________________
ઇંગ સ્વાધ્યાય
ભાવના નષ્ટ થાય છે, શુભ ભાવનાના અભ્યાસની અનુકુળતા થાય છે. તથા મનના સારા પરિણામની વૃદ્ધિ થાય છે. તેજ ભાવનાનુ` સુંદર ફ્ળ જાણવું.
સારી ભાવનાયુક્ત એક પરમાત્માનુ ચૈય જ ચિત્તમાં અવલ'મન કરીને સ્થિર દીપકની પેઠે રહેવું તેને જ્ઞાનીએ ધ્યાનચે ગ કહે છે. આ સ્થિરતા આત્મસ્વરૂપના અત્યંત સૂક્ષ્મ ઉપયેગ વડે સમન્વિત છે.
છે.
ધ્યાનથી જગતના સર્વ ભાવ વ થાય છે. મનની સ્થિરતા થાય સ...સાર સ`બંધ તૂટી જાય છે, આત્મામાં સૂર્યના ઉદયસમાન તેજશક્તિ પ્રગટે છે; તેજ તે ધ્યાનનું ફળ છે, એમ ચેમના અભ્યાસીઓ કહે છે.
અવિદ્યાવઢે વસ્તુમાં ઈષ્ટ મનિટની જે કલ્પનાઓ થાય છે, તેને સમ્યગ્ જ્ઞાનના બળથી કરી. સમભાવની જે વૃત્તિ પ્રગટાવવી તે સમતાયેાગ કહેવાય છે.
ઋદ્ધિને પ્રવતર્તાવે નહિ, સૂક્ષ્મ ક્રમને પણુ ક્ષય કરે, તેમજ અન્ય કમ્પની અપે. ક્ષાવાળી પર પરાના નાશ થવે તે સમ ભાવતુ ફળ જાણવુ..
હવે પાંચમા વૃત્તિ સ ક્ષયયેાગ કહે છે. અન્ય પુગલને જે સાગ આત્માની સાથે થાય તેવી વૃત્તિને જેમ જેમ વિષ સવરસાવે થાય તેમ તેમ ફરીને તેવી વૃત્તિને ન થવા રૂપે જે ક્ષય થવા તે વૃત્તિ સક્ષય કહેવાય છે.
આ વૃત્તિ સ'ક્ષયથી કેવળજ્ઞાન થાય ત્યારપછી ચેગ નિરૅરૂપ શૈલીશીકરણના સ્વીકાર થાય. આ તે માધરહિત સદા જ્ઞાનદ આપનારી સાક્ષની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
૧૧૭૭
ધ્યાનની પાંચ ભૂમિકાએ
Five levels of Meditation કયારેક ધ્યાનની પાંચ ભૂમિકા આ પ્રમાણે દર્શાવાય છે.
૧ ધારણા Concentration is the use of the Conscious mind, holding awareness steadily to a subject ધારણામાં જાગ્રત મનની એકાગ્રતા છે.
૨ ધ્યાન In Reflection awareness is centred in the subconscious.
ધ્યાન એટલે ઉપયેગપૂવ ક with awar eness અજાગ્રતમાં પ્રવેશ. ૩ સમાધિ
Contemplation is the absorbing of the conscious mind into the Superconscious mind દિવ્ય મનમાં તદાકારતા.
૪ ઋતંભરા પ્રજ્ઞા Intuition is the use of Total mind the conscious, the subconscious and Superconscious.
ચે.ગસૂત્રના સમાધિપાદમાં કહ્યું છે કે,
ઋતભરા તંત્ર પ્રજ્ઞા અધ્યાત્મપ્રસાદના લાભ થતાં જે સમાધિજન્ય પ્રજ્ઞા પ્રગટે છે તે શ્વેત ભરા પ્રજ્ઞા છે.
૫ અનુભૂતિ Illumination results
when the individual Mind is in rapport with the Cosmic Mind, સાક્ષત્કારના સ્વાનુભવ.
આ અનુમાર.
૧ ધારણા એટલે આધ્યાત્મમાં પ્રવેશ. ૨ ધ્યાન એટલે આધ્યાત્મમાં પ્રયણુ. ૩ સમાધિ એટલે આધ્યાત્મ પ્રાપ્તિ, ૪ ઋતભરા પ્રજ્ઞા એટલે આધ્યાત્મનું પરિણામ.
For Private & Personal Use Only
www.jainelibrary.org