________________
ચૈત્યવંદને વિચારો. ૪. ચારિત્ર ચોખ્ખું ચિત્તથી, પદ અષ્ટમ જાપયે, સકળ ભેદ બિચ દાન ફળ, ત૫ નવમે તપિયે. ૫. એ સિદ્ધચક્ર આરાધતાં, પૂરે વંછિત કોડ, સુમતિવિજય કવિરાયને, રામ કહે કર જોડ.૬.
૩૮ શ્રી દોવાળીનું ચિત્યવંદન.
શ્રી સિદ્ધારથ૫ કુલ તિ, ત્રિશલા જશ માત; હરિ લંછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત. ૧. ત્રીસ વરસ ગ્રહવાસ છડી, લીયે સંયમ ભાર; બાર વરસ છઘસ્થ માન, લહી કેવલ સાર. ૨. ત્રીસ વરસ એમ સવિ મલી એ, બહેત્તર આપ્યું પ્રમાણ; દીવાલી દિન શિવ ગયા, કહે નય તેહ ગુણખાણુ. ૩.
મગધ દેશ પાવાપુરી, વીર પ્રભુજી પધાર્યા, સોળ પહોર દિયે દેશના, ભવિક જીવ તમે તાર્યા. ૧. અઢાર ભેદ ભાવે ભણી, અમૃત જેવી વાણું, દેશના દેતા રયણીએ, પરણ્યા શિવરાણી. ૨. ઉઠો રાય દીવા કરે, અજુવાળે દીન એહ આસો માસે કાતિકી, દીવાળી દિન એહ. ૩. મેરુ થકી ઈદ્ર આવીયા, લેઈ હાથમાં દી; મેરૈયા તે કારણે, લેક કહે ચીરંજીવો. ૪. કલ્યાણક કર્યા જેણે, ગરાણુ જે ગણશે; જાપ જપે જિનરાજનું, સૌ પુસ્તક નમશે. ૫. પહિલે દિન ગૌતમ નમું, પામ્યા કેવલજ્ઞાન; બાર સાહસ ગરણું ગણે, તેથી કોડ કલ્યાણ. ૬. સુર નર વંદુ નિર્મળા, ગૌતમને આપે; આચારજ પદ્ધી થયા, સૌ સાખે સ્થાપ. ૭. જવાર પટેરાં તે કારણે, લેકાંતિક વ્યવહાર બેને ભાઈ જમાડી, નંદિવર્ધન સાર. ૮. ભાવડ બીજ તિહાં થઈ વરે જાણ્યું સાર; નયવિમલ સુખ સંપદા, મેરુ શિખર ઉવજઝાય. ૯૦
૩૯ શ્રી પર્યુષણ ચૈત્યવંદન.
પર્વ પયુંષણ ગુણ નીલે, નવ કહ૫ વિહાર; ચાર માસાન્તર થીર રહે, એવી જ અર્થ ઉદાર. ૧. આષાઢ સુદ ચઉદશ થકી, સંવત્સરી પચાસ; મુનિવર દિન સિત્તેરમે, પડિકકમતાં ચૌમાસ. ૨. શ્રાવક પણ સમતા ધરી, કરે ગુરુના બહુમાન; કલ્પસૂત્ર સુવિહિત મુખે, સાંભળે એક તાન. ૩. જિનવર ચૈત્ય જુહારીયે, ગુરુભક્તિ વિશાલ પ્રાયે અષ્ટ ભવાંતરે, વરીયે શિવ વરમાલ. ૪. દર્પણથી નિજ રૂપને, જુવે સુદષ્ટિ રૂ૫; દર્પણ અનુભવ અપણે, જ્ઞાન રમણ મુનિ ભૂપ. ૫. આતમ સ્વરૂપ વિલેકતાં એ, પ્રગટયા મિત્ર સ્વભાવ; રાય ઉદાયી ખામણાં, પર્વ પર્યુષણ દાવ. ૬. નવ વખાણ પૂજી સુણે શુકલ ચતુથી સીમા પંચમી દિને વાંચે સુણે, હેય વિરોધી નિયમો. ૭. એ નહી પ પંચમી, સવ સમાણી ચેથે; ભવ ભીરુ મુનિ માનશે, ભાખ્યું અરિહા નાથ. ૮. શ્રત કેવલી વયણ સુણ, લહી માનવ અવતાર શ્રી શુભવીરને શાસને, પામ્યા જયજયકાર. ૯.
નવ ચોમાસી તપ ક્યાં, ત્રણ માસી તેય, દોય અા માસી કક્ષ, તામ દેઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org