________________
૨૮૪
સજ્જન સન્મ
વાસુપૂજ્ય પરે, લહેા કેવલનાણુ. ૪. નિશ્ચય નય વ્યવહાર દોય, એકાંત ન ગ્રહીએ; અરર્જિન ખિજદિને ચ્યવી, એમ જિન આગળ કહીયે. ૫. વર્તમાન ચાવીશીએ, એમ જિનકલ્યાણ; બીજદિને ઈ પામિયા, પ્રભુ નાણુ નિર્વાણુ. ૬. એમ અતત ચાવીશીએ હુઆ બહુ કલ્યાણુ; જિન ઉત્તમ પદ્મપદ્યને, નમતાં હૈય સુખ ખાણુ. ૭.
૩૫ જ્ઞાન પંચમીનું ચૈત્યવંદન.
ત્રિગડે બેઠા વીરજિન, ભાખે ભવિજન આગે; ત્રિકરણું ત્રિહ્· લેાકજન, નિસુષ્ણેા મનરાગે. ૧૯ આરાહેા ભલી ભાતસે, પાંચમ અનુમળી; જ્ઞાન આરાધન કારણે, એહુજ તિથિ નિહાળી. ૨. જ્ઞાન વિના પશુસારિખા, જાણે! એણે સંસાર; જ્ઞાનઆાધનથી લડે, શિવપદ્મસુખ શ્રીકાર. ૩. જ્ઞાન રહિત કિરિયા કહી; કાશ કુસુમ ઉપમાન, લેાકાયાકપ્રકાશકર, જ્ઞાન એક પરધાન. ૪. જ્ઞાની શ્વાસેાશ્વાસમાં, કરે કમ'ના છે; પૂ કેડી વરસાં લગે, અજ્ઞાની કરે તેહુ. ૫. દેશઆરાધક ક્રિયા કહી, સ`આરાધક જ્ઞાન; જ્ઞાનતણે! મહુિમા ઘણ્ણા, અ`ગ પાંચમે ભગવાન. હું. પંચ માસ લલ્લુ પંચમી, જાવ જીવ ઉત્કૃષ્ટી; પંચ વરસ પંચ માસની, ૫ંચમી કરો શુમ દૃષ્ટી. ૭. એકાવહિ ૫ચના, કાઉસ્સગ્ગ લેગસ કેરે; ઉજમણું કરેા ભાવશું, ટાળે ભવફેર. ૮. એણિ પેરે પંચમી આરાડીએ એ, આણી ભાવ અપાર; વરદત્ત ગુણુમંજરી પરે, ર‘ગવિજય લહે સાર.
२
શ્રી સૌભાગ્ય પચમી તશેા, સયલ દિવસ શિણગાર; પાંચે જ્ઞાનને પૂછયે, થાય સફલ અવતાર. ૧. સામાયિક સહુ વિષે, નિરવદ્ય પૂજા ત્રિચાર; સુગંધ સુરગ્રાદિક થી, જ્ઞાન ધ્યાન મનેાહાર. ૨. પૂર્વ ક્રિયે ઉત્તર દિશે, પીડ રચી ત્રણુ સાર; પચ વરણુ જિન બિંબને, સ્થાપી જે સુખકાર. ૩. ૫ચ પંચ વસ્તુ મેલવી, પૂજા સામગ્રી દ્વેગ, પંચવરણ કલશા ભરી, હુરીયે દુઃખ ઉપભાગ ૪. યથાશકિત પૂજા કરા, મતિ જ્ઞાનને કાજે; પંચ જ્ઞાનમાં કુરે કહ્યું, શ્રી જિન શાસન રાજે. ૫. સતિશ્રુત વિષ્ણુ હાવે નહિ, અવધિ પ્રમુખ મહાજ્ઞાન; તે માટે મતિ રે કહ્યું, મતિશ્રુતમાં મતિ માન. ૬. ક્ષય ઉપસમ આવરણને, લબ્ધિ હાયે સમ કાલે; સ્વામ્યાદિકથી અભેદ છે, પણ મુખ્ય ઉપચૈાગ કાલે. ૭. લક્ષણુ ભેદે ભેદ છે, કારણ કારજ ચેાગે; મતિ સાધન શ્રુત સાધ્ય છે, કચન કળશ સયેગે. ૮. પરમાતમ પરમેસરુ એ, સિદ્ધ સયલ ભગવાન; મતિ જ્ઞાન પામી કરી, કેવલ લક્ષ્મી નિધાન. ૯.
શ્રી જિન ચઉ નાણી થઇ, શુકલ ધ્યાન અભ્યાસે; અતિશય અતિશય આત્મરૂપ, ક્ષણ ક્ષણ પ્રકાશે. ૧. નિદ્રા સ્વપ્ન જાગર દશા, તે સિને દુરે હાવે; ચેાથી ઉજાગર દશા, તેહના અનુભવ જોવે. ૨. ક્ષપકશ્રેણિ આરાહિયાએ, અપૂર્વ શક્તિ સયેાગે; લડ઼ી ગુણ ઠાગુ' બારમું; તુરીય કષાય વિયેગે. ૩. નાણુ ક્રેસણુ આવરણ મેહ, અતરાય ઘનઘાતી; કમ ટુ ઉચ્છેરીતે, થયા પરમાતમ જીતી, ૪. ય ધમ સત્ર વસ્તુતા, સમયાંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org