________________
૨૮૩
ચૈત્યવંદને
૩૨ ચોવીશ જિનના લંછનનું ચૈત્યવંદન. અષભ લંછન 2ષભ દેવ, અજિત લંછન હાથી, સંભવ લંછન ઘોડલે, શિવપુરનો સાથી. ૧. અભિનંદન લંછન કપિ, ફ્રેંચ લંછન સુમતિ; પદ્ય લંછન પદ્મપ્રભુ, વિશ્વદેવ સુમતિ. ૨. સુપાર્શ્વ લંછન સાથીએ, ચંદ્રપ્રભુ લંછન ચંદ્ર, મગર લંછન સુવિધિ પ્રભુ, શ્રીવચ્છ શીતળ જિર્ણોદ. ૩. લંછન ખડગી શ્રેયાંસને, વાસુપૂજ્યને મહિષ; સૂવર લંછન વિમલદેવ, ભવિયા તે નમે શિષ. ૪. સિંચાણે જિન અનંતને, વાલંછન શ્રીધમ શાંતિ લંછન મુગલો, રાખે ધર્મને મમ. ૫. કુંથુનાથ જિન બોકડે, અરજિન દાવ, મલ્લિકુંભ વખાણીએ, સુવ્રત ક૭૫ વિખ્યાત. ૬. નમિજિનને નીલું કમલ, પામીએ પંકજ માંહિ, શંખ લંછન પ્રભુ ને મછ, દીસે ઉંચે આંહી. ૭. પાર્શ્વનાથને ચરણે સર્પ, નીલ વરણુ શોભિત; સિહ લંછન કંચન તનુ-વર્ધમાન વિખ્યાત. ૮. એણી પરે લંછન ચિંતવીએ, ઓળખીએ જિનરાય, જ્ઞાનવિમલ પ્રભુ સેવતાં લક્ષમીરતન સૂરિરાય. ૯.
૩૩ શ્રી સિદ્ધ પરમાત્માનું ચિત્યવંદન.
ઉદધિસુતા સુત તાસ રિપુ, વાહન સંસ્થિત બાલ, બાલ જાણે નિજ દીજીએ, વચન વિલાસ રસાલ. ૧. અજ અવિનાશી અકલજે, નિરાકાર નિરાધાર; નિમમ નિર્ભય જે સદા, તાસ ભક્તિ ચિત્તધાર. ૨. જન્મ જરા જાકું નહીં, નહીં શક સંતાપ, સાદિ અનંત સ્થિતિ કરી, સ્થિતિ બંધન રુચિ કાય. ૩. ની જે અંશ રહિતશુચિ, ચરમપિંડ અવગાહ, એક સમય સમણિ એ, અવિચળ થયા શિવનાર, ૪. સમ અસ વિષમાણેકરી, ગુણપર્યાય અનંતક એક એક પરદેશમેં, શક્તિ અજગ મહંત. ૪. રૂપાતીત વ્યતીત મલ, પૂર્ણાનંદી ઈશ, ચિદાનંદ તાકુનમત, વિનય સહિત નિજ શિષ. ૬.
સિદ્ધ સકલ સમર સદા, અવિચલ અવિનાશી; થાશે તે વળી થાય છે, થયા અડકમ વિનાશી. ૧. લેકાલોક પ્રકાશભાસ, કહેવા કેણ સુર; સિદ્ધ બુદ્ધ પારંગત, ગુણથી નહિં અધુર. ૨. અનંતસિદ્ધ એણી પરે નમું એ, વળી અનંત અરિહંત, જ્ઞાન વિમલ ગુણ સંપદા, પામ્યા તે ભગવંત. ૩.
૩૮ બીજનું ચિત્યવંદન દુવિધ ધર્મ જિણે ઉપદિશ્ય, ચોથા અભિનંદન; બીજે જમ્યા તે પ્રભુ, ભવદુઃખ નિકંદન. ૧ દુવિધ ધ્યાન તમે પરિહર, આદરે દોય ધ્યાન; એમ પ્રકાશ્ય સુમતિજિને તે ચવિયા બીજદિન ૨. દેય બંધન રગદ્વેષ, તેહને ભવિ તજીએ; મુજ પરે શીતળજિન કહે, બીજદિન શિવ ભજીએ. ૩. જીવાજીવ પદાર્થનું, કરે નાણું સુજાણ; બીજદિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org