________________
શાન સ્વાધ્યાય
પદમાવતી દેવીનું ધ્યાન –
પય"કાસને બેસી પિતાની પાસે પૂજનના (આઠ પ્રકારના) દ્રો રાખીને (પૂર્વાદિ આઠ) દિવોને તથા પિતાને સુંદર એવા ચંદનથી તિલક કરીને, જેના મુગટના અગ્રભાગમાં ધરણેન્દ્ર છે, વિસ્તીશું રાતું કમળ જેનું આસન છે, કુકુટ સપ જેનું વાહન છે એવી, શતા વર્ણવાળી, કમલના સરખા મુખવાળી, ત્રણ નેત્રવાળી, વરદ, અંકુશ, પાશ અને દિવ્ય ફૂલ જેના હાથમાં છે એવી, (તથા) જાપ કરનાર સપુરૂને ફળ આપનારી પદ્માવતી દેવીનું (સાધકે-મંત્રવાદીએ) ધ્યાન કરવું. | દેવીપૂજકમ આધકાર :
દીપન વડે શાંતિ કર્મ, પલવ વડે વિષ કમ, સંપુટ વડે વશીકરણ કમ, રાધન વડે બંધ કમર, ગ્રથન વડે આ આવું કર્મ અને વિદર્ભન વડે સ્તંભન કમ કરવું. ૧. | મન્ચની આદિમાં નામ લખવું તે દીપન, અંતમાં નામ લખવું તે પલા, મધ્યમાં નામ લખવું તે સંપુટ, આદિ, મધ્ય અને અંતમાં નામ લખવું તે
ધન, મત્રના એક એક અક્ષરનાં અંતરે નામનો એક એક અક્ષર લખો તે ગ્રન્થન, મન્વના બે અક્ષર પછી નામ લખવું તે વિદર્ભ ણ, એ પ્રમાણે શાંતિ કમદિ છ કમની વિધિ જાણીને મન્નવાદી અનુષ્ઠાન કરે. ૨-૩.
દિશા, કાળ, મુદ્રા, આસન અને પહલવના ભેદને બરાબર જાણીને માત્ર વાદી જાપ કરે, (કારણ કે) દિશા કાળાદિના ભેદને નહિ જાણતે એ તે હમેશાં
૧૭. જાપ અને તેમ કરવા છતાં પણ મનની સિદ્ધિ પ્રાપ્ત કરી શકતું નથી. ૪. - હવે ગ્રંથકાર દિશા, કાળ વગેરેના ભેટ વડે ઇ કર્મની વ્યાખ્યા કહે છે.
ઉત્તર દિશાના સન્મુખ રહીને આકર્ષણ કર્મ, પૂર્વ દિશાના સન્મુખ રહીને સ્તંભન કર્મ, ઈશાન દિશાના સન્મુખ રહીને નિષેધ કમ, વાયવ્ય દિશાના સન્મુખ રહીને ઉચ્ચાટન કર્મ, પશ્ચિમ દિશાના સન્મુખ રહીને શાંતિ કર્મ અને મૈત્રત્ય દિશાના સન્મુખ રહીને પાણિક કામ કરવું પણ - દિવસના પૂર્વ ભાગમાં વશીકર, આકર્ષણ અને સ્તન કમ', મધ્યાહ સમયે વિદ્વેષણ કમ, દિવસના પાછલા ભાગમાં ઉચાટન કર્મ, સંધ્યા વખતે નિષેધ કર્મ, અર્ધરાત્રિના સમયે શાંતિ કામ અને પ્રભાત સમયે પૌષ્ટિક કમ કરવું, વશીકરણને છેડી આકર્ષણાદિ બધા કમ જમણા હાથથી કરવા અને વશીકરણ કમ ડાબા હાથે કરવું ૬-૭.
આકર્ષણ કમમાં અંકુશ મુદ્રા, વશીકરણમાં સરાજમુદ્રા, શાંતિ અને પૌષ્ટિક કર્મમાં જ્ઞાનમુદ્રા, વિદ્વેષણ કર્મમાં પ્રવાલમુદ્રા, સ્તંભન કર્મમાં શખ મુદ્રા અને વિશ્વ પ્રતિષેધ કર્મમાં વજ મુદ્રાનો ઉપગ કરવા-૮.
આકર્ષણ કર્મમાં દંડાસન, વશિકરણમાં સ્વસ્તિકાસન, શાંતિ અને પૌષ્ટિક કર્મમાં પદ્મ સન, વિદ્વેષણ અને ઉચ્ચાટનમાં કુકકુટારાન, સ્તંભન કર્મમાં વજ. સન અને નિષેધ કર્મમાં ઉચ્ચ ભદ્રપીઠા સનની ભેજના કરવી, આકર્ષણ કમમાં ઉદય પામતા સૂર્ય જે રક્તવર્ણ, વશીકરણ કમાં રાતા જાસુદના પુષ્પ જે વણુ, શાંતિક અને પૌષ્ટિક કમમાં ચન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org