________________
સજ્જન સન્મિત્ર ' “૧ શુદ્ધ સ્વરુપના ધારક ગુરુ, ૨ જ્ઞાનમય, ૩ દશનમય, ૪ ચારિત્રમય, પ શુદ્ધ શ્રદ્ધામય, ૬ શુદ્ધ પ્રપણામય, ૭ શુદ્ધ સ્પર્શનામય, ૮ પંચાચાર પાલે, ૯ ૫લાવે, ૧૦ અનુદે, ૧૧ મનગુણિ, ૧૨ વચનગુપ્તિ, ૧૩ કાયમુર્તિએ ગુસ” આ પ્રમાણે તેર તેર બોલ બોલી પાંચે સ્થાપનાજીની પૃથક પૃથક પડિલેહણું કરે. તે પછી સ્થાપનાજી સંબંધી બીજી મુહપત્તિઓ ૨૫ બેલથી પડિલેહે. [સાંજની પડિલેહણા વખતે પહેલાં સ્થાપનાજીની બધી મુહપત્તિઓ પડિલેહીને પછી સ્થાપનાજી પડિલેહે.) પછી સ્થાપના બાંધી ઠવણ ઉપર પધરાવી, ખમાસમણ દઈ, ઇચ્છા, ઉપાધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છ, કહી મુહપત્તિ પડિલેહી, ખમાઈચ્છા ઉપધિ સંદિસાહેં? ઇચ્છ, ખમા છાટ ઉપાધિ પડિલેહું? ઈચ્છ, કહી બાકીનાં સર્વ વસ્ત્રો પડિલેહવાં. છેવટે ઓ પડિલેહ. પછી ડંડાસણ પડિલેહી, ઇરિઆનહી પડિક્ટમી, ત્રણવાર અણજાણહ જસુગ્રહો” ત્રણવાર કહીને કાજે લે. પછી ઇરિવહી પડિકકમી કાજે જ્યાં સંથારે કર્યો હોય તથા પડિલેહણ કરી હોય ત્યાંથી લઈને નિજીવ સ્થાનક જેઈને પરડવ. પછી ત્રણવાર “સિરે સિરે” કહેવું. પછી દંડાની પડિલેહણ કરે, પછી ઈરિવહી પડિક્કમી, નીચે બેસીને ડાબા ખભે ચાદર આદિ કઈ વસ રાખી ખમાસમણ દઈ, ઈછા સઝાય કરું? ઈછું કહી એક નવકાર ગણી “ધ મંગલમુ”િ એ સઝાય પાંચ ગાથાની કહે.
પછી ઈચ્છા ઉપયોગ કરું? ઈચ્છ, ઈછા સંદિ. ભગ૦ઉપગ કરાવણ કાઉસ્સગ કરું? ઈચ્છ. ઉપયોગ કરાવણ કરેમિ કાઉસગ્ગ અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ્સગ કરી નવકાર ગણી, પછી ગુરુદેવારિક વડિલ હોય તેમને હાથ જોડી પૂછે, ઇચ્છા, ગુરુ કહે “લાભ શિષ્ય કહે “કલેશું? ગુરુ કહે “જહા ગહિ પુણ્વસૂરીહિં શિષ્ય કહે “આવસિઆએ ગુરુ કહે “જસ્ટ જેગે” કહી, શિષ્ય સજ્જાતર ઘર પૂછે, ગુરુ કહે તે ઘર સજજાતર કરવું. જે ઘર સજજાતર કરવું હોય તેનું નામ આપે. પછી ગુરુને વંદન કરે.
૧૨. પ્રાત: ગુરુવંદન વિધિ. બે ખમા દઈ ઈચ્છકાર કહી (પન્યાસાદિ પદસ્થ હોય તો ખમા દઈ) પછી અભુટિઓ ખામી, ખમા દઈ ઈચ્છકારી ભગવન પસાય કરી પચ્ચકખાણને આદેશ આપશે? ઈચ્છ', કહી (ગુરુ પાસે પચ્ચખાણ લે), પછી ખમાત્ર ઈચ્છા બહુવેલ સંદિ સાહું? ગુરુ કહે “સંહિસાવો” ઈચ્છ. ખમાત્ર ઈચ્છાબહલ કરશું? ઈચ્છ. ગુરુ કહે, “કરેહ.”
પછી પહેલી પિરિસિ સુધી સ્વાધ્યાય કરે. તે સ્વાધ્યાયને માટે આ પુસ્તકમાંથી ગાથાઓ વાંચવી.
૧૩. ચિત્યવંદન વિધિ. જિન ચૈત્ય [દેરાસર ]માં જઈ ઈરિયાવહિ પ્રતિક્રમી ત્રણ ખમાસમણ દઈ ઇચ્છા ચૈત્યવંદન કરુ? ઈચ્છ. કહી ચૈત્યવંદન જ કિંચિત્ર નમુત્થણું૦ જાતિખમા જાવંત નમેહંત પૂર્વાચાર્ય કૃત સ્તવન અથવા ઉવસગ્ગહરંતુ જયવીયરાય ઉભા થઈ અરિહંત ચેઈઆણુંઅન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ન પારીને નમોડર્ડ કહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org