________________
જતાં, ઉભા રહેતાં, બેસતાં, સૂતાં, બીજા કઈ પણ પ્રકારે પિતાની ઈચ્છા પ્રમાણે સદા આત્મામાં જ ૨મણ કરવું. - નિરાલંબો પનિષદમાં કહ્યું છે કે, હરકઈ પ્રકારનો સંકલપ કરવાથી જ બંધન થાય છે.
વેગ ચડામણિ ઉપનિષામાં કહ્યું છે કે, મમતવથી આમા છવ રૂપબને છે અને નિમમત્વથી કેવળ બ્રહ્મરૂપે જ રહે છે.
સંન્યાસપનિષદમાં કહ્યું છે કે, કમંથી જીવ બંધ છે અને જ્ઞાનથી મુક્ત થાય છે.
ગશિખે પનિષદુમાં કહ્યું છે કે, ચિત્ત ચંચળ ૨હે તે સંસાર અને મિશ્રણ બને તે મોક્ષ
છાંગ્યોપનિષદ્દમાં કહ્યું છે કે, “તત્વમસિ’ તે બ્રહ્મ તું છે. પૈગપનિષમાં કહ્યું છે કે “વં તદસિ તું તે શુદ્ધ પરબ્રય છે.
વરાહેપનિષદમાં કહ્યું છે કે ગ્રહણ કરવા ચમ્ય રૂપ ન થા, અને ગ્રહણ કરનાર રૂપ પણ ન થા, પરંતુ સર્વ ભાવના તજીને જે છેવટે બાકી રહે, તે પરમ તત્તવમય થા
સંન્યાસોપનિષામાં કહ્યું છે, કે ધર્મ અધમને ત્યાગ કર, સત્ય અસત્યને ત્યાગ કર, અને સત્ય અસત્યને ત્યાગ કરી જેના વડે તે તજે છે તેને પણ ત્યાગ ક૨. તેજોબિંદુપનિષદ્દમાં કહ્યું છે કે સર્વ વ્યાપારને ત્યાગ કરી “હું બ્રહ્મ છું' આ વિચાર કર, અને “હું બ્રહ્મ છું આવે નિશ્ચય કરી, “હું' પણાને પણ ત્યાગ કર, કેવળ બ્રારૂપે જ રહે
શુકરહપનિષામાં કહ્યું છે કે આ શાસ્ત્રમાં સ્વયંપૂર્ણ પરમાત્માને બ્રા
શબ્દથી વર્ણવ્યા છે, તેમની સાથે ઐકયનું અનુસંધાન કરવાથી હું બ્રહ્મરૂપ થાઉં છું
મહેપનિષામાં કહ્યું છે કે, જીવન્મુકત જ્ઞાની આત્મા ઉપર જ પ્રીતિવાળો હેઈ, આત્મામાં જ સ્થિતિ કરે છે, પૂર્ણ બને છે, અને તેનું મન પવિત્ર હોય છે. કૈવપનિષામાં કહ્યું છે કે તે પરમાત્માને જાણ મૃત્યુને ઓળંગે છે મુક્તિ માટે અન્ય કઈ જ માર્ગ નથી. રૂદ્રાહકોપનિષદમાં કહ્યું છે કે, તે પરબ્રહ્મને જે જાણે છે, તે પરબ્રહ્મા જ છે. મહાવાકય રત્નાવલિમાં કઈ છે કે અનભવની ઉત્કટતાને જે સાર છે તે જ બ્રહ્મ કહેવાય છે.
માં કયોપનિષદુ, મોપનિષદ, સિંહ પૂર્વ ઉપનિષદ, નૃસિંહદત્તરલ પનિષદ, ગણેશેપનિષામાં કહ્યું છે કે “અયમાત્મા બ્રહ્મ આ આત્મા બ્રહ્મ છે. ઐતરેયે પનિષામાં કહ્યું છે કે જે હું આ છું તે જ એ પરબ્રહ્મ છે. અને જે એ છે, તે જ હું છું.
બહૌદ અમૃત પુસ્તાક્ બ્રા પશ્યન્ બ્રણ દક્ષિશતત્તરે ! આ
દવં પ્રયત: બ્રવૈવેદ વિશ્વમિદ વરિષ્ઠમ
-મુંડકોપનિષદ્ આ અમૃતરૂપ બ્રહ્મ જ છે. આગળ બ્રહ્મ છે, પાછળ બ્રહ્મ છે. જમણી બાજુ બ્રહ્મ છે, ડાબી બાજુ બ્રહ્મ છે, નીચે અને ઉપર પણ બ્રહ્મ જ છે, આ સર્વ વિશ્વ આ અત્યંત શ્રેષ્ઠ બ્રહ્મ જ છે.
ત્રિપદ્વિભતિમહાંના ઉપનિષદમાં કહ્યું છે કે, હું સત્-ચિત્—આનંદમય છું, હું અજમા છું અને પરિપૂર્ણ છું. અખાત્મો પનિષદમાં કહ્યું છે કે, હું શુહ દાનકવરૂપ છું, હું કેવળ છું, સહ મંગળ અવારૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org