________________
સાધુ-સાથી ચેાગ્ય આવશ્યક ક્રિયાનાં સૂત્રો
20
અસ્થ’ડિલે અથવા અપ્રતિલેખિત સ્થ'ડિલે વિસર્જન કરવાથી ૮–૯, પાંચ સમિતિ ૧૦, ખાર ભાવના ૧૧, ત્રણ ગુપ્તિ વગેરેનું અવિધિએ સેવન કરવાથી અથવા સેવન નહીં કરવાથી ૧૨. ઇત્યાદિ ક્રિયામાં વિતથ-વિપરીત આચરણ થવાથી અતિચાર લાગ્યા હાય તેનું ચિંતન કરે.
આ ગાથા ગણતાં તેમાં કહેલ ખાખતા સંબધી જે કાંઈ અતિચાર લાગ્યા હાય તે સાધુએ સભારીને યાદ કરવા. સામાન્ય સાધુ કરતાં ગુરુને [આચાય'ને] અલ્પ વ્યાપાર હાવાથી ગુરુએ એ વાર આ ગાથા અથ સાથે વિચારવી,
૧૦. પ્રાત:કાલની પડિલેહણ વિધિ.
પ્રકાશ થઈ જાય ત્યારે ઇરિયાવહી [ ખમા૰થી લાગસ્ટ સુધી] કહી, પછી ખમાસમણૂ દઇ, ઇચ્છાકારેણુ દિસહ ભગવત્ પડિલેહણ કરું ? ઈચ્છ' કહી સાધુએ મુહપત્તિ ૫૦ એલથી, આધા ૧૦ એલથી, આસન ૨૫ મેલથી, સુતરના કદાશ ૧૦ મેલથી, અને ચાલપટ્ટો ૨૫ ખેલથી ડિલેહવેા. [સાધ્વીએ મુહપત્તિ ૫૦ ખેલથી, આધા ૧૦ ખાલથી, આસન ૨૫ ખેલથી, કપડા ૨૫ એલથી, કચુએ ૨૫ એલથી, સાડા ૨૫ ખેલથી અને કદોરા ૧૦ ખેલથી પિડિલેહવે.] સાધુએ પાંચ અને સાધ્વીએએ સાત વાના પડિલેહી, પછી ઇરિયાવહ ડિમી ખમાસમણ દઈ ચ્છિકારી ભગવન્ પસાય કરી પિડલેહણા ડિલેહાવાજી. ‘ઇચ્છ.’ કહી ગુરુદેવ અથવા ડિલનું વા પડિલેહે અથવા સ્થાપનાચાય ની પડિલેહણા કરે. તે આ પ્રમાણે.
૧૧. સ્થાપનાચાર્યની પડિલેહણના ૧૩ બાલ.
પ્રથમ ખભાની કામલી ૨૫ ખેલથી પડિલેહી સકેલીને તેની ઉપર સ્થાપનાચાય મૂકે. પછી તેને છેડી પ્રથમ ઉપરની એક મુહપત્તિ ૨૫ ખેલથી પડિલેહે.
*મુહપત્તિના ૫૦ એલ. ૧ સૂત્ર-અથ-તત્ત્વ કરી સહુ ૧, સમ્યકત્વ-માહનીય ૨, મિશ્ર– માહનીય ૭, મિથ્યાત્વ-માહનીય ૪ પરિહરુ, કામરાગ પ, સ્નેહરાગ-૬, દષ્ટિરાગ છ પરિહતુ, સુદેવ ૮, સુગુરુ ૯, સુધમ' ૧૦ આદ ુ, કુદેવ ૧૧, કુગુરુ ૧૨, કુલમ` ૧૩ પરિહરુ. જ્ઞાન ૧૪, દર્શન ૧૫, ચારિત્ર ૧૬ આદરું, જ્ઞાન વિરાધના ૧૭, દશ'ન વિરાધના ૧૮, ચારિત્ર વિરાધના ૧૯ પરિહરુ મન ગુપ્તિ ૨૦, વચન ગુપ્તિ ૨૧ કાય ગુપ્તિ ૨૨, આદરું. મન દંડ ૨૩, વચન ક્રૂ', ૨૪, કાય દંડ ૨૫, પરિહરુ (આ ૨૫ ખેલ ડાબા હાથની હથેલી પર ખાલી મુદ્ઘત્તિ પડિલેહવી. નીચે લખેલા ૨૫ મેટલ શરીર પડિલેહણુના છે.)
હાસ્ય ૨૬, રતિ ર૭, અતિ ૨૮, પરિહરુ, (ડાબા હાથપર) ભય ૨૯, શાક ૩૦, દુગચ્છા ૩૧, પરિહતુ', (જમણા હાથપર), કૃષ્ણલેશ્યા ૩૨, નીલલેસ્યા ૩૩, કાપાતલેસ્યા ૩૪, પરિહરુ, (મસ્તક પર) સગારવ ૩૫, ઋદ્ધિગારવ ૩૬, સાતાગારવ ૩૭, પરિહરુ, (સુખપર), માયાશલ્ય ૭૮, નિયાણુશલ્ય ૩૯, મિથ્યાત્વશલ્ય ૪૦, પરિહરું, (હૃદયપર), ક્રોધ ૪૧, માન ૪૨, પરિહરુ, (ડાબા હાથપર), માયા ૪૩, લાભ ૪૪, પરિહરુ', (જમણા હાથપર), પૃથ્વીકાય ૪૫, અપકાય ૪૬, તેઉકાય ૪૭ ની રક્ષા કરુ, ડાબા પગપર), વાઉકાય ૪૮, વનસ્પતિકાય ૪૯, ત્રસકાય ૫૦ ની જયણા કરું, (જમણા પગપર), આ ખેાલને ગુરુ ગમતાથી સમજી લેવા, સાધ્વીઓએ ૩ લેફ્સા ૩ શલ્ય, ૪ વાય, મળી ૧૦ ખાલ છેડીને ૪૦ ખેલ ખેાલવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org