________________
સાધુ-સાધવી ચગ્ય આવશ્યક ક્રિયાનાં સૂત્રો.
શ્રી નવકાર મહામંત્ર–પંચ શ્રુતસ્કંધ સૂત્ર. નમે અરિહંતાણું, નમો સિદ્ધાણું, નમે આયરિયાણું, નમો ઉવજઝાયાણું, નમે લેએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારે, સવ પાવપણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ.
૧. શ્રી કરેમિ ભંતે. કરેમિ ભંતે સામાઈય, સર્વ સાવજજ જેગ પચ્ચકખામિ, જાવજજીવાએ, તિવિહં તિવિહેણું. મણેણં, વાયાએ, કાણું. ન કરેમિ, ન કારમિ, કરતઃ પિ. અન્ન ન સમણુજાણામિ. તસ્સ ભતે ! પડિકમામિ નિંદામિ ગરિહામિ અપાયું સિરામિ.
૨. ઈચ્છામિ ઠામિ. ઈચ્છામિ ઠામિ કાઉસગ્ગ, જે મે દેવસિઓ અઈયારે કએ, કાઈઓ, વાઈ, માણસિએ, ઉસસુત્ત, ઉમ્મો , અકપ, અકરણિજે, દુઝાઓ, દુવિચિતિઓ, અણયારો, અણિછિએ, અસમણ પાઉો, નાણે દંસણે ચરિતે, સુએ સામાઈએ, તિહં ગુત્તીણું, ચઉહ કસાયાણું, પંચપ્યું મહત્વયાણું, છહું જવનિકાયાણું, સત્તહ' પિંડેસણાણું, અદૃણહ પવયણમાઊણું, નવણહું બભચેર–ગુત્તીણું, દસવિહે સમ-ધમે, સમણાણ જોગાણું, જે ખંડિયે જ વિરાહિય, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! દેવસિઅ આલેઉં? ઈચ્છ. આ એમિ, જે મે દેવસિઓ અઈયારે કઓ. બાકી ઉપર પ્રમાણે. ઈચ્છામિ પડિકમિઉં, જે મે દેવસિએ અઈયારે કએ. બાકી ઉપર પ્રમાણે
૩. દવસિક અતિચાર. ઠાણે કમણે ચંકમ, આઉત્તે અણઉત્તે, હરિયાકાય સંઘ, બાયકાય સંઘદે, ત્રકાય સંઘ, થાવરકાય સંઘÈ, છપાઈય સંઘટે, ઠાણુઓ ઠાણું સંકામિયા, દેહરે ગોચરી બાહિરભૂમિ માગે જાતાં આવતાં સ્ત્રી તિર્યચતણ સંઘટ્ટ પરિતાપ ઉપદ્રવ હુઆ, દિવસમાંહિ ચાર વાર સજજાય, સાત વાર ચૈત્યવંદન કીધાં નહીં, પ્રતિલેખના આઘી પાછી ભણાવી, અસ્તવ્યસ્ત કીધી, આત્ત ધ્યાન શૈદ્રધ્યાન થાયાં, ધર્મધ્યાન શુકલધ્યાન ધ્યાયાં નહીં, ચરીતણું બેંતાલીશ દેષ ઉપજતા જોયા નહીં, પાંચ દેષ મડલિતણું ટાલ્યા નહીં, મા અણપુંજે લીધું, અણુપુંજી ભૂમિકાએ પરઠવ્યું, દેહરા ઉપાશ્રયમાંહિ પેસતાં નિસરતાં “નિસિહી” આવસહી” કહેવી વિસારી, જિનભવને ચેરાશી આશાતના, ગુરુ પ્રત્યે તેત્રીશ આશાતના, અને જે કાંઈ દિવસ સંબંધી પાપદેષ લાગ્યું હોય, તે સવિ હું મને વચને કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડ.
૪. રાત્રિક અતિચાર. સંથારા વિઠ્ઠણુકી, પરિયડ્ડણકી, આઉંટણકી, પસારણકી, છપ્પય સં ઘટ્ટણકી, (અચખું વિસય હુએ), સંથારે ઉત્તરપટ્ટો ટાલી અધિક ઉપગરણ વાપર્યું. શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org