________________
ચિવીશીમાં કહ્યું છે કે, મુદ્રા, બીજ-ધારણા, અક્ષર
ન્યાસ અથવિવિગેરે, જે માવે તે નવિ વરિજે
કિયા અવચક ગેરે મુદ્રા, અંબીજની ધારણા, મંત્રા સરને ન્યાસ અને તેના વિનિયોગ પ્રમાણે અર્થની ભાવનાપૂર્વક જે શ્રી જિનેશ્વરનું પ્રાન કરે છે, તે કદી ફલથી વંચિત થતું નથી, કારણ કે તે ગસાધનામાં કિયા અવંચક છે.”
જપયોગ Beyond Ultrasonic and Supersonic
પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ યોગનિદ્દમાં
પગ માગમાં પ્રથમ ક્રિયાનો આધાર જ૫ છે. તેથી જપને અધ્યાત્મ કહેવાય છે. તે વકે તેના અધિષ્ઠાતા દેવને અનુગ્રહ ઇચ્છવાયોગ્ય જ૫ એ પણ યોગનું અંગ થાય છે. તેથી જ૫ આધ્યાત્મ યોગ કહેવાય છે.
જ સાચા મંત્રને વિષય હોવાથી દેવતાના ફતવન રૂ૫ છે, તેમ ગીઓ કહે છે. જ૫ પાપને હરનાર છે. જેવી રીતે અપશનું વિષ તે દેવના મંત્ર જાપથી નષ્ટ થાય છે, તેમ આ પણ જાણવું.
પરમાત્માના મકરમાં તેમની સન્મુખ અથવા વાવ, કુવા, તળાવ, નદી, દ્રહ પાસે કષાયથી લેપાયા વિના જપ કરવા. વિશિષ્ટ મગલિક વૃક્ષ નીચે, કુંજમાં, બગીચામાં જ૫ કર એમ સાધુઓને મત છે.
હાથની આંગળીના વેઢા વડે કે રૂદ્રાસની માલાવડ નાસિકાના અગ્ર ભાગ ઉપર દષ્ટિ રાખીને આત્માના અથી.
borton antena એ ચિત્તની અત્યંત શાંતિપૂર્વક જપ કરવા.
જપ કરતાં મનની વૃત્તિ તથા મંત્રના વણની શુદ્ધિ તથા અર્થનું આલંબન કરવું અને મનની ચંચળતા થતાં જપને વ્યાગ કરવો
તેવી ચંચળતામાં મંત્ર ગણવાને ત્યાગ કરતા મિથ્યા આચરણને ત્યાગ થાય છે, શ્વાસે શ્વાસ માં તેનું જ રટન રહે છે, તેમજ શુદ્ધતાની ઇચ્છા રહેતી હેવાથી જ૫ને ત્યાગ હોવા છતાં પણ જપની પ્રવૃત્તિ કાયમ કહેવાય છે.
જપની જેટશ્રી પ્રતિજ્ઞા કરતી હોય તેટલા કાલના માપ સુધી જ૫ સ્થિરત.. પૂર્વક કર. તેથી અન્ય સમયમાં જ૫ ન કરે તે પણ અહિ ભાવ વૃત્તિની શુદ્ધિ છે એમ યેગી વિશારદે જણાવે છે.
આગ્નેય પુરાણમાં કહ્યું છે કે નકારને અથ છે જન્મને વિચ્છેદ અને વકારનો અર્થ જન્મરૂપી પાપને નાશ કરનાર છે.
શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે સંકેતમાં હસવામાં, તિરકારમાં કે ઠઠ્ઠામશકરી માં પણ ભગવાનનું નામ લેવામાં આવે તે તે બધા દુઃખને હરી લેનારૂં છે.
મંત્ર સિદ્ધિ માટે દદનિશ્ચયની અગત્ય છે. તુકારામે કહ્યું છે કે “નિશ્ચયાચુંબલ તક મહણે હેચિ ફળ-નિશ્ચય દઢ હોય તે તેના બળથી ફળ અવશ્ય મળે જ.
મંત્ર સિદ્ધિ માટે પાંચ પગથિયા ગણાય છે. ૧ અભિગમન એટલે જ્યાં મંત્રસાધના કરવાની હોય તે સ્થાનની શુદ્ધિ, ૨ ઉપાદાન એટલે જરૂરી ઉપકરણે ભેગા કરવા, ૩ ઈજ્યા એટલે ભૂત શક્તિ, પ્રાણાયામ અને પાસપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org