________________
ક
- સજજન સન્મિત્ર સંશય વાસે. ૨. વીર ચરણને રાગીઓ એ, થયે તેહ તત્કાલ; જ્ઞાન વિમલ જિનવર તણ, આણું વહે નિજ ભાલ. ૩.
૨૩. ચોવીશજિનનું ચિત્યવંદન. નમો આદિ અરિહંત દેવ, દેવન પતિ રાયા જાસ ચરણ અવલબ, ગણાધિપ ગુણ નિજ પાયા, ૧. ધનુષ પંચશત માન, સતકર પરિમિત કાયા; વૃષભ આદિ અરુ અત, મૃગાધિપ ચરણ સુહાયા. ૨. આદિ અંત અરુ મધ્ય, જિન વશ ઈમ થાઈએ; ચિદાનંદ તસ ધ્યાનથી, અવિચલ લીલા પાઈએ, ૩.
૨૪. શ્રી પરમાત્મા ચૈત્યવંદન.
પરમાનંદ પ્રકાશ ભાસ, ભાસિત ભવ કલા; લેકાલેક લેક, નિત એવી લીલા. ૧. ભાવ વિભાવ પણે કરી, જેણે રાખ્યો અલગે; તક પરે પય મેળવી, તેહ થકી નવ વળગે. ૨. તેણી પરે આતમ ભાવને એ, વિમળ કર્યો જેણે પૂર; તે પરમાતમ દેવનું, દિન દિન વધતું નૂર. ૩. નામે તે જગમાં રહ્યા, સ્થાપન પણ તિમહી; દ્રવ્ય ભવ માંહે વસે, પણ ન કળ કિમી. ૪. ભાવ થકી સવી એકરૂપ, ત્રિભુવનમેં ત્રિકાળે; તે પારંગને વંદીએ, વિહું યોગે સ્વભાળે. ૫. પાળે પાવન ગુણ થકી એ, ગ ક્ષેમંકર જેઠા જ્ઞાન વિમલ દર્શન કરી, પુરણ ગુણ મણિ ગેહ. ૬.
જગન્નાથને તે નમું હાથ જોડી, કરું વિનતિ ભકિતશું માન માડીકૃપાનાથ સંસારકું પાર તારે, લહ્યો પુન્યથી આજ દેદાર સારે. ૧. સેહલા મલે રાજ્ય દેવાદિભેગો, પરમ દેહીલે એક તુજ ભકિત ગો; ઘણું કાલથી લો સ્વામી મીઠે, પ્રભુ પારગામી સહુ દુઃખનીઠો. ૨. ચિદાનંદ રૂપી પરબ્રહ્મ વિલા, વિલાસી વિભે ત્યકત કામાગ્નિ કલા ગુણાધાર જોગી શતા અમાઈ, જયત્વ વિભે ભૂતલે સુખદાઈ. ૩. ન દીઠી જેણે તાહરી ગમુદ્રા, પડ્યા રાત દીસે મહા મોહ નિદ્રા, કીસી તાસ હશે ગતિ જ્ઞાન સિંધ, ભમતા ભવે હે જગ જીવ બંધ. ૪. સુધાર્યાદિ તે દર્શન નિત્ય દેખે, ગણું તેને હું વિભે જન્મ લેખે; તદાજ્ઞા વશે જે રહ્યા વિશ્વ માંહે, કરે કમની હાણ પણ એક માંહે. ૫. જિનેશાય નિત્ય પ્રભાતે નમસ્તે, ભવિ ધ્યાન હજો હદય રામસ્તે, સ્તવી દેવના દેવને હર્ષ પૂરે, મુખભેજ ભાલિ ભજે હેજ ઉરે. ૬. કહે દેશના વામી વૈરાગ્ય કેરી, સુણે પર્ષદા બાર બેઠી ભલેરી સુધાભેજધારા સમી તાપ ટાલે, બેહુ બાંધવા સાંભલે એક ઢાલે. ૭. લહેમોક્ષના સુખલીલા અનન્તી વરક્ષાયક જ્ઞાનભાવે લહંતી ચિદા નંદચિત્તે ધરે ધયેય જાણી કહે રામ નિત્યે જિનવાણી. ૮.
- ૨૫ શ્રી. પંચતીર્થનું ત્યવંદન - સુખદાઈ શ્રી આદિજણું, અષ્ટાપદ વદે, ચંપાપુરી શ્રી વાસુપૂજ્ય સુખ પૂનમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org