________________
૯૨
સજ્જન સન્મિત્ર છકાયના વિરાધક પાસેથી, તેમજ ગર્ભિણી, તેડેલ છેકરાવાળી અથવા ધાવતા બાળકવાળી સ્ત્રી પાસેથી આહાર લેવા તે ‘દાયકદોષ.’ ૭ દેવાલાયક જે ખાંડ આદિક વસ્તુ તેને સચિત્ત અનાજ આદિકમાં મિશ્ર કરીને આપવું તે ‘ઉન્મિશ્રદોષ.’ ૮ અચિત્તપણાને પામ્યા વિનાનું જે દેવું તે ‘અપણિત દોષ.' ૯ દહીં, દૂધ, ઘી, ખીર આદિ દ્રવ્યેાથી જે વાસણ તથા હાથાદિને ખરડીને આપે તે ‘લિદોષ.’ ૧૦ ઘી આદિકના જમીન ઉપર છાંટા પડે તેમ વહેારાવવું તે ‘તિદોષ.’ હવે ગ્રાસષણાના અર્થાત્ આહારાદિ વાપરતી વખત તે માંડલીનાં પાંચ દોષ આ પ્રમાણે-૧ રસના લેાભથી પુડલા આદિકને અંદર તથા ઉપરથી ઘી ખાંડ આફ્રિમાં ઝમેળવા તે સચેાજના દોષ.’ ૨ જેટલે આહાર કરવાથી ધીરજ, ખળ, સયમ તથા મન વચન કાયાના યેગને બાધ ન આવે તેટલે આહાર કરવા, ઉપરાંત કરે તે પ્રમાણુાતિરિક્તતા દોષ.’ ૩ સ્વાદિષ્ટ અન્નને અથવા તેના દેનારને વખાણુતા થકા જે ભાજન કરે તે રાગરૂપી અગ્નિથી ચારિત્રરુપ ચ`દનન કાષ્ટોને બાળીને કોલસારૂપ કરી નાંખે છે તેથી તે ‘અંગારદેષ.’ ૪ અન્નની કે તેના દેનારની નિંદા કરતા આહાર કરે તે પણ ચારિત્રરુપ ચિત્રશાળાને કાળી કરે છે તેથી તે ધૂમ્રદોષ' ૫ મુનિને ભેજન કરવામાં છ કારણા છે–૧ ક્ષુધા વેદના શમાવવા માટે, ૨ આચાર્યાંકિ સાધુની વૈયાવચ્ચ કરી શકાય તે માટે, ૩ ઇર્યાંસમિતિની શુદ્ધિ માટે, ૪ સયમ પાળવા માટે, ૫ જીવિતવ્યની રક્ષા માટે તથા ૬ ધ્યાનને સ્થિર કરવા માટે ભાજન કરવાની જરૂરીયાત છે, તેના અભાવે ભેજન કરે તેા ‘કારણાભાવ’ નામે પાંચમે દોષ લાગે. વેયણે વૈયાવચ્ચે ર ઇરિયાએકે ય સંજમા એ, તડુપાણ' વત્તિયાએ છઠ્ઠું પુણધમ્મચિંતાએ ૧.’
“આ ઉપર કહેલા” ૪૭ દ્વેષ સાધુ સાધ્વીએ ખરાખર સમજીને નિર'તર તે દોષ ન લાગે તેમ સાવધાનપણે વર્તવું.
સાલસ૧૬ ઉગમ ઢોસા, સાલસ૧૬ ઉપાયણાએ દોસાએ, દસ૧૦ એસણાએ ઢોસા, સોયણુમાઇ ૫ ચેવ.પ ૧. આહ્વાકર્મુદ્દેસિય, પૂર્ણકમ્સે ય મીસજાએ ય, વણા પાંડુડિયાએ, પાર કીય પામિચ્ચે. ૨. પરિઅફ઼િએ અભિહડે ઉમ્ભિને માલાહડેય, અચ્છિો અનિસિš અજયર ય સેાલસમે. પિણ્ડુર્ગામે દોસા. ૩ ધાઇ ઇ નિમિત્તે, આજીવ વીમગે તિગિચ્છા ય, કાડૅ માણે માયા, લેાભે ય હવાતિ દસ એએ. ૪ પુવિ-પચ્છાસથવ, વિજ્જા મતે ય ક્રુષ્ણુ જોગે ય, ઉપાયણાઈ ઢોસા, સાલસમે મૂલકમ્મે ય. ૫ સય મિલ્ખય નિત્તે પહિય સાહરિય દાયગુસ્સીસે; અપરિણય લિત્ત છયિ, એસણુ દોસા દસ હુવતિ. ૬ સોયણાપમાણા, ઈંગાલ ધૂમ કારણે પઢમા; વસદ્ધિ અહિંતરે ચેવ, રસહેૐ દવસ’જોગા. ૭. (પિંડ નિયુ'ક્તિ.)
૧૮. ગેાચરી આલેાવવાના વિધિ.
ઉપર જણાવેલા ૪ર દોષ ટાળી ગોચરી લઈ આવી. નિસિહી, નિસિહી, નિસીહિ' નમા ખમાસમણાણું ગાયમામણું મહામણીણ.' કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરી ગુરુ સન્મુ ખ આવી ‘નમે ખમાસમણાણુ, મર્ત્યએણુ વદામિ' કહે. પછી પગ મૂકવાની ભૂમિ પ્રમાજી, ગુરુ અથવા વડીલ સન્મુખ ઉભા રહી, ડાબા પગ ઉપર ડાંડા રાખી જમણા હાથમાં મુહપત્તિ રાખી, ઉભા ઉભા ખમાસમણુ દઇ દેશ માગી ઇરિઆવહિ॰ તસ॰ અન્નત્ય૰
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org