, વિશ્વપૂજ્ય જિનરાજ વાસુપૂજ્ય નિજ આતમા, કરશે સાધી કાજ. ૨. પ્રભુમય શૈ પ્રભુ સેવતાં એ, સ્વયં પ્રભુ જિન થાય; અનંત કેવલજ્ઞાનની તિ ત સુહાય. ૩.
૧૩. શ્રી વમલનાથ ચૈત્યવંદન, આત્મિક સિદ્ધિ આઠ જે, આઠ વસુના ભેગી; આત્મવસુ પ્રગટાવીને, નિર્મલ થયા અગી. ૧. કરી વિમલ નિજ આતમા, થયા વિમલ જિનરાજ; પ્રભુ પેટે નિજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org