________________
યાગ સ્વાધ્યાય
તપલાક અને સત્યલેક એ સાત લાક કહેવાય છે. તલ, તલાતલ; માતલ, રસાતલ, સુતજ્ઞ, વિતલ તથા પાતાલ એ સાત પાતાલ છે. સસ લેાક અને સમપાતાલ મળી ચૌદ ભુવન કહેવાય છે.
મૂલાધારમાં ભૂલેાક, સ્વાધિષ્ઠાનમાં ભુવર્ણાંક, નાભિમાં સ્વગ લેક, હૃદયમાં મૉક, કઠમાં જનલેક, લલાટમાં તપટેક, અને બ્રહ્મરન્દ્રમાં સત્યàાક છે. આ પ્રકારે કટિદેશથી ઉપરના સ્થાનમાં પૃથક્ પૃથક્ ઉપર આ સાત લે છે. પગના તળીયે તલલાક, પગના ઉપરના ભાગમાં તલાતલ લાક, બન્ને જ'ઘાનાં મધ્યમાં સુતલલેક, જાનુ મધ્યમાં વિતલલેક, અને ઉરૂ મધ્યમાં પાતાલ વાક છે. આ પ્રકારે સપ્ત પાતાલ કહેવાય છે. નીચેના સાત પાતાલ અને ઉપરના સાત લા* મળી ચૌદ ભુવનેનું નામ બ્રહ્માંડ છે.
સત દ્વિપ, સપ્ત સમુદ્ર, અષ્ટ કુલાચલ
Within and Without
હે દેવી, પૃથ્વી પરનાં સાત દ્વીપ અને સાત સમુદ્ર શરીરમાં છે, તેના નામ અને સ્થાન કહું છું-જમ્મૂ દ્રીપ, શાક દ્વીપ, શાલ્મલીદ્વીપ, કુશ દ્વીપ, કોચ દ્વીપ, ગામય દ્વીપ, અને શ્વેત દ્વીપ, પ્રત્યેક દ્વીપની આસપાસ એક એક સમુદ્ર છે. હવા, ઈક્ષુરસ, મદિરા, ધૃત, દહીં, દૂધ, અને જાના સમુદ્ર છે.
અસ્થિ સ્થાન માં જ બુદ્વીપ સ્થિત છે. માંસમાં કુશદ્વીપ, શિરાઓમાં ક્રાંચદ્વીપ, શરીરના સર્વ સધિસ્થાનના રક્તમાં શાકદ્વીપ તેની ઉપર ચામડીમાં શામલી દ્વીપ,
Jain Education International
૧૦૬૯ લેમ સમુહમાં ગેામયાક્ષ દ્વીપ અને નાભિમાં વેત પુષ્કરદ્વીપ છે.
શરીરમાં સાત સાગર આ પ્રમાણે છે. પ્રસ્વેદ યા મૂત્રમાં ખારા જલના લવણ સમુદ્ર છે. શુક્રમાં દૂધના ક્ષીરસાગર, મજ્જામાં દહીનેા સમુદ્ર તેથી પર મેદમાં ધૃતના સમુદ્ર કહેવાય છે. નાભિ દેશના રક્તમાં ઇસુ૨સના મીઠા સમુદ્ર છે. અને રક્તમાં સુરાના સમુદ્ર છે. આ પ્રકારે શરીરમાં સસ સાગર છે.
હવે તી રૂપ અષ્ટ કુલાચા (આઠ મોટા પર્વત) માટે કહું છું.
મેરૂ દડમાં સુમેરૂ પ'ત છે, પીઠમાં હિમાલય છે, વામસ્કન્ધમાં મલયાચલ અને દક્ષિણસ્કન્ધમાં મન્દરાચલ છે. જમણા કાનમાં વિંધ્યાચલ અને ડાબા કાનમાં મયનાક પર્વત છે. લલાટના મધ્ય દેશમાં શ્રીશૈલ પર્વત અને બ્રહ્મપાટમાં મહાન કૈલાસ પર્યંત છે.
નિર્વાણતત્ર, તત્ત્વસાર તથા પ્રાણ તેષણી તંત્રમાં કહ્યું છે કે,
આ શરીરમાં ગ‘ગા, યમુના, સરસ્વતી, ગેાદાવરી, નમ'દા, સિન્ધુ, કાવેરી, ચન્દ્રભાગા, વિતસ્તા અને ઈરાવતી ઈત્યાદિ નદિઓ છે, શરીરમાં ખેતેર હજાર નાઢિચ છે તે સ' નદી અને નરૂપે વહે છે, આ શરીરમાં પ ્ તિથિ, સાતવાર અને સત્તાવીશ નક્ષત્ર, રાશિ તથા મઠ્ઠાવીસ ચેગ, સાત ણુ, ગ્રહ-ઉપગ્રહે સમગ્ર નક્ષત્ર મંડળ સાથે તેત્રીસ કોટિ દેવતા આ શરીરના સવ અગેામાં પેાત પેાતાના સ્થાનમાં નિવાસ કરે છે.
શરીરમાં પાંચ પ્રાળુ, મન, નાદ, બિન્દુ, કતા ચેતિ તથા ષટ્ ચક્ર, મેરૂદંડ
For Private & Personal Use Only
www.jainelibrary.org