________________
ચૈિત્યવંદને
સાથ. ૧. લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણુ કાયા માયા ટાલીને, લા પંચમ નાણ. ૨. શ્રીવત્સ લંછન સુંદર એ, પદ્મ પદ રહે જાસ; તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ. ૩.
૧૧. શ્રી શ્રેયાંસ જિન ચૈત્યવંદન શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ પ તાય, વિષ્ણુ માતા જેહની, એંશી ધનુષની કાય. ૧. વરસ રાશી લાખનું, પાલ્યું જેણે આય; ખગી લછન પદક જે, સિંહપુરીને રાય. ૨. રાજ્ય તજી દીક્ષા વરી એ, જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ ૫૦ પાને, નમતાં અવિચલ થાન. ૩.
૧૨. શ્રી વાસુપૂજ્ય ચિત્યવંદન. વાસવ વિદિત વાસુપૂજ્ય, ચંપાપુરી તામ; વાસુપૂજ્ય કુલચંદ્રમા, માતા જ્યા નામ. ૧. મહિષ લંછન જિન બારમા, સિત્તેર ધનુષ પ્રમાણ; કાયા આયું વરસ વલી, બહોતેર લાખ વખાણ ૨. સંઘ ચતુવિધ થાપિને એ, જિન ઉત્તમ મહારાય; તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય. ૩.'
૧૩. શ્રી વિમલનાથ ચૈત્યવંદન. કપિલપુર વિમલ પ્રભુ, શ્યામા માત મલ્હાર, કૃતવર્મા નૃ૫ કુલ નભે, ઉગામ દિનકાર. ૧. લંછન રાજે વરહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસા તણું, આયુ સુખ સમુદાય. ૨. વિમલ વિમલ પોતે થયા એ, સેવક વિમલ કરેહ; તુજ પદ પદ્મ વિમલ પ્રત્યે, એવું ધરી સ સનેહ. ૩.
૧૪. શ્રી અનંતનાથ ચૈત્યવંદન. અન‘ત અનંત ગુણ આગ, અયોધ્યાવાસી; સિંહસેન નૃપ નંદનો, થયો પાપ નિકાસી. ૧. સુજસા માતા જનમિયે, ત્રીસ લાખ ઉદાર વરસ આઉખું પાલીયું, જિનવર જ્યકાર. ૨. લંછન સીંચાણ તણું એ, કાયા ધનુષ પચાસ; જિન પદ પત્ર નમ્યા થકી, લહિયે સહજ વિલાસ. ૩.
૧૫. શ્રી ધર્મનાથ ચૈત્યવંદન. - ભાનુનંદન ધર્મનાથ, સુત્રતા ભલી માત; વજ લંછન વજિ નમે, ત્રણ ભુવન વિખ્યાત. ૧. દશ લાખ વરસનું આઉખું, વપુ ધનુ પસતાલીશ; રત્નપુરીને રાજી, જગમાં જાસ જગીશ. ૨. ધમ મારગ જિનવર કહીયે, ઉત્તમ જનો આધાર તેણે તુજ પાદ પવ તણી, સેવા કરુ નિરધાર. ૩.
૧૬. શ્રી શાંતિનાથ ચૈત્યવંદન. શાંતિ જિનેસર સેલમા, અચિર સુત વ વિશ્વસેન કુલ નભમણિ, ભવિ જન સુખ કંદે. ૧. મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણુ હથ્થિણુઉર નયરી ધણી, પ્રભુજી ગુણ મણિ ખાણ. ૨. ચાલીશ ધનુષની દેહડી એ, સમ ચરિસ સંડાણ વહન પ ર્યું ચદલે, દીઠે પરમ કલ્યાણ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org