________________
૨૯૦
સજ્જન સામત્ર
માસી દોય. ૧. બહેાંત્તરે પાસક્ષમણ કર્યાં, માસક્ષમણ કર્યાં ખાર; એ માસી તપ આદર્યાં, ખાર અર્જુમ તપ સાર. ૨. ખમાસી એક તેમ કર્યાં, પણ ન ઉગુ ખટ્યાસ; ખસે ઓગણત્રીસ છટ્ઠભલા, દીક્ષા દિન એક ખાસ. ૩. ભદ્ર પ્રતિમા હાય તીમ, પારણુ દિન જાસ; દ્રવ્યાહાર પાન કર્યાં, ત્રણશે આગણપચાસ. ૪. છદ્મસ્થ એણી પરે રહ્યા, સહ્યા પરિષદ્ધ ઘેર; શુકલ ધ્યાન અનલે કરી, ખાળ્યાં કમ કઠોર. ૫. શુકલ ધ્યાન અંતર રહ્યા એ, પામ્યા કેવલના; પદ્મવિજય કહે પ્રણમતાં, લહીએ નિત્ય કલ્યાણુ. ૬. ૪૦ શ્રો વી! સ્થનક તપનું ચૈત્યવંદન.
પહેલે પદ અરિહંત નમું, ખીજે સવ' દ્ધિ, ત્રીજે પ્રવચન મન ધરા, આચાય સિદ્ધ. ૧. નમા થેરાણું પાંચમે, પાઠક પદ છઠે; નમે લાએ સવ્વ સાહૂણં, જે છે ગુણુ રિŕ. ૨. નમેા નાણુસ આડમે, દન મન ભાવે. વિનય કરી ગુણવતને ચારિત્ર પદ ધ્યાવે. ૩. નમેા ખ'ભત્રય ધારિણ', તેરમે ક્રિયા જાણુ; નમા તવસ ચૌદમે, ગાયમ નમે જિણાણું. ૪. સયમ જ્ઞાન, સુઅસને એ, નમા તિર્થંક્સ જાણી જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં હૈય સુખખાણી. ૫.
૪૧ શ્રી વમાન તપનું ચૈત્યવંદન.
વધ`માન જિન ઉપદ્મિશે, વધમાન તપ સાર; કરવા વિધિ જોગે સદા, કિડન કમ' સંહાર, ૧. એકેકુ આંબિલ વધે, યાવત્ શત પિરમાણુ; સાધિક ચૌદે વ માં પૂરણ ગુણમણિ ખાણું. ૨. તપ મ`દિરની ઉપરે એ, શેલે શિખર સમાન; ધરત્ન તપસ્યા કરી, પામેા પદ નિર્વાણુ. ૩.
૪૨ શ્રી રૅહિણી તપનું ચૈ-યવંદન.
રાહિણી તપ આરાધીએ, શ્રી શ્રીવાસુપૂજ્ય; દુઃખ દેહગ કરે ટળે, પૂજક હાયે પૂજ્ય પહેલાં કીજે વાસક્ષેપ, પ્રડુ ઉડીને પ્રેમે; મધ્યાન્હ કરી ધેાતીઆ, મન વચ કાય પ્રેમે ૨. અષ્ટ પ્રકારની ત્રિરચિએ, પૂજા નૃત્ય વાજિંત્ર; ભાવે ભાવના ભાત્રિએ, કીજે જન્મ પવિત્ર ૩ ત્રિતુ' કાળે લકં ધૂપ દીપ, પ્રભુ આગળ કીજે; જિનવર કેરી ક્તિશુ, અવિચલ સુખ લીજે, ૪ જિનત્રર પૂલ જિન સ્તવન, જિનના કીજે જાપ, નલર પદને ધ્યાઇએ, જિમ નાવે સંતાપ. ૫. કાડ કે ડ લ લીજીએ, ઉત્તર ઉત્તર ભેદ; માન કહે ઈશુ વિધ કરે, જિમ હોય ભવનેા છેદ. ૬.
શ્રી છન્નુ જિન ચૈત્યવંદન
ઢાળ પહેલી
કંવલનાણિ શ્રી નિરવાણી, સાગર મહુજસ વિમલતે જાણી; સર્વાનુભૂતિ શ્રીધર ગુગુખાણી, દત્ત દામેાદર વંઢા પ્રાણી. ૧. સુતેજ સ્વામી મુનિસુવ્રત જાણી, સુમતિને શિવગતિ પાંચમ નાણી; અસ્તાગ નનિયર અનિલ તે જાણી, જશેધર સેવેા મનમાંડે આણી ૨. કુંતાથ જપતાં નિવડાવે હ્રાણી, ધમીસર પામ્યા શિવપુર રાણી; શુદ્ધમતિ શિવર સ્પંદન ઠાણી, સમતિના ગુણ ગાએ ઇંદ્રાણી ૩. વાચક મૂલા કહે ઉગતે ભાણી, સ્તવન ભશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org