________________
સાધુ-સાધ્વી યોગ્ય આવશ્યક (ક્યાનાં સૂત્રો મૂકવાં. પછી સારે મજબુત ત્રીજો કપડે હોય તે બધી વસ્તુઓ સહિત મૃતકને સુવાડીને કપડાંના બધા છેડા વીંટાવી દે. અને મૃતકનાં પ્રથમનાં બધાં વસ્ત્રો હોય તે શ્રાવક ઉના પાણીથી પલાળી સુકાવી ફાડીને પરઠવી દે અને સંથારો કામળી વિગેરે જે ઉનનાં કપડાં હોય તે ગોમુત્ર છોટે (જે સુતરાઉ કપડાને પલાળવાની જોગવાઈ ન બને તે ગેમુત્ર છાંટે તેપણ ચાલે.) ૩૨. સાધુ સાધ્વી કાળ ધર્મ પામે ત્યારે જોઈતા સામાનની યાદી.
લાડવાના ડોઘલા. દીવીઓ વાંસની ૪. વાટકા ૪. દેવતાને પટાવવા માટે કપ શેર ૨. સુતર શેર રા. બદામ શેર ૧૦. ટેપરો મણ , ચમાસું હોય તો વધારે. પુંજણીઓ ૨. સાજનાં સામાનમાં વાંસ ૨. ખપાટી ને છાંણાં આશરે ૧૫. ખેડા ઠેરની ગાડી. બરાસ તોલે છે. કેશર તેલ વા. વાસક્ષેપ તેલ. વ. સેના રૂપનાં કુલ. બળતણ, છૂટા પૈસા રૂા. પ ના આશરે. તાસ. દેઘડે. બાજરી આશરે મણ પ. સુખડ. રાળ શેર બે, ચોમાસું હોય તે વધારે ગુલાલ શેર ૫. નાડું શેર ૧.
ગૃહસ્થ મૃતકને લઈ જાય ત્યારે બીજીવાર વાસક્ષેપ મંત્રેલે કે વેચાતે લાવેલો એમને એમ નાંખો. ઉપાશ્રયમાંથી મૃતકને બહાર કાઢે ત્યારે પગ તરફથી કાઢે, કોઈએ રેવું નહિ, પણ સર્વ શ્રાવકોએ “જય જય નંદા “જય જય ભદ્રા' એમ બોલતા જવું; અને આગળ બદામ અને નાણું વિગેરે ઉપાશ્રયથી ઠેઠ સ્મશાન ભૂમિ સુધી એક શ્રાવકે ઉછાળવું. શોક સહિત મહોત્સવ પૂર્વક વાછત્ર વાગતે મેટા આડંબરથી શુદ્ધ કરી રાખેલ ભૂમિ ઉપર સુખડ વિગેરેનાં ઉત્તમ લાકડાંની ચિતા કરી માંડવી પધરાવે, ત્યારે મૃતકનું સુખ ગામ તરફ રાખી, અગ્નિ સંસ્કાર કરી, અગ્નિ શાંત કરી, રક્ષા યોગ્ય સ્થાનકે પરઠવી, પવિત્ર થઈ, ગુરુ પાસે આવી સંતિકર કે લઘુશાંતિ અથવા બૃહશાંતિ સાંભળે તથા અનિત્યતાનો ઉપદેશ સાંભળી શ્રાવકે અદૃઈ મહત્સવ કરે. મૃતકને ઉપાડી ગયા પછી આખા મકાનમાં ગોમુત્ર છાંટવું તથા મૃતકના સંથારાની જગ્યાએ સોનાવાણી કરેલ અચિત્ત પાણીથી ધોઈ નાંખવી તથા મૃતકે જ્યાં જીવ છેડે હોય ત્યાં લેટને અવળે સાથીઓ કરવો. કાળ કરેલ સાધુ સાધ્વીના શિષ્ય કે શિષ્યા અથવા લઘુપર્યાયવાળા શિષ્ય કે શિષ્યા અવળે વેષ પહેરે અને ઓઘો જમણા હાથમાં રાખી અવળે કાજે દ્વારથી આસન તરફ લે. અવળે કાજે લેતી વખતે પ્રથમ કરેલ લેટને અવળે સાથીઓ અવળા કાજામાં લઈ લે. પછી કાજા સંબંધી ઈરિયાવહિ પડિકમીને અવળા દેવ વાંદવાની શરૂઆત કરે.
પછી દેવવાંદવા માટે આવેલા સર્વ સાધુ સાધ્વીઓએ કપડે ચેપિટ્ટો મુહપત્તિ ઘાની એક દશી અને કંદરે એ પાંચે વસ્તુના છેડા સેનાવામાં તથા ગેમુત્રમાં જરા બાળવા પછી પ્રભુ પધરાવે ત્યાં આગળ કંકુના પાંચ સાથીઆ સવળા કરાવી તેના ઉપર ચોખાના પાંચ સાથીઆ કરાવી સભા સમક્ષ સર્વ સાધુ સાધ્વીઓ આઠ થઈએ સવળા દેવ વાંદે, તેમાં સવ ઠેકાણે પાશ્વનાથનાં ચૈત્યવંદને, સંસારદાવા અને સ્નાતસ્યાની સ્તુતિઓ તથા સ્તવનને ઠેકાણે અજિતશાંતિ રાગ કાઢ્યા વિના કહે.
દેવ વાંદી રહ્યા પછી ખમાસમણુક ઈચ્છા શુદ્રોપદ્રવ એહાડા વણથં કાઉસગ્ન કરું? ઈચ્છ, શુદ્રોપદ્રવ એહડાવવૃત્થ કરેમિ કાઉસગ્ગ અન્નથ૦ કહી ચાર લોગસ્સને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org