________________
પિતાના શરીર પર છોટે. આ પ્રકારે જલસ્નાન, મંત્રસ્નાન કરીને શુદ્ધ વચ્ચે પહેરી એકાંત પવિત્ર સ્થાન માં બ્રહ્મચર્યાદિ પાંચ અણુવ્રતનું પાલન કરતે સાધક બનિશુદ્ધિ કરી પયંકા ન–પમાસનથી બેસે. સમી પમાં પૂજા દ્રવ્યે રાખે અને પૃથિવી ધારણા આદિ પાંચ ધારણા વડે પિતાને શુદ્ધ ચિતવતે પિતાને આત્માજ પ્રાતિહાર્યથી યુકત અહંત પરમાત્મા છે એવું ધ્યાન કરે.
સીકરણ ક્રિયા કરીને પંચેપચાર વિધિથી મંત્રના અધિષ્ઠાતા દેવતાના પાંચ ઉપચાર આ પ્રમાણે છે. અહુવાહન, સ્થાપન, સાક્ષાકરણ, અષ્ટદ્રવ્યથી પૂજન, વિસર્જન, પૂરથી આવાહન, રેચકથી વિસર્જન અને બાકીના કર્મ કુંભક પ્રાણાયામથી આરંભ કરવાં.
મંત્રજપની સંખ્યા ૧૦૮ કે ૧૦૦૮ કહી છે. સર્વમંગે. મનમાં જપવાં કે અત્યંત ધીરા રે જપવાં. જપવડે મંત્ર પિતાની શક્તિને પ્રાપ્ત કરે છે અને પૂજા, હોમ આદિથી મંત્રસવામી દેવતા તૃપ્ત થાય છે,
જપ હમવિધિ
Fire Offerings. જેમ અગ્નિને હવાની સહાય મળે તે ફેલાતે જ જાય તેમ મંત્રજપ હમ સહિત થાય તો શું ન કરી શકે!
જ સમયે “નમઃશબ્દ લગાડે અને હોમ સમયે “સ્વાહા” શબ્દ લગાડે. મૂવ મંત્રની સંખ્યાથી દશમો ભાગ, હેમ કરતી વખતે આહુતિ મંત્રની સંખ્યા છે. જે એક હજાર મંત્ર જપ થયો હોય તે
સજજન ક્ષત્રિ સે વાર તે મંત્રને નમ: ને બદલ સ્વાહા જોડીને આહુતિ આપવી.
જપ પૂરા થયા પછી હેમ કરે. હેમની વિધિ આ પ્રમાણે છે. હેમકુંક ત્રણ પ્રકારના–ચોરસ, ત્રિકોણ અને ગળ હે છે. મારણ, આ ષણ, વશ્ય કમમાં ત્રિકોણ કંડ છે, વિદ્વષણ, ઉચ્ચાટનમાં ગોળ કંડ છે, શાંતિ, પૌષ્ટિક, સ્તંભન કમમાં ચેરસ કુહ કહ્યો છે. હમ કુડની ઉંડાઈ તથા પહાલાઈ એક હાથ પ્રમાણ કહી છે. તેની પ્રથમ મેખલાને વિરતાર તથા ઉંચાઈ પાંચ અંગુલ, બીજીને ચાર અંગુલ, ત્રીજીને ત્રણ અંગુલ પ્રમાણ છે.
હે મ કરનાર સકલીકિયાથી મન શુદ્ધ કરીને નવા વસ્ત્ર પહેરી, પરમારને બેસી, ઈષ્ટ સિદ્ધિ માટે હમ ક્રિયા કરે.
હેમમાં પલાશની લાકડીઓ મુખ્ય માની છે. તે ન મળે તે પી૫લ આદિ દુધવાળા વૃક્ષે ના સુકા લાકડા જોઈએ. સાથે સફેદ ચંદન, લાલ ચંદન અને શમી (અર)ની લાકડી પણ હેવી જોઈએ અને પલાશ તથા પી પલના પાંદડા હોવા જોઈએ. સર્વ હમ ક્રિયાએમાં દુધવાળા વૃક્ષની સુકી લાકડી, જીવજંતુ ૨હિત પવિત્ર લેવી.
હેમમાં એકશેર દૂધ, એક શેર ઘી તથા અષ્ટાંગ ધૂપ આદિ મેળવેલું બશેર હેમદ્રવ્ય લેવું.
વધ, વિઘણ, ઉચ્ચાટન કમમાં આઠ અંગુલ લાંબી લાંકડી, પુષ્ટ કમમાં નવ અંગુલ લાંબી, શાંતિ. આકર્ષણ, વશીકરણ,
તનાં બાર અંગુલ લાંબી લાકડી હોવી જોઇએ.
ચારણ આદિ અશુભકર્મોમાં કે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org