________________
ચૈત્યવદના
૨૭૭
સ્વેષ્ટ દ્રુત પ્રભા ! ૧. સવ દેવાધિદેવાય, નમે વીરાય તાયિને; ગ્રહભૂતમહામારી, ક્રુતં નાશય! નાશય ! ૨. સત્ર કુરુમે રક્ષાં, સર્વોપદ્રવનાશતઃ; જય' ચ વિજય સિદ્ધિ, કૃરુ શીઘ્ર' કૃપાનિષે! ૩. વન્નામસ્મરણાદેવ ! ફૂલતુ મે વાંછિત સદા; ફ્રીભવન્તુ પાપાનિ, મેહ' નાશય વેગતઃ ૪. છ ી અાઁ મહાવીર, -મ ંત્રજાપેન સવદા; બુદ્ધિસાગરશક્તીનાં, પ્રાદુર્ભાવે ભવેત્ ધ્રુવમ્, ૫.
ર
પરમાનદ વિલાસ ભાસ, શાસન છે જેહતું; વરસ સહસ એકવીશ, વહાલું છે તેનું. ૧. શ્રી મહાવીર મહિયલ કંરુ', પણ સમતા ધારી; જોશ ન કબહુ ન લેખવે, સહુને હિતકારી. ૨. બહુ અતિશય લીલા વતી. કરતાં જન પ્રસન્ન; બ્રહ્મચારી ચૂડામણિ, જસ નહિ વિષયના સંગ. ૩. ગુરુ પાસે ભણીયા નહીં, પણ સઘળુ જાણે; નિં વિના પરમેશ્વરા, સુખ સઘળાં માણે. ૪. રજતમણિ ગઢ હેમ વસે, નહીં પરિગ્રહ પાસ; ચામર છત્ર વિંઝાવતા, નિરપરિસતા ભાસ. ૫. સેવા કરાવે સહુ ભણી, નામ ધરાવે સાધુ, સાધ ધરામણુ કે નહીં, સુક્ષ્મ નિરાખા. ૬. રાગ નહીં પણ રીઝવે, સવી ભવિના ચિત્ત; દ્વેષ નહીં પણ ઢાળીયા, મેહાર્દિક અમિત્ત. ૭. કામ નહીં પણ ભાગવે, સવી વસ્તુના મ; કમ નહીં પણ સવી તણા, કહે કમ'ના મમ'. ૮. નિર્માદિક લીલા નહીં, શમ તા નહીં પાર; તસ ગુણ દાખવી નવી શકું, જો હાય જીભ અપાર. ૯. જિનવર બિંબને પૂજતાં, હાય શતગણું પુન્ય; સહસ ગણું ફલ ચદને, જે લેપે તે અન્ય. ૧૦. લાખ ગણું ફલ કુસુમની, માલા .પહેરાવે, અનત ગણું ફૂલ તેહુથી ગીત ગાન કરાવે. ૧૧. તીયકર પદવી વરે, જિન પૂજાથી જીવ; પ્રીતિ ભક્તિ એમ લેખવે, સ્થિરતા પણ અતીવ. ૧૨. જિન પ્રતિમા જિન સારીખી, સિદ્ધાંતે ભાખી; નિક્ષેપા સહુ સારીખા, થાપના તેમ દાખી. ૧૩. ત્રણ કાલ ત્રિભુવન માંડે એ, કરે તે પૂજન જેહ; દરીશન કેરુ બીજ છે, એહુમાં નહીં સદેહ. ૧૪. જ્ઞાનવિમલ પ્રભુ તેને, હાય સદા સુપ્રસન્ન; એહી જીવિત કુલ જાણીએ, તેડીજ ભિવ જન ધન્ય. ૧૫.
૩
વદ્ધમાન જિનવર ધણી, પ્રણમું નિત્યમેવ; સિદ્ધારથ કુલચલેા, સુર નિમિત સેવ. ૧. ત્રિશલા ઉત્તર સર હું ́સ સમ, પ્રગટ્યો સુખ ક; કેશરી લંછન વિમલ તનુ, કંચનમય વૃ'ઇ. ૨. મહાવીર જગમાં વડા એ, પાવાપુરી નિર્દે; સુર નર ભૂપ નમે સદા, પામે અવિચલ ઠાણુ. ૩.
૪
સિદ્ધારથ સુત વ`દ્રીએ, ત્રિશલાદેવી માય; ક્ષત્રિયકુંડમાં અવતર્યાં, પ્રભુજી પરમ દયાલ. ૧. ઉજજવલી છઠે આષાઢની, ઉત્તરાફાલ્ગુણી સાર; પુષ્પાત્તર વિમાનથી, રવિયા શ્રી જિનભાણુ. ૨. લક્ષણ અહિંય સહસ્ર એ, 'ચનવીય કાય; મૃગપતિ લછન પાઉલે, વીર જિનેશ્વર રાય. ૩. ચૈત્ર શુદ્ધિ તેરસ ને, જન્મ્યા શ્રી જિનેશ્વર, સુર નર મળી સેવા કરે, પ્રભુનું જન્મકલ્યાણ. ૪. માગસર વદિ દશમી દિને, ટીએ પ્રભુ સજમભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org