________________
સજન સન્મિત્ર ઇચ્છ, કહી એકેકી દિશાએ છ છ માંડલાં કરે તે આ પ્રમાણે
૧ આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૨ આઘાડે આસને પાસવણે અણહિયાસે. ૩ આઘાડે મક્કે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૪ આઘાડે મક્કે પાસવણે અણહિયાસે. ૫ આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે. ૬ આઘાડે દૂર પાસવણે અણહિયાસે.
૧ આઘાડે આસનને ઉચ્ચારે પાસવણે અહિઆસે. ૨ આઘાડે આસને પાસવણે અહિઆસે. ૩ આઘાડે ઉચ્ચારે મઝે પ્રસવણે અહિઆસે. ૪ આઘાડે મઝે પાસવણે અહિઆસે. ૫ આઘાડે દરે ઉચ્ચારે પાસવણે અંહિઆસે. ૬ આઘાડે દૂર પાસવણે અહિઆસે.
૧ અણુઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિઆસે. ૨ અણુઘાડે આસને પાસવણે અણહિઆલે. ૩ અણુઘાડે મક્કે ઉચ્ચારે પાસવણે અણહિઆસે. ૪ અણઘાડે મક્કે પાસવણે અણહિઆસે. ૫ અણઘાડે ફરે ઉચ્ચારે પાસવણે અણહિઆસે. ૬ અણઘાડે દૂર પાસવણે અણહિઆસે.
૧ અણુઘાડે આસનને ઉચ્ચારે પાસવણે અહિઆસે. ૨ અણઘાડે આસને પાસવણે અહિઆલે. ૩ અણઘડે મજએ ઉચ્ચારે પાસવર્ણ અહિઆસે. ૪ અણુઘાડે મક્કે પાસવણે અહિઆસે.૫ અણઘાડે રે ઉચ્ચારે પાસવર્ણ અહિઆસે. ૬ અણવાડે ઘરે પાસવણે અહિઆસે.
પછી ઇરિઆવહી પડકકમી, ચિત્યવંદન કરી દેવસિકાદિ પડિક્રમણ શરૂ કરે.
રાઈ દેવસી અને પકખીમાં અભુટ્ટઓથી ખામતા પાંચ કે તેથી વધુ સાધુ સમુદાય હેય તે ત્રણને પામવા. શિષ્ય સમુદાય વધારે હોય તે ચોમાસામાં પાંચ સાધુને અને સંવત્સરીમાં સાત સાધુને પામવા.
૨૧. સંથારા પરિસિનો વિધિ. પ્રતિક્રમણ કર્યા પછી યથાશક્તિએ પહેર રાત્રિ પચત સ્વાધ્યાય દાન કર્યા પછી સંથારો કરવાને અવસરે સંથારા પિરિસિ ભણાવવી, ખમાત્ર ઈચ્છા“બહુ પતિપુન્ના પિરિસિ ગુરુ કહે “તહત્તિ” કહી ખમાસમણ દઈ ઈરિઆવહીથી લોગસ્સ સુધી કહી, ખમાત્ર ઈચ્છા બહુ પડિહપુન્ના પિરિસિ રાય સંથારએ કામિ' (ઠા) ગુરુ કહે “ઠાએ ઈચ્છ. કહી મોટા સાધુ ચઉકસાય. કહે પછી નમુસ્કુર્ણ, જાવંતિખમા જાવંત નમે ઉવસગ્ગહર અને જય વીરાય પૂરા કહી ખમા ઇચછા સંથારા વિધિ ભણવા મુહપત્તિ પડિલેહું? ઈચ્છ. કહી મહપત્તિ પડિલેહીને “નિસિહી નિસિહી નિસિડી નમે ખમાસમણાણું ગેયમાઈશું મહામુણીશું આટલે પાઠ, તથા નવકાર કરેમિ ભંતે–એટલું ત્રણવાર કહે. પછી આગળને પાઠ બોલે.
૨૨. સંથારા પરિસિ. આણુજાણહ જિજિજા અણુજાણહ પરમગુરુ, ગુરુગુણરયણેહિં મસિરીરા; બહુપતિપુણ પરિસિ, રાયસંથારએ કામિ. ૧. આણુજાણહ સંથાર, બાહુવહાણેણુ વામપાસેનું; કાડિપાયપસારણ, અતરંત પમરજએ ભૂમિં. ૨. સંકેઈઅ સંડાસા, ઉવટ્ટતે આ કાયપડિલેહા, દāાઈ ઉવાં , ઊસાસનિરંભણએ. ૩. જઈ મે હજ પાસાઓ, ઈમરસ દેહન્સિમાઈ રયીએ, આહારમુહિદેહ, સર્વ તિવિહેણ સિનિં. ૪. ચત્તારિ મંગલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org