________________
થાગ સ્વાધ્યાય વણું અને ત્રણ નેત્રવાળે એ પાર્વ નામને યક્ષ દશ લાખ જાપ અને (૧૦૦૦૦૦ એક લાખ) હમ કરવાથી નિશ્ચયે કરીને સાક્ષાત પ્રત્યક્ષ થાય છે.
(અને તે પ્રગટ થયેલા પાર્શ્વયક્ષ) માયાથી ઉત્પન્ન થએલા એટલે હકાર વડે કરેલા ફિલલાથી ઉભા થએલા એવા પિતાના સૈન્યની આગળ રહેલા શત્રુની સેનાના સમૂહને યુદ્ધમાં ક્ષણમાત્રમાં પરાજિત કરે છે
મન્નોદ્વારઃ & ફ્રી પાશ્વયક્ષ દિવ્યરૂપ મહર્ષણ અહિ એહિ 8 હૈ નમ: આ યક્ષારાધનવિધિને મન્ન છે ૩૮-૩૯ - બિન્દુ અને રેફ સહિત હકાર એટલે હું બીજ લખીને તેની બહારની બાજુમાં વિસ્તીર્ણ આઠ પાંખડીવાળું કમળ આળેખીને, તે કમળની પૂર્વાદિ ચારે દિશા- એમાં ઍ, શ્રી, ૪ અને કલી લખીને (એટલે પૂર્વ દિશાની પાંખડીમાં એ, દક્ષિણ દિશાની પાંખડી માં શ્રીં, પશ્ચિમ દિશાની પાંખડીમાં ફ્રી અને ઉત્તર દિશાની પાંખડીમાં કલી લખીને) બીજી ચાર વિદિશાઓમાં રહેલી ચાર પાંખડીઓમાં અનુક્રમે અમે ખુણની પાંખડીમાં ગજ. વશકરણ-કે, નૈઋત્ય ખુણામાં હૈ, વાયવ્ય ખુણામાં પ્લે અને ઈશાન ખુણામાં યૂ લખીને, તે યંત્રની બહારને ભાગ લાકાર વડે વી ટીને, પૂ આ દિશામાં જેના ઐ શ્રી હું કલી એ ચાર બીજ છે. એવું ક નમાઝમ એ પદ સ્વાહા શબ્દ સહિત એટલે ક ન હં" એં શ્રી ઊી કલી સ્વાહા એ માત્ર થયા (આ પ્રમાણે તૈયાર થયેલા) એ ચિંતામણિ નામના યંત્રને જે પૂજે તે પુરૂષ મુક્તિરૂપી
૧૦ પ્રિયાને વલલભ થાય છે એટલું જ નહિ પણ લોકો પણ તેને વશ થાય છે-૪૦,
મંત્રસાધનવિધિ Super Creativity Beyond Sound
ગ, ઉપદેશ, દેવતા, સકલીકરણ, ઉપચાર, જપ, હેમ અને દિશા, કાલ વગેરે તથા પૃથ્વી આદિ મંડલ, શાંતિ આદિ સંજ્ઞા-આ સર્વેનો મંત્ર સાધનામાં વિચાર કરીને મંત્રસિદ્ધિ કરવી જોઈએ.
દિશા, કાલ, મુદ્રા, આસન, પહલવ આદિને ભેદ જાણીને મંત્ર જપ કરો યોગ્ય છે. જે જાણ્યા સિવાય નિત્ય જ૫ હમ કરે તો પણ મંત્રસિંહ થતું નથી.
સાધક અને માત્રના આદિ અક્ષરોથી નક્ષત્ર, તારા અને રાશિની અનુકૂળતા મેળવવી. જે વિરોધ ન હોય તો સમજવું કે મંત્ર સિદ્ધ થશે તે ચેગ કહેવાય છે.
પુસ્તકમાં મંત્ર લખ્યું હોય તે પણ મંત્ર વિધિ જાણનારા ગુરૂ પાસેથી મંત્ર લે. સાદગુરૂને અવશ્ય પૂછવું.
સવમતિ કલ્પનાએ ન કરવું-આ ઉપદેશ છે.
વીસ તીર્થંકરોમાંથી કેઈને પણ જપ કરે તે તેમના અધિષ્ઠાયક દેવ, દેવી સાધકના મનવાંછિતની સિદ્ધિ માં સહાયક બને છે. ચોવીસ યક્ષે તથા વીસ યંક્ષણ શ્રી જિનશાસનની સેવા કરે છે. રોહિણી આદિ વિદ્યાઓના પ્રભાવથી વિદ્યાધર મનુષ્ય દેવતુલ્ય સુખ ભોગવે છે. તે પ્રમાણે ૫૨મભક્તિથી વિદ્યા દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ, પરંતુ તે પહેલા સંકલીકરણ ક્રિયા અવશ્ય જરૂરી છે.
તે આ પ્રમાણે છે. પ્રથમ દિશાબંધન કરે. શુદ્ધ જલથી અમૃતમ ભણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org