________________
સાધુ-સાઠવી યોગ્ય આવશ્યક યિાનાં સૂત્રો થોય કહેવી. પછી એક ખમાસમણ દેવું.
૧૪. બહુપડિપુન્ના પરિસિ વિધિ. છ ઘડી અર્થાત્ રાા કલાક દિવસ ચડ્યા પછી ખમાસમણ દઈ ઈચ્છા બહુ પડિપુન્ના પોરિસી ? ગુરુ કહે “તહતિ ઇચ્છ, કહી, ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિક્કમી, પછી ખમાસમણ દઈ ઈચ્છા પડિલેહણ કરું? શુરુ કહે “કરેહ.” ઈચ્છ. કહી મુહપત્તિ પડિલેહવી. પછી પાત્રાદિની પડિલેહણા કરે. (ચોમાસાની વખતે વસતિ પ્રમાજવી.)
૧૫. પચ્ચકખાણ પારવાને વિધિ. ખમાસમણ દઈ, ઈરિયાવહી પડિકમી, ખમાસમણ દઈ ઇચ્છા ચિત્યવંદન કરું? ઈચ્છ. કહી જગચિંતામણિનું ચૈત્યવંદન જયવીયરાય સંપૂર્ણ પયત કરવું. (સ્તવનના
સ્થાને ઉવસગ્ગહરં કહેવું.) પછી ખમાસમણ દઈ, ઈરછા સઝાય કરું? ગુરુ કહે “કરેહ, ઈચ્છ. કહી એક નવકાર ગણું “ધો મંગલમુક્કિä સઝાય કહેવી. પછી ખમાસમણ દઈ ઈચ્છા મુહપત્તિ પડિલેહું? ગુરુ કહે “પડિલેહ ઈચ્છે, કહી મુહપત્તિ પડિલેહવી. પછી ખમાત્ર ઈચ્છા પચ્ચકખાણ પારું ? ગુરુ કહે “પુન્નવિ કાયવ” “શિષ્ય“યથાશક્તિ માટે ઈચછા પચ્ચકખાણ પાયું, ગુરુ કહે “આયારો ન મત્ત,” શિષ્ય કહે “તહત્તિ કહી, જમણે હાથ મુઠી વાળી, એવા ઉપર સ્થાપી, એક નવકાર ગણી, આંબિલ પયતના પચ્ચખાણ નીચે પ્રમાણે કહીને પારવાં.
ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅંપિરિસિં, સાઢ પરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમ, અવ, મુદ્રિસહિઅં, પચ્ચખાણ કર્યું ચઉવિહાર; આયંબિલ, નવી, એકાસણું, બેઆસણું, પચકખાણ કર્યું તિવિહાર પચ્ચકખાણ ફાસિએ, પાલિ, સહિઅં,તિરિઅ, કિટ્રિઅમ, આરાહિઅં, જ ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડ.” પછી એક નવકાર ગણુ.
આમાંનું જે પચ્ચકખાણ કર્યું હોય ત્યાં સુધી બોલવું, આગળનાં પચ્ચખાણ ન બોલવાં. જેમકે નવકારશીનું પચ્ચખાણ પારવું હોય તે– ઉગ્ગએ સૂરે નમુક્કા સહિય, મુદ્રિસહિએ પચ્ચખાણ કર્યું ચઉવિહાર પચ્ચખાણ ફાસિઅ. “આદિ બેલવું. એવી રીતે પરિસિ, સાપરિસિ આદિનું જાણવું. તિવિહાર ઉપવાસ વાળાએ નીચે પ્રમાણે કહેવું.
સૂરે ઉગ્ગએ ઉપવાસ કર્યો તિવિહાર; પિરિસિં સાઢપરિસિ પુરિમડું અવ મુદ્ધિસહિઅં પચ્ચખાણ કયું પાણહાર; પચ્ચખાણ ફાસિક, પાલિ, સહિઅં, તિરિ, કિટ્રિઅ, આરાહિઅં, જ ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છામિ દુક્કડં.”
આમાં પણ પરિસિ વિગેરે પચ્ચખાણનાં નામ જ્યાં સુધીને માટે તિવિહાર ઉપવાસ કર્યો ત્યાં સુધીમાં લેવાં. આ પ્રમાણે પચ્ચખાણ પાય પછી નીચે પ્રમાણે દશવૈકાલિકસૂત્રની સત્તર ગાથા કહેવી.
૧૬. દશવૈકાલિક સત્રની ૧૭ ગાથા. ધમે મંગલમુક્કિ , અહિંસા સંજમે તો, દેવા વિ ત નમસતિ, જસ્સ ધમે સયા મણે. ૧. જહા હમસ પુરફેસ, ભમરે આવિયઈ રસ, ન ય પુષ્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org