________________
૨૭૮
સજ્જન સન્મિત્ર
ચઉનાણી જિનજી થયા, કરવા જગ ઉપકાર. ૫. સાડાબાર વરસ લગે, સહ્યા પરિસહ ઘેાર; ઘન ધાતિ ચઉ કમ'ના, વજ્ર કર્યાં ચકચૂર ૬. વૈશાખ સુઢિ દશમી ને, ધ્યાન શુકલ મનું ધ્યાન, શમી વૃક્ષ તળે પ્રભુ, પામ્યા પંચમ નાણુ, છ. સંઘ ચતુર્વિધ સ્થાપવા, દેશના દીએ મહાવીર; ગૌતમ અદ્િ ગણુધરુ, કર્યા વજીર હુન્નુર. ૮. કાતિર્થંક અમાવાસ્યા દિને, શ્રીવીર લહ્યા નિર્વાણુ; પ્રભાતે ઇન્દ્રભૂતિને, આપ્યું કેવલનાણુ. ૯. જ્ઞાન ગુણે દીવા કર્યાં એ, કાતિક કમલા સાર; પુણ્યે મુક્તિધૂ વર્યાં, વરતી મ‘ગળમાળ. ૧૦. શ્રી મહાવીર જિન (દીપમાલિકા)નું ચૈત્યવંદન.
જય જય શ્રી જિન વમાન, સાવન સમ કાય; સિંહ લંછન સિધ્ધા - રાય, ત્રિશલા સુતભાન. ૧. વરસ બઢાંત્તર આઉ દેહ, કર સત્ત પ્રમાણ; ૠષભાદિક સમ જાસ વંશ, ઇશ્વાકુ સમ જાન. ૨. છઠ્ઠું ભત્ત 'જમ લીએએ, કુંડલગ્રામ સુભ ઠામ; ગણધર અગીયારે સહિત, આવે શિવપુર સ્વામ. ૩. ચૌઢહુ સહસ મુનિ શિષ્ય છત્રીશ સહસ્સ; શ્રમણી શ્રાવક એક લાખ, ગુણુસĚ સહુસ્સે. ૪. તીન લાખ શ્રાવિકા વલી, અધિક સહસ અઢાર; સુર માત...ગ સિદ્ધાયિકા, નીત સાનિધ્યકાર. ૫. એકાકી પાવાપુરીએ, છઠ્ઠુ ભકત સુજાણ; પ્રભુ પહેાતા અમૃત પદે, કરા સંઘ કલ્યાણુ. ૬.
૧૨. શ્રી ઇંદ્રભૂતિ ગગંધરનું ચૈત્યવંદન.
બિરુદ ધરી સર્વાંગનું, જિન પાસે આવે; મધુર વયશું વીરજી, ગૌતમ ખેલાવે. ૧. પચભૂત માંહે થકી, એ ઉપજે ત્રણસે; વેદ્ય અથ' વિપરીતથી, કહેા કેમ ભવ તરશે. ર. દાન કયા ક્રમ ત્રિઠું પડે એ, જાણે તેહુજ છત્ર; જ્ઞાનવિમલ ઘન આત્મા, સુખ ચેતના સદૈવ. ૩.
૧૩. શ્રી અગ્નિભૂતિ ગણધરનું ચૈત્યવંદન.
ક્રમ તણ્ણા સશય ધરી, જિન ચરણે આવે; અગ્નિભૂતિ નામે કરી, તવ તે ખેલાવે. ૧. એક સુખી એક છે દુઃખી, એક કિંકર સ્વામી; પુરુષાત્તમ એકે કરી, કિમ શક્તિ પામી. ૨. કમ તણા પ્રભાવથી એ, સકલ જગત મંડાણુ; જ્ઞાનવિમલથી જાણીયે, વેદારથ સુપ્રમાણ. ૩. ૧૪. શ્રી વાયુભૂતિ ગણધરનું ચૈત્યવંદન.
વાયુભૂતિ ત્રીજો કહ્યો, તસ સશય એહુ; જીવ શરીર બેડુ એક છે, પણ ભિન્ન ન દેહ. ૧. બ્રહ્મજ્ઞાન તપે કરી, આતમ નિ`લ લહીયે; ક્રમ શરીરથી વેગલે, એમ વેદ સહિયે. ૨. જ્ઞાનવિમલ ગુણ ઘન ધણી એ, જડમાં કિમ હાય એક; વીર વયણુથી તે લહ્યો, આણી હૃદય વિવેક. ૩.
૧૫. શ્રી વ્યક્તગણધરનું ચૈત્યવંદન.
પચભૂતને સ`શયી, ચેાથે ગણી વ્યક્ત; ઈંદ્રજાલ પરે જગ કહ્યો, તા કિમ તસ સક્ત, ૧. પૃથ્વિ પાણી દેવતા, ઇમ ભૂતની સત્તા; પણ અધ્યાત્મ ચિત્તને, નહિ તેહની મમતા. ૨. એમ વાદ્વાદ મતે કરી એ, ટાન્શ્યા તસ સદેહ; જ્ઞાનવિમલ જિન ચરણશું, ધરતા અધિક સ્નેહ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org