________________
૨૯૨
સજ્જન સન્મિત્ર
૨. સાઠ લાખ પૂરવ તણું એ, જિનવર ઉત્તમ આય; તુરંગ લંછન પદ પદ્મને, નમતાં સુખ થાય. ૩.
૪. શ્રી આભનદન ચૈત્યવદન.
નંદન સંવર રાયના; ચેાથા અભિનદન; કપિ લછન વદન કરી, ભવ દુઃખ નિકદન, ૧. સિદ્ધારથ જસ માવડી, સિદ્ધારથ જિન રાય; સાડા ત્રણસે ધનુષ માન, સુંદર જસ કાય. ૨. વિનીતા વાસી વદીયે એ, આયુ લખ પચાસ; પૂરવ તસ પદ પદ્મને, નમતાં શિવપુર વાસ. ૩.
૫. શ્રી સુમતિનાથ ચૈત્યવદન.
સુમતિનાથ સુહકરૂ, કૌશલ્યા જસ નગરી, મેઘરાય માઁગલા તણેા, નંદન જિત વયરી. ૧. ક્રૌચ લંછન જિન રાજિયા, ત્રણસેં ધનુષની દેહ; ચાલીસ લાખ પૂરવ તણું, આયુ અતિ ગુણગૃહ. ૨. સુમતિ ગુણે કરી જે ભર્યાં એ, ત† સંસાર અગાધ; તમ પદ્મ પદ્મ સેવા થકી, લહેા સુખ અવ્યાબાધ. ૩.
૬. શ્રી પદ્મપ્રભુ ચૈત્યવદન
કાસ`ખી પુર રાજિયે, ધર નરપતિ રાય; પદ્મપ્રભ પ્રભુતા મયી; સુસિમા જસ માય. ૧. ત્રીસ લાખ પૂરવ તણું, જિન આયુ પાલિ; ધનુષ અઢીસે દેહુડી, સર્વિ કને ટાલી, ૨. પદ્મ લંછન પરમેશ્વરૢ એ, જિન પ૪ પદ્મની સેવ; પદ્મવિજય કહે કીજીએ, ભિવ જન સહું નિત્યમેવ. ૩.
૭. શ્રી સુપા નાથ ચૈત્યવદન
શ્રી સુપાસ જિણુંદ પાશ, ટાલ્યા ભવ કેરા; પૃથિવી માતાને ઉરે, જાયે નાથ હુમેરા. ૧. પ્રતિષ્ઠિત સુત સુંદરૂ, વાણુારસી રાય; વીશ લાખ પૂરવ તણું, પ્રભુજીનું આય. ૨. ધનુષ ખશે જિન ક્રેડી, સ્વસ્તિક લછન સાર; પદ પદ્મ જસ રાજતા, તાર
તાર ભવતાર. ૩.
૮. શ્રી ચ’દ્રપ્રભ ચૈત્યવ‘દન
લખમણા માતા જનમીયા, મહુસેન જસ તાય; ઉડુપતિ લછનીપત, ચંદ્રપુરીના રાય. ૧. દશ લાખ પૂરવ આઉભું, દોઢસા ધનુષની દેહ; સુરનરપતિ સેવા કરે, ધરતા અતિ સસનેહુ. ૨. ચંદ્રપ્રભ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર; પદ્મવિજય કહે પ્રણમીયે, મુજ પ્રભુ પાર ઉતાર. ૩.
૯. શ્રી સુવિધિનાથ ચૈત્યવદન.
સુવિધિનાથ નવમા નમુ, સુગ્રીવ જસ તાત; મગર લાંછન ચરણે નમુ, રામા રૂડી માત. ૧. આયુ બે લાખ પૂરવ તણું, શત ધનુષની કાય; કાકી નયરી ધણી, પ્રણમું પ્રભુ પાય. ૨. ઉત્તમ વિધિ જેહુથી લડ઼ા એ, તેણે સુવિધિ જિન નામ, નમતાં તસ પદ્મ પદ્મને, લહીયે શાશ્વત ધામ. ૩.
૧૦. શ્રી શીતલનાથ ચૈત્યવદન.
ના પૂણ્ય ષને, શ્રી શીવાવનામ, શા ભરિ તણું, ચઢવે શિવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org