________________
સાધુ-સાધ્વી ગ્ય આવશ્યક ક્રિયાનાં સૂત્ર ૨૮. પાક્ષિક પ્રતિક્રમણમાં કેઈને છીંક આવે તે કાઉસ્સગ્ન કરવાને વિધિ.
જે પાક્ષિક, અતિચાર અગાઉ છીંક આવે તે ઈરિઆવહીથી માંડીને સર્વ ફરીને કરવું, અતિચાર પછી બૃહચ્છાતિ સુધીમાં આવે, તે દુખખઓને કાઉસગ્ન કર્યા અગાઉ ઈરિયાવહી પડિકમી, લેગસ્ટ, કહી ખમાસમણ દઈ ઈચછા “ક્ષુદ્રોપદ્રવ ઓહાડાવણહ્યું કાઉસ્સગ કરું?” ઈચ્છ કહી શુદ્રો કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ કહી ચાર લેગસને કાઉસ્સગ્ન સાગરવરગંભીરા સુધી કરે. તે કાઉસ્સગ નીચેની ગાથા ચાર વાર શાંતિથી સાંભળીને પાર.
સર્વે યક્ષાંબિકાવા યે, વૈયાવૃત્યારા જિને, શુદ્રોપદ્રવસઘાત, તે દ્રુતં દ્વાવલંતુ નઃ ૧ પછી પ્રગટ લેગસ્સ કહેવો.
ર૯. બાર માસે કાઉસ્સગ કરવાનો વિધિ. ચૈત્ર શુદિ ૧૧-૧૨-૧૩ અથવા ૧૨–૧૩-૧૪ અથવા ૧૩-૧૪-૧૫ એ જ દિવએ દરરોજ દૈવસિક પ્રતિકમણમાં સાય કહ્યા પછી આ કાઉસ્સગ્ન કરશે. પ્રથમ ખમાસમણ દઈ ઈચ્છા. “અચિત્તરજ એહાડાવત્થ કાઉસ્સગ્ન કરુ?” ઈચ્છ. અચિત્ત કરેમિ કાઉસગ્ગ અન્નત્થ કહી ચાર લોગસ્સનો કાઉસગ સાગરવરગભીરા સુધી કર, પારને લેગસ કહે.
૩૦. કઈ સાધુ કાળ કરે ત્યારે સાધુને કરવાને વિધિ.
જે કઈ સાધુ કે સાધ્વી કાળ કરવાની તૈયારીમાં હોય ત્યારે પહેલાથી ઉપધિ, પુસ્તક, પાત્રા, સ્થાપનાચાર્ય આદિ તે સ્થાનથી બીજે સ્થાને લઈ જવા અને તેમની પાસે મધુર વનિથી નવકાર મંત્ર, ચાર સરણાદિ અંતિમ આરાધના સંભળાવવી. રાત્રે કાળ કર્યો હોય અને બીજા સાધુઓને પ્રતિક્રમણ ક્રિયા કરવી હોય તો સ્થાપનાચાર્યજી બીજે સ્થાનકે મુક્યા હોય ત્યાં જઈને મનમાં ક્રિયા કરવી અને કાળ કરેલ સાધુ તથા બીજા સાધુઓના સ્થાપનાચાર્યજી ત્યાં રાખવા નહિ. તથા તેમને એ-મુહપત્તિ લઈ લેવી તેને સ્થાને ના ચરવલે અને નવી મુહપત્તિ રાખવી.
કેઈ સાધુ અથવા સાધવી કાળ કરે કે તરત જ મૃતકના માથાની જગ્યાએ જમીનમાં લેવાની ખીલી શ્રાવક પાસે મરાવવી. પછી જે સાધુએ કાળ કર્યો હોય તેની પાસે આવીને એક સાધુ આ પ્રમાણે કહે.” કોટિક ગણું, વયરી શાખા, ચાંદ્રકુલ, આચાર્યશ્રી.................... ઉપાધ્યાયશ્રી.............(અથવા સમુદાયમાંના વૃદ્ધ સાધુનું નામ) મહત્તરાશ્રી (મેટાં ગુરુજીનું નામ) અમુક મુનિના શિષ્ય (મુનિશ્રી
) અમુકની ગુરુજીના શિષ્યા _) મહાપારિઠાવણિઆએ કરેમિ કાઉસગ્ગ અથ૦ કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી, પારી પ્રગટ નવકાર કહી ત્રણવાર સિરે સિરે સિરે કહે, તે વખતે માથે વાસક્ષેપ નાખો. પછી તે મૃતકને શ્રી સંઘને સેંપી દેવું.
સ્વર્ગવાસી મુનિરાજના એક શિષ્ય અથવા લઘુ પર્યાયવાલા એક સાધુ ચોલપટ્ટો ચાદર આદિ ઉલટા વેષ પહેરી ઉલટા કાજે લે [દરવાજાથી અંદરની તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org