________________
સજ્જન સન્મિત્ર દેશમાં વેપાર-રાજગાર-ધંધા કરી દ્રવ્ય કમાવા સારૂં જવું હેાય ત્યારે કરી જાપ થી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા સામે ઉભા રહી દશ હજાર પ્રમાણ વન-ધૂપ સમેત કરવા પછી શુભ મુહૂત્ત શુભ શુકને ચંદ્ર સ્વર ચાલતે જવું, જતી વખતે ૧૦૮ વાર આમત્રના જાપ કરવા અને જે શહેર-નગર-ગામમાં પ્રવેશ કરતાં ૧૦૮ ના જાપ કરી પ્રવેશ કરવા, તેથી ધારેલા વેપાર ધંધામાં ઘણા લાભ થશે કેાઈ પણ ધંધે લાભદાયક થશે આ મત્ર રાજ ચાલુ રાખવાથી ચાલુ વેપારમાં વૃદ્ધિ થશે. ચેતવણી:-જે શહેર-ગામમાં ધધો-રોજગાર-વેપાર માટે જવું હાય તે શહેર ામમાં મગળવારે પ્રવેશ કરવા નહિં, તે ખાસ ધ્યાન રાખવું. દશ હજારને તપ કરવા-ઉપવાસ-આયંબિલ કે એકાસણું કરવું, મન-વચન-કાયાથી પવિત્રપણે જાપ કરવા. પરદેશગમને સર્વસિદ્ધિદાયક મત્ર છે.
૧૧૨૬
સુખ-સમૃદ્વિ-સંપદા-પુત્ર પ્રાપ્તિ મંત્ર [ત્રિભુવન સ્વામિની વિદ્યા
ૐ ની શ્રી લૈ કલી અ-સ-આ-ઉ-સા ચુલ ચલ હુલ હુલ મુલુ સુલુ ઇચ્છિય એ કુર્ કુર્ સ્વાહા,
આ મંત્રને ચાવીસ હજાર સુગંધી પુષ્પાથી જાપ કરવા, દરેક પુષ્પ દીઠ એક એક મંત્ર ખેલી જાપ કરવા જાપ ત્રણ દિવસમાં ઉપવાસ આયમિક કે એકાસણાથી દીપક ધૂપ અખંડ રાખી કરવા તેથી આ મંત્ર સિદ્ધ થશે પછી દરરાજ એક માળા ૧૦૮ની ગણવી. આ મંત્રના પ્રતાપથી-દ્રવ્ય-સમૃદ્ધિ-સ પત્તા-પુત્ર-સ્ત્રી-સ્થાવર જ'ગમ મિલ્કત દરેકમાં વૃદ્ધિ થશે યશ-કીત્તિ-ઋદ્ધિ-સિદ્ધિ મળશે પૂર્ણ' શ્રદ્ધાપૂર્વક નિયમિત જાપ કરતા રહેવું. દ્રવ્ય પ્રાપ્તિ મંત્ર
ૐ ની અરુર્હુત સિદ્ધ આયરિય ઉવજ્ઝાય સવ્વ સાહૂણું નંમઃ.
આ મંત્રને પવિત્રપણે વિધિપૂર્ણ મન-વચન કાયાનાશુભ યોગથી સવાલાખ જાપ કરી સિદ્ધ કરવા પછી દરરાજ ત્રણ માળા ગણવી તે અખૂટ દ્રવ્યની પ્રાપ્તિ થાય છે. સર્વ સિદ્ધિદાયક મંત્ર
અ-સિ-આ-ઉ-સા-તમા આ મત્રનેા વિધિ પૂર્ણાંક સવાલાખ જાપ કરવાથી સિદ્ધ થાય છે દરરોજ ત્રણ માળા ગણુવી. દરેક કાર્યોંમાં લાભ મળે છે. સર્વ (સદ્ધિદાયક મંત્ર
કદી ના અહિં તાણુ સિદ્ધાણુ આયરિયણું ઉવજઝાયાણું સવ્વ સાહૂ મમ ઋધિ-વૃષ્ટિ સમીહિત ́ર કુરુકુરુ સ્વાહ્વા.
આ મંત્ર સ્થિર શુધ્ધિપૂર્વક સવાર-ખાર અને રાત્રે ૧૦૮ની દરેક વખતે એક એક માળા ગણવી. તેવી રીતે ર૧ દિવસ સુધી લાગલાગત જાપ કરવાથી સર્વ પ્રકારે મન ઇચ્છિત લાભ થાય છે અને ચિતવેલું કાય ફળે છે. મન ઈચ્છિત કાર્યો સિદ્ધિમંત્ર
લાવી વૌ જ્ઞઃ અસિગ્માસા સ્વાહા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org