________________
ચૈત્યવદના
નમતાં સુખ નિરધાર. ૩.
૨૪. શ્રી વધ માનસ્વામિ ચૈત્યવદન.
સિદ્ધાર્થ સુત વ‘દિયે, ત્રિશલાને જાયા; ક્ષત્રિયકુંડમાં અવતર્યાં, સુર નરપતિ ગાયા. ૧. મૃગપતિ લછન પાઉલે, સાત હાથની કાય; બહેાંત્તેર વરસનું આઉભું, વીર જિનેશ્વર રાય. ૨. ખિમાવિજય જિનરાયના એ, ઉત્તમ ગુણ અવદાત; સાત ખેલથી વણુબ્યા, પદ્મવિજય વિખ્યાત. ૩.
૨૯૫
જૈનાચાય શ્રીમદ્ બુદ્ધિસાગરસરિ કૃત ચૈત્યવંદન ચાવીશી. ૧. શ્રી ઋષભદેવ ચૈત્યવ'દન,
આદિનાથ અરિહંત જિન, ઋષભદેવ જયકારી; સંધ ચતુર્વિધ તીને, સ્થાપ્યું જગ સુખકારી. ૧. પરમેશ્વર પરમાતમા, તનુયોગે સાકાર; અષ્ટકમ દૂર કર્યાં', નિરાકાર નિર્ધાર. ૨. સાકારી અરિહુંતજી એ, નિરાકારથી સિદ્ધ; બુદ્ધિસાગર ધ્યાવતાં, પ્રગટે આતમઋદ્ધિ. ૩. ૨. શ્રી અજિતનાથ ચૈત્યવંદન.
અજિત અજિતપદ્મ આપતા, ભવ્યજીવને જેડ, પુરુષાર્થને ભાખતા, હેતુ મુખ્ય છે તેઙ. ૧. જડપરિણામી યત્નથી, જડસાથે છે અન્ય; શુદ્ધાત્મિકપરિણામના, પુરુષાથે નહિ બન્ધ. ૨. પુરુષાથ શિરામણું એ, સહજયોગ શિરદાર; શુદ્ધાતમ ઉપયાગ છે,
અજિત થવા નિર્ધાર. ૩.
૩, શ્રી સ’ભવનાથ ચૈત્યવંદન,
સ‘ભવિઝનને સેવતાં, સભતી નિજ ઋદ્ધિ; ક્ષાયિક નવ લબ્ધિ મળે, થતી આત્મની શુદ્ધિ. ૧. ઘાતીકમ'ના નાશથી, અર્જુન પદવી પામ્યા; આધિ વ્યાધિ ઉપાધિને, તુજ ધ્યાનારા વામ્યા. ૨. આતમા તે પરમાતમા એ, વ્યક્તિભાવે કરવા; સભવર્જિન ઉપયેગથી, ક્ષણ ક્ષણુ દિલમાં મરવા. ૩.
૪. શ્રી અતિન`દન ચૈત્યવદન.
માહ્યાંતર અતિશય ધણી, અભિનદન જિનરાજ; પ્રભુ ગુણગણને પામવા, અંતરમાં બહુ દાઝ. ૧. પ્રભુ ગુણુ વરવા ભક્તિ છે, સાધ્ય એજ મન ધરવું; ઘટાટોપ શે ગુણુ વિના, ગુણ પ્રાપ્તિમાં મરવું. ર. પ્રભુગુણુ પાતામાં છતા એ, આવિર્ભાવને કાજે; અભિ નનને વંદતાં, પ્રકટ ગુણા છા. ૩.
૫. શ્રી સુમતિનાથ ચૈત્યવદન.
સુમતિનાથ પ`ચમ પ્રભુ, સુમતિના દાતાર; સત્ર'વિશ્વનાયક વિભુ, અર્હિત અવતાર. ૧. સાત્ત્વિકગુણુની શક્તિથી, માહ્યપ્રભુતા ધારી; ચિદાનંદ પ્રભુતા ભલી, આંતર નિત્ય છે પ્યારી. ૨. તુજમાં મનને ધારીને એ, નિઃસગી થાનાર; કમ કરે પણ નહીં કરે, તુજ ભક્તા નરનાર. ૩.
૬. શ્રી પદ્મપ્રભુ ચૈત્યવ‘દન,
નવધા ભક્તિથી ખરી, પદ્મપ્રભુની સેવા; સેવામાં મેવા રહ્યા, આપ અને જિનદેવા. ૧. નવધા ભક્તિમાં પ્રભુ, પ્રગટપણે પરખાતા; આઠ કમ` પડદા હેઠે, સ્વય' પ્રભુ સમજાતા. ૨,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org