________________
-
-
-
-
-
ચિત્યવદને
ચંદે. ૧. ગિરનાર શ્રી નેમિનાથ. સુખ સુરત, કંદે, સમેત શિખ૨ શ્રી પાર્શ્વનાથ, પૂછ મન આણુ દે. ૨. અપાપાનગરી વીરજી કલ્યાણક શુભ નામ; રૂપ વિજય કહે સાહિબ, પાંચે આતમ રામ. ૩.
આજ દેવ અરિહંત નમું, સમરું તારું નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિનતણું, ત્યાં ત્યાં કરું પ્રણામ. ૧. શેજે શ્રી આદિ દેવ, નેમ નમું, ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આબુ ભ જુહાર. ૨. અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચેવિશે જોય; મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સય. ૩. સમેતશિખર તીરથ વડે, જિહાં વીશે જિન પાય. વૈભારગિરિવર ઉપરે, શ્રી વીર જિનેશ્વર રાય, ૪. માંડવગઢને રાજીઓ, નામે દેવ સુપાસ, રામ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ. ૫
ર૬. શ્રી પંચ પરમેષ્ઠિના ગુણનું ચિત્યવંદન. બારગુણ અરિહંત દેવ, પ્રણમી જે ભાવે, સિદ્ધ આઠ ગુણ સમરતાં દુઃખ દેહગ જાવે. ૧. આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સત્યાવીશ ગુણ સાધુના, જપતા શિવ સુખ થાય. ૨. અષ્ટોત્તર સય ગુણ મલી, એમ સમરે નવકાર ધીર વિમલ પંડિત તણે, નય પ્રણમે નિત સાર. ૩.
૨૭. વીસ જિનના ભવનું અત્યવંદન. પ્રથમ તીર્થકરતા હુવા, ભવ તેર કહી જે શાંતિતણા ભવ બાર સાર, નવ ભવ નેમ લીજે. ૧. દશ ભવ પાસ જિણુંદના, સત્તાવીશ શ્રી વીર શેષ તીર્થકર વિહુ ભવે, પામ્યા ભવજલ તીર. ૨જિહાંગી સમકિત ફરશી! એ, તિહાંથી ગણીએ તેહ ધીર વિમલ પતિત, જ્ઞાનવિમલ ગુણગેહ. ૩.
૨૮. જિનેશ્વરદેવ દર્શન ફલનું ચયવંદન. પ્રણમી શ્રી ગુરુરાજ આજ, જિનમંદિર કેરે; પુન્ય ભણું કરશું સફલ, જિનવચન ભરે. ૧. દેહરે જાવા મન કરે, ચોથ તણું ફલ પાવે; જિન જુડારવા ઉડતાં છ૬ પિતે અવે, ૨. ૨. જઈશું જિનવર ભણું એ, માગ ચાલતા હવે દ્વાદશ તણું પુન્ય ભક્તિ માલતા. ૩. અર્ધ પંથ જિનવર તો એ, પંદરે ઉપવાસ, દીઠો સ્વામી તણે ભુવન, લહી એ એક માસ. ૪. જિનવર પાસે આવંતા, છમાસી ફૂલ સિદ્ધ, આવ્યા જિનવર બ રણે, વર્ષ તપ ફલ લીધ. ૫. સો વર્ષ ઉપવાસ પુણય, જે પ્રદક્ષિણા દેતાં; સહસ વર્ષ ઉપવાસ પુણ્ય, જે નજરે જતાં. ૬. ફલ ઘણે ફૂલની માલ, પ્રભુ કઠે ઠવતાં પાર ન આવે ગીત નાદ, કેરાં ફલ થતાં. ૭. શિરપૂછ પૂજા કરો એ, સૂર ધૂપ તણે ધૂપ, અક્ષત સાર તે અક્ષય સુખ, દીપ તનુરૂપ. ૮. નિમલ તન મને કરી એ થતાં ઈંદ્ર જગીશ, નાટક ભાવના ભાવતાં, પામે પદવી જગીશ ૯. જિનવરભક્તિ વલી એ, પ્રેમે પ્રકાશી, સુણી શ્રી ગુરુ વયણ સાર, પૂર્વ કષિ ભાખી. ૧૦. અષ્ટ કમને ટાળવા, જિનમંદીર જઈશું, ભેટી ચરણુ ભગવંતના, હવે નિમલ થઈશું. ૧૧. કીર્તિવિજય ઉવજઝાયને, વિનય કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org