________________
ચૈત્યવંદને જિમ થાઓ નાણી; એ ચોવિસી નિત્ય નિય ગાણી, મુક્તિ તણાં, સુખ લે. પ્રાણી. ૪.
ઢાળ બીજી આદિ અજિત જરે, સંભવ અભિનંદન ભણું; શ્રી સુમતિજ રે, પદ્મપ્રભુજીના ગુણ થયું, શ્રી સુપારસ રે, ચંદ્રપ્રમ જિન જાણીએ સુવિધિ શીતલ રે, શ્રેયાંસ હરખે વખાણીએ. ૧. ગુટક ખંજવખાણી એ શ્રી વાસુપૂજ્ય, વિમલ અન‘ત ધમ-શાંતિ એ, કુંથુ અરમલિ મુનિસુવ્રત, નમિ નેમિ થાઉ ચિત્ત એક શૂર ધીર પાશ્વ વિર, વતમાને જિનવરા, કર જોડી વાચક ભણે મૂલા, સ્વામી સેવક સુખકરા. ૨.
ઢાળ ત્રીજી પદ્મનાભ સુરદેવ, સુપાર્શ્વ સ્વયંપ્રમ હેઈ સર્વાનુભૂતિ દેવસુત, ઉદય પેઢાલ જ જોઇ. ૧. પિટિલ સ-કીતિ મુનિસુવ્રત અમમ નિકષાય; નિ પુલાયક નિમમ, ચિત્રગુપ્ત વંદુપાય. ૨. સમધિ સુસંવર જશોધર વિજય મલદેવ, અનતવીરજ ભદ્રકૃત, તેની કીજે સેવ. ૩. અનાગત જિનવર હશે તેહના નામ; ભણે વાચકમૂલા, તેહને કરું પ્રણામ. ૪.
ઢાળ ચેથી આ મહાવિદેહ પંચ મઝાર, પ્રત્યેકે જિન ચાર સીમધર જુગમંધર બાહ, સુબાહુ એ મુખકાર. ૧. સુજાત સ્વયંપ્રભસ્વામી, રાષભાનન લેહુ નામી; અનંત વરિય દેવ, સુરપ્રભ કરું એ સેવ. ૨. વિશાલ વજીધર સાડ, ચંદ્રાનન ચંદ્રબાહુ ભુયંગ ઈશ્વર ગાઉં, નેમિ પ્રભુચિત્ત એ લાઉં. ૩. વીરસેન ડાભદ્ર વંદુ, દેવજ સા દીઠે આનંદુ; અજિતવીરિય વંદન, શાશ્વત ભ ચંદ્રાનન. ૪, વર્ધમાન વારિણું ઇશ, એ હુઆ જિન ચોવીશ; એવા છનું એ જિનવર, વાચકમૂલા કહે સુખકર.
૪૩ શ્રી પદ્મવિજયજી કૃત ચેત્યવંદન ચોવીશી.
૧. શ્રી કષભ જિન ચૈત્યવંદન આદિ દેવ અલસર વિનીતાને રાય; નાભિરાયા કુલ મંડ, મરુદેવી માય. ૧. પાંચશે ધનુષની દેહડી એ, પ્રભુ પરમ દયાલ ચોરાશી લખ પૂર્વનું, જસ આયુ સુવિશાલ. ૨. વૃષભ લછનજિન વૃષધ એ, ઉત્તમ ગુણમણિ ખાણ; તસપદપ સેવન થકી, લહીએ અવિચલ ઠાણ. ૩.
- ૨. શ્રી અજિતનાથ ચૈત્યવંદન. અજિતનાથ પ્રભુ અવતર્યો, વિનીતાનો સ્વામી, જિતશત્ર વિજયા તણે, નંદન શિવ ગામી. ૧. તેર લાખ પૂરવતણું, પાલ્ય જિણે આય; ગજ લછન છન નહિં, પ્રણમે સુર રાય. ૨. સાડા ચારશે ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ પાદ પ તસ પ્રણમીએ જિમ લહીયે શિવ ગેહ. ૩,
૩ શ્રી સંભવનાથ ચિત્યવંદન. સાવથ્થી નયરી ધણી, શ્રી સંભવનાથ જિતારી નૃપ નંદન, ચલવે શિવ સાથ ૧. સેના નંદન ચંદને, પૂજે નવ અંગે ચારશે ધનુષનું દેહમાન, પ્રણમુમન રગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org