________________
સજજન સન્મિત્ર ઈચ્છા સંદિ. ભાગ લેય પવેએમિ, ગુરુ “પયહ બીજું-ખમા દઈ ઈચ્છા સંદિસહ કિં ભણુમિ ગુરુ “વંદિતા પહ, ત્રીજુ ખમા દઈ કેસા મેં પજુવાસિયા ગુરુ-દુક્કર કર્યા ઇગિણી સાહિત્યંતિ ગુણવૃત્ત ઈચ્છામિઅણુસંદિત્તા” કહે ચેથું ખમા દઈ “તુમ્હાણું પઈયં સંદિસહ સાહણું પહ એમિ” ગુરુ “પહર, પાચમું ખમા દઈ નવકાર મંત્ર ભણે છઠું ખમા દઈ “તુમ્હાણું પયં સહુણું પેઇયં સંદિસહ કાઉસગ્ગ કરેમિ ?” ગુરુ “કરેહ.” સાતમું ખમા દઈ “કેસેસુ પજુવાસિજ્જસ માણેસ સં જન અહિયાસિયં કુઈયે કકરાઈયે છીએ ભાઈ તસ્સ ઉઠ્ઠાવણિય કરેમિ કાઉસ્સગ” કહી પછી અન્ની કહી સાગરવર ગભિરાઇ મુધીને એક લેગસને કાઉસગ્ગ કરી પ્રગટ લેગસ્સ કહે. પછી મેટા સાધુઓને અનુકમથી વંદના કરે. મોટા સાધુઓ તેમને સુખશાતા પુછે જે પિતેજ લોચ કરે તે પયણ વિધિ ન કરે.
૨૫. લેચ કરવાના નક્ષત્ર. પુણવસુ આ પુસ્સો અ, સવઓ આ ધણિટ્રિયા એએહિં ચઉહિં રિપેહિ, લેઆ કમ્માણિકાઓ. ૧૦૪. કિરિઆહિં વિસાહહિં મહાહિં ભરણહિ અએએહિં ચઉહિં બેિહિં, લેઅ કમ્માણિ વજ્જએ. ૧૦૫. (દિનશુદ્ધિદીપિકા અને આરંભસિદ્ધિ)
પુનર્વસુ, પુષ્ય, શ્રવણ અને ધનિષ્ટ, આ ચાર નક્ષત્રમાં લેચ કરે શુભકારક છે; કૃત્તિકા, વિશાખા, મઘા અને ભરણી, આ ચાર નક્ષત્રમાં લોચ નહિ કરે, આ અશુભ નક્ષત્ર છે
નવા દીક્ષિત શિષ્યને પ્રથમ લેચ ઉપર પ્રમાણેના પુનર્વસુ, પુષ્ય, શ્રવણ અને ઘનિષ્ઠા નક્ષત્રમાં કર અત્યન્ત શુભ છે; અને કૃત્તિકા, વિશાખા, મઘા અને ભરણી, આ ચાર નક્ષત્રમાં લેચ કરવો અત્યન્ત અશુભ છે. ગણિવિદ્યા પ્રકીર્ણ (પન્ન) માં આ ચાર નક્ષત્ર અને માટે ત્યાગવાના કહ્યા છે બાકીના નક્ષત્ર મધ્યમ જાણવા, પુનર્વસુ આદિ ચાર નક્ષત્ર ન આવે તે મધ્યમ નક્ષત્રમાં લોન્ચ કરી શકાય છે.
૨૬. સાતવાર ચૈત્યવંદન. સાધુ દરરોજ સાત વખત ચિત્યવંદન નીચે પ્રમાણે કરે. ૧ જાગે ત્યારે રાઈ પ્રતિક્રમના પ્રારંભમાં જગચિંતામણિનું. ૨ રાઈ પ્રતિકમણને અંતે વિશાલ લેચનનું. ૩ દહેરાસરમાં દર્શન કરતી વખતે જગચિંતામણિ આદિનું. ૪ પચ્ચખાણ પારતા જગચિંતામણિનું. ૫ આહાર કરી રહ્યા પછી ઇરિયાવહી પડિકમીને જગચિંતામણિનું. ૬ દેવસિક પ્રતિકમણનાં પ્રારંભમાં (કેઈ “નડતુ વર્ધમાનાયનું કહે છે). ૭ સંથારા પિરિસી ભણાવતાં ચઉકકસાયનું.
૨૭. ચાર વાર સજઝાય.
સાધુ ચાર વાર સઝાય કરે તે આ પ્રમાણે ૧ રાઈ પ્રતિક્રમણનાં પ્રારંભમાં ભરતેસર બાહુબલીની, ૨ સવારની પડિલેહણના મધ્યમાં ધમે મંગલની, ૩ બપોરની પડિલેહણના મધ્યમાં ધમ્મ મંગલની, ૪ દૈવસિક પ્રતિક્રસણને અંતે કહેવાય છે (કેઈ પચ્ચખાણ પારતાં ધમે મંગલની પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org