________________
૧૦૭૨
આ શબ્દ બ્રહ્મમંચી દેવીના રૂપની એક અને અનેક અક્ષરાકૃતિઓ છે. સ્વય. અનુભવગમ્ય આ જે શકિત છે તેનુ નામ કુંડલિની છે, જે મૂલાધાર કમલના ગલ'માં નિહિત છે અને સવ શુભકામનાઓ પિરપૂર્ણ કરનાર છે.
આ
ચૈગશિખાપનિષમાં કહ્યું છે કે આત્મશક્તિ મૂલાધાર કંદ ઉપર સુતેલી છે અજ્ઞાની તેને જાણી શકતા નથી તેથી તેમના માટે તે ભવનના હેતુ છે. યાગી આ શક્તિને જાણે છે તેમના માટે તે મેાક્ષ આપનાર છે.
આ પશશક્તિમાંથી પ્રાણવાયુ, અગ્નિ અને બિન્દુ ઉત્પન્ન થાય છે. જેના વડે નાદની પ્રવૃત્તિ થાય છે, જ્યાંથી હંમ ઉત્પન્ન થાય છે. જ્યાંથી મન ઉત્પન્ન થાય થાય છે. સવ' કામનાના ફૂલ આપનારૂં કામરૂપ નામનું પીઠસ્થાન આ મૂલાધાર કમલ છે.
આ શક્તિને કોઈ આધાર કહે છે, કાઈ સુષુમ્નાં, કુંડલિની, સરસ્વતી, આધારશક્તિ, મહામાયા, મહાલક્ષ્મી, મહાદેવી કહે છે. મા અવ્યક્ત આધારશક્તિને લીધે મન, પ્રાણ શરીરની સક્રિયાએ સંપાદિત થાય છે.
તાવત્
ગૌતમીય તંત્રમાં કહ્યું છે કે મૂલપમે કુંડલિની યાવત્ સા નિદ્રિતા પ્રત્યે । કિંચિન્ન સિદ્ધયેત મ`ત્રયાચનાહિકમ્ ॥ જ્યાં સુધી કુંડલિનીશ કિત મૂલાધારમાં નિંદ્રિત છે ત્યાંસુધી મત્ર, યંત્ર, અચ'ન વગેરે સાધના સિદ્ધ થતાં નથી.
આ કુંડલિની શકિત જ્યારે જાગૃત થઈ ક્રિયાશીલ થાય છે ત્યારે વાસ્તવિક ચેગાને પ્રારંભ થાય છે. આ સિદ્ધયોગ
Jain Education International
સજ્જન સન્મ અથવાં મહાયોગ કહેવાય છે.
આ કુલિની શિકત વધુ, પદ અને મંત્ર આ ત્રણ શબ્દરૂપથી અને જીવન, તત્ત્વ તથા કલા આ ત્રણ અરૂપથી પ્રાશિત થાય છે.
કુંડલિની શક્તિ જાગૃત થતાં અશ્રુત શાસ્ત્રનું જ્ઞાન અને અજ્ઞાત ભાવ-સમૂહ સ્વય” પ્રકાશિત થાય છે, અને આ ભાવા વેશમાં સાધક આનંદ વિભાર રહે છે. અવ્યક્ત ચૈતન્યશક્તિથી સાધકના મનમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ તથા કયારેક તીવ્ર ભાવની પ્રેરણાઓ થાય છે, પ્રાકૃતિક તત્ત્વો માપ કને અન્નુ થઇ જાય છે. તેમના સ્થાન, કાય, સ્થિતિ અને સ્વરૂપ સાધકને સ્વય સમજાય છે તથા પોતાની આવશ્યકતાનુસાર સાધક તેમાંથી આધ્યાત્મિક સહાય લે છે.
પરમશાંતિને ઉપાય આધ્યાત્મ ચેગવિદ્યા છે અને કુંડલિની જાગરણને હેતુ તે માટેનાજ છે.
પ
નાદબ્રહ્મ
Voice of the Silence
શારદાતિલકતંત્રમાં કહ્યું છે કે, સદ્ગુરૂ પાસે મંત્રદિક્ષા વડે જ્યારે સાધકમાં સ્વપ્રકાશિકા કુંડલિની શક્તિ જાગૃત થાય છે ત્યારે તે આ શબ્દ પ્રામી શક્તિથી ધ્વનિ, નાદ, નિષિકા, અધેન્દુ, બિન્દુ, પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી વાણીને ઉત્પન્ન કરે છે તથા વાણી અને વધુ માલાની સુષ્ટિ રચે છે.
સવપ્રથમ સાધકને લાગે છે કે તેના શરીર, મન, પ્રાણ શક્તિહીન થઈ ગયા છે, તે પણ ચેતના જાગૃતપણે અનુભવાય છે. ત્યાર પછી અંતરમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org