________________
સાધુ-સાધ્વી ચાગ્ય આવશ્યક ક્રિયાનાં સૂત્રા
કહી એક લેાગસ્સના કાઉસ્સગ્ગ કરે. કાઉસ્સગ્ગમાં જે ક્રમથી ગોચરીની જે જે વસ્તુ લીધી હોય તે અને તેમાં લાગેલા દોષ.' સ`ભારે. પછી નમે અરિહ`તાણુ' કહી, કાઉસ્સગ્ગ પારી ધારી રાખેલા અતિચાર ક્રમ પ્રમાણે ગુરુને કહી બતાવે. પછી ગુરુને આહાર દેખાડે. પછી ગોચરી આલાવે. તે આ પ્રમાણે
પશ્ચિમામિ ગાઅરચરિઆએ’ થી માંડી મિચ્છામિ દુક્કડ' પ°ત ( શ્રમણ સૂત્રપગામ સજ્ઝાયમાં આવે છે તે આલાવા) કહે. પછી તસ્સ ઉત્તરી અન્નત્ય કહી કાઉસ્સગ્ગ કરે. તે કાઉસ્સગ્ગમાં નીચેની ગાથા વિચારે. અહા જિણેહિં અસાવજ્જા, વિત્તી સાહ્ણુ દેસિયા, મુક્ષસાહુણ હેસ્સ, સાહુ દેહસ્સ ધારણા. ૧.
અઃ-અહા આશ્ચય છે કે શ્રી જિનેશ્વર દેવાએ મેાક્ષના સાધન રૂપ સમ્યગ્દશન સભ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રની આરાધના કરવાવાળા એવા સાધુઓના દેહને કટાવવાળી શરીરની રક્ષા માટે પાપ રહિત નિદ્રોષ વૃત્તિ (વતન) ખતાવી છે. આવી ભાવના ભાવીને કાઉસ્સગ્ગ પારી લાગસ કહી પછી સ્વસ્થતાપૂર્વક આહાર પાણી કરે.
સાંજે ગુરુવંદનના વિધિ.
એ ખમાસમણુ૰ ઈ ઈચ્છકાર૦ (૫ન્યાસાદિ પદ્મસ્થ હોય તે ખમા !) પછી અદ્ભુતિ ઓ ખામી ખમા॰ દઇ યથાશક્તિ પચ્ચક્ખાણુ લેવું. ૧૯. સાંજની પડિલેહણ વિધિ.
ખમાસમણ દઈ, ઈચ્છા॰ બહુ પપુિન્ના પારિસિ ? કહી, ખમાસમણ દઈ, ઇરિયાવહી પડિમી, ખમાસમણુ દઈ ઈચ્છા૰ પડિલેહણ કરુ ઈચ્છ, ખમા॰ ઈચ્છા૦ વસ્તી પ્રમાનું? ઈચ્છ, કહી ઉપવાસ કર્યાં હોય તે મુદ્ઘપત્તિ, આસન આધા પડિલેડવાં. નહીં તે પૂર્વવત્ પાંચ વાનાં પિલેવાં. પછી ઇરિયાવહી પડિકમી ખમાસમણુ ઇ, ઇચ્છકારી ભગવન પસાય કરી પડિલેહણા પડિલેહાવાજી. એમ કહી, પૂર્વોક્ત રીતે સ્થાપનાજીની પડિલેહણા કરવી. પછી ખમા૰ ઈચ્છા૰ ઉષધિ મુહુપત્તિ પડિલેહું? ઇચ્છ. કહી મુહપત્તિ પડિલેહી, ખમા॰ ઇચ્છા॰ સજઝાય કરુ ? ઇચ્છ. કડી, એક નવકાર ગણીને “ધમ્મામ‘ગલમુક્કિકું” એ સજઝાય પાંચ ગાથાની કહે. પછી આહાર વાપર્યાં હાય તો એ વાંદણાં દઈને ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચક્ખાણુના આદેશ દેશોજી. કહી મુŕસી આદી યોગ્ય પચ્ચક્ખાણુ કરે. ઉપવાસ કર્યાં હાય તેા ખમાસમણુ ઇ ઈચ્છકારી ભગવત્ પસાય કરી પચ્ચક્ખાણુના આદેશ દેશાજી.’ કહી ચઉવિહાર ઉપવાસ કે પાણુહારનું પચ્ચક્ખાણ કરે. પછી ખમા॰ ઈચ્છા૦ ઉપષિસ ંાિઝું ? ઈચ્છ.... ખમા॰ ઈચ્છા૰ ઉપધિ પડિલેડુ ? ઇચ્છ....કહી સવે' વસ્ત્ર પડિલેહે પછી પૂર્વોક્ત રીતે ઇરિયાવહી પશ્ચિમી, કાજો લેઈ, ઇરિયાવહી પડિમી કાજો પરઠવવા. ૨૦. સ્થડિલ શુદ્ધિના વિધિ અને ચાવીસ માંડલા.
દૈવસિક પ્રતિક્રમણના પ્રારભમાં ખમા૰ ઇરિયાવહિ॰ તસ્સ ઉત્તરી૰ અન્નત્ય કહી એક લેગસ્સના કાઉસ્સગ્ગ૰ ચદેસુ નિમ્મલયરા' સુધી કરી ‘નમે અરિહંતાણુ' કહી કાઉસગ્ગ કરી લોગસ્સ॰ ખમા॰ “ઇચ્છાકારેણ સસિહ ભગવન્! પચ્ચક્ખાણ (ન કર્યુ· હોય તો કરવું. અને કયુ" હોય તો) કર્યુ છેજી” એમ કહી ખમા૰ ઇચ્છા૰ સ્થઢિલ પડિલેહું ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org