________________
સત્યવદના
૧૬. શ્રી સુધર્માગણધરનું ચૈત્યવંદન,
સાહમ સ્વામીને મને, છે સશય એવે; જે ઈંડાં હાર્ય જેહુવા, પરભવે તે તેવા. ૧. શાલિ થકી શાલિ નીપજે, પશુ ભિન્ન ન થાય; સુણુ ઐહવે નિશ્ચય નથી, એમ કહે જિનરાય. ૨. ગામયથી વીંછી હવે એ; ઇમ વિષે સદેશ પણ હાય; જ્ઞાનવિમલ મતિયું કહે, વેદારથ શુદ્ધ જોય, ૩.
૧૭. શ્રો માંડતગણધરનું ચૈત્યવંદન.
છઠ્ઠો મડિત ખભગા, અંધ મેશ્ ન મને; વ્યાપક વિગુણુ જે આતમા, કિમ રહે છાને. ૧. પણ સાવરણ થકી નહી, કેવલ ચિત્રૂપ; તેહ નિરાવરણી થયે, હાએ જ્ઞાન સરૂપ. ૨. તરણી કિરણ જિમ વાદલે એ, હાય નિસ્તેજ તેજ; જ્ઞાન ગુણે સશય હરી, વીર ચરણે કરે હેજ. ૩.
૧૮. શ્રી મૈાર્ય પુત્ર ગણધરનું ચૈત્યવંદન.
સાતમા મૌરિયપુત્ત જે, કહે દૈત્ર ન દીસે; વેઢ પદે જે ભાખિયા, તિહાં મન નવી હીસે. ૧. યજ્ઞ કરતાં પામીયે, સ્વગ' એ વેદની વાણી; લેાકપાલ ઈંદ્રાદિક, સત્તા તે કેમ જાણી. ૨ ઈમ સદેહુ નિરાકરીએ, વીર વયણુથી તેડુ; જ્ઞાનવિમલ જિતને કહે, હું તુમ પગની ખેહુ. ૩.
૨૦૯
૧૯. શ્રી અપિત ગણધરનું ચૈત્યવંદન.
અકપિત દ્વિજ આઠમા, સંશય છે તેડુને નારક હાયે પરલેાકમાં એ મિથ્યા જનને. ૧. જે દ્વિજશૂસન કરે, તસ નારક સત્તા; દાખી વેદેનને કહે, એ તુજ ઉન્મત્તા. ૨. મેરુ પરે શાશ્વત નહિ એ, પ્રાયિક એહુવી ભાખી; તે સંશય દૂર કર્યાં, જ્ઞાનવિમલ જિન સાખી. ૩.
૨૦. શ્રો અચલભ્રાત ગણધરનું ચૈત્યવદન.
અચલભ્રાતને મન વશ્યા, સશય એક ખાટા; પુણ્ય ૫૫ નવ દેખીયે એ અચરજ મેટા. ૧. પશુ પ્રત્યક્ષ દેખીયે, સુખ દુઃખ ઘણેરાં; ખીજાની પરે દાખીયાં વેદ પદે બùાનેરાં. ૨. સમજાવીને શિષ્ય કર્યાં એ, વીરે આણીનેહ, જ્ઞાનવિમલ પામ્યા થકી, ગુણ પ્રગટ્યા તસ તે. ૩.
૨૧. શ્રી મેના ́ગણધરનું ચૈ-યવંદન.
પરભવના સંદેહ છે, મેતારજ ચિત્તે, ભાખે પ્રભુ તત્ર તેને દાખી બહુ જુગતે. ૧. વિજ્ઞાન ઘન પદ્મ તણેા, એ અથ વિચારે; પરલેકે ગમનાગમે, મન નિશ્ચય ધારે. ૨. પૂર્વા બહુ પરે કહી એ, છેદ્યો સ`શય તાસ; જ્ઞાન વિમલ પ્રભુ વીરને ચરણે થયા
દાસ. ૩.
૨૨. શ્રી પ્રમાસ ગણધરનું ચૈત્યવંદન.
એકાદશમ પ્રભાસ નામ, સય મન ધારે, ભવ નિરવાણુ લહે નહિ, જીવ એણે સ'સાર. ૧. અગ્નિહેાત્ર નિત્યે કરે, અજરામર પામે; વેદારથ ઇમ દાખવી, તસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org