________________
૨૭૬
સજ્જન સન્મિત્ર ખેચા, અહા ધૃત તણે કારણે જળ વિલેાયા. ૪. એતા ભમરા કેસુઆ ભ્રાન્તિ ધાયા, જઇ શુકતણી ચંચુ માંહે ભરાયે; શકે જાબુ જાણી ગલે દુઃખ પાયા, પ્રભુ લાલચે જીવડો એમ વાહ્યો. પ. ભમ્યા ભ્રમ' ભૂલ્યા રમ્યા કમ ભારી, દયા ધમ'ની શમ્' મે' ન વિચારી; તારી નમ વાણી પરમ સુખકારી ત્રીજું લેાકના નાથ મેં નવી સભારી. ૬. વિષય વેલડી શેલડી કરીય જાણી, ભજી માહ તૃષ્ણા તજી તુજ વાણી; એહવા ભલા ભુંડા નિજ જાણી, પ્રભુ રાખીએ બાંહીની છાંય પ્રાણી, છ. મારા વિવિધ અપરાધની કેહિ સહીએ, પ્રભુ શરણે આવ્યા તણી લાજ વહીએ; વદી ઘણી ઘણી વિનતિ એમ કહીએ; મુજ માનસ સરે પરમ હુંસ રહીએ. ૮.
કલશ-એમ કૃપા સૂરત પાશ્ર્વસ્વામી, મુગતિગામી ધ્યાઈએ; અતિ ભકિત ભાવે વિપત્તિ જાવે, પરમ સંપત્તિ પાઇએ; પ્રભુ મર્હુિમા સાગર ગુણ વૈરાગર, પાશ્વ અન્તરિક્ષ જે સ્તવે; તસ સકલ મોંગલ જય જયારવ, આનદ્ધુન વિનવે. ૯. શ્રી. શ"ખેશ્વર પાર્શ્વ જિનનુ
૫
વ
સકલ વિજન ચમત્કારી, ભારી મહિમા જેઢુને; નિખિલ આતમ ૨મા શજીત, નામ જપીએ તેહના, દુષ્ટ કર્માષ્ટક કિન્નરી જે, ભવિક જન મન સુખ કરી; નિત્ય જાપ જપીએ પાપ ખપીએ, સ્વામી નામ શખેશ્વરા. ૧. બહુ પુન્ય રાશિ દેશ કાશી, તથ્ય નયરી વણારસી; અશ્વસેન રાજા રાણી વામા, રૂપે રતિતનુ સારીખી; તસ કુખે સુપના ચૌદ સુચિત, સ્વગથી પ્રભુ અવતર્યાં; નિત્ય ૨. પાસ માસે કૃષ્ણ· પક્ષે, દશમી દીન પ્રભુ જનમિયા; સુરકુમરી સુરપતિ ભક્તિભાવે, મેરુશૃંગે સ્થાપિયા; પ્રભાતે પૃથ્વીપતિ પ્રમાદે, જન્મમહાચ્છવ અતિ કર્યાં; નિત્ય૦ ૩. ત્રણ લેાક તરૂણી મન પ્રમેાદી, તરૂણુ વય જખ આવી; તવ માત તાતે પ્રસન્ન ચિત્તે, ભામિની પરણાવી; કમઠ શઠ કૃત અગ્નિ કુંડે, નાગ ખલતા ઉદ્ધર્યાં; નિત્ય ૪. પાસ વિદ એકાદશી દિને, પ્રવજ્યા જિન આદરે; સુર અસુર રાજ ભક્તિ સાજ, સેવના ઝાઝી કરે; કાઉસ્સગ્ગ કરતાં દેખી કમઠે, કીધ પરિસહુ આકરો; નિત્ય. ૫. તપ ધ્યાનધારારૂઢ જિનપાત, મેઘધારે નવિચહ્યા; તિહાં ચલિત આસન ધરણુ આયા, કમઠ પરિસહ અટકલ્યા; દેવાધિદેવની કરે સેવા, કમઠને કાઢી પો; નિત્ય૦ ૬. ક્રમે પામી કેવળજ્ઞાન કમળા, સંઘ ચઉદ્ધિ સ્થાપીને; પ્રભુ ગયા માહ્ને સમેતશિખરે, માસ અણુસણુ પાળીને; શિવ રમણી રગે રમે રસીયા, ભાવક તસ સેવા કરા; નિત્ય॰ ૭, ભૂતપ્રેત પિશાચ બ્યતર, જલણુ જલાદર ભય ટળે; રાજ રાણી રમા પામે, ભક્તિ ભાવે જો મળે; કલ્પતરૂથી અધિક દાતા, જગત ત્રાતા જય કરો; નિત્ય૰ ૮. જરા જજરીભૂત યાદવ, સૈન્ય રાગ નિવારતા; વઢીયાર દેશે નિત બિરાજે, ભવિક જીવને તારતા; એ પ્રભુ તણાં પદ પદ્મ સેવા, રૂપ કહે પ્રભુતા વો; નિત્ય૦ ૯. ૧૧. શ્રો. મહાવીર સ્વામી ચૈત્યવંદન
Jain Education International
૧
. અહૈં શ્રી મહાવીર ! વધમાન ! જિનેશ્વર ! શાંતિ તુર્દિ મહાપુષ્ટિ, કુરુ
For Private & Personal Use Only
www.jainelibrary.org