________________
સજન સન્મિત્ર નવમું વ્રત–દરરોજ શાંત ચિત્ત રાખીને સામાયિક કરવું તે. દશમું વ્રત –આખા દિવસમાં દશ સામાયિક કરી ભણવું ભણવવું. પણ બીજું વ્યાપારાદિ કઈ
ન કરવું તે. જગ્યાને નિયમ રાખ. અગ્યારમું વ્રત–મહિનામાં આઠમ, ચૌદશ વિગેરે પર્વના દિવસોમાં પોસહ કરે તે. બારમું વ્રત–પસહને પારણે મુનિરાજને વહેરાવી પછી જમવું તે. સંલેખણું-મરણ સમયે પરભવની ગતિ સુધારવા માટે વ્રત, પચ્ચકખાણું કરવાં તે.
બાહ્યત૫–જેને બીજાએ દેખી શકે એવા ઉપવાસાદિ તપ કરવા તે. અસ્ય તરતપ- જેને બીજાઓ ન દેખી શકે એ પશ્ચાતાપ. વિનયાદિ તપ કરવો તે.
વીર્યાચાર ધર્મસંબંધી ક્રિયાઓ તથા કાર્યોમાં મન, વચન, કાયાની શક્તિનો સદુપયોગ કરવો તે. - આ સર્વેમાં લાગેલા દેશે તે અતિચાર, તેની માફી માંગવામાં આવી છે.
ક
સts
નથી.'
*
*
અહં નમઃ
S
છે.
શ્રી જૈન ધાર્મિક શિક્ષણ ટ્રસ્ટ ફંડ
ટ્રસ્ટનું પ્રથમ કાર્ય ૧. જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સમાજના તથા ઈતર કેમના વિદ્યાથિઓને
ધાર્મિક, નૈતિક અને સામાજિક શિક્ષણ આપી, પરીક્ષા લઈ ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થિઓને મોટી રકમના ઈનામે પ્રથમ જણાવ્યા પ્રમાણે આપવામાં આવશે.
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org