________________
૧૦૬૮
ચાગને સ્પર્શતી હાવાથી કેહું અને વિશ્વના, પિંડ અને બ્રહ્માંડના સબંધના ઉલ્લેખ એ વિષયક ગ્રંથમાં વારવાર પ્રાપ્ત થાય છે.
સમધ
પિંડ અને બ્રહ્માંડના આ પણ અવશ્ય વિચારણીય છે.
માનવ ભવ' મહત્વ શાસ્ત્રાએ ગાયું છે. માનવ દેહનું મહત્વ પણ આછું નથી.
શિવસ‘હિતામાં કહ્યું છે કે, દેહેડસ્મિન્થત તે મેરુઃ સપ્તદ્વીપ સમન્વિતઃ। સરિતઃ સાગરા: શૈલા: ક્ષેત્રાણિ ક્ષેત્રપાલકાઃ ॥ ઋષા મુનય: સવે' નક્ષત્રાણિ ગ્રહાસ્તથા । પુખ્તતીર્થાનિ પીઠાનિ વર્તતે પીઠદેવતાઃ ॥ સૃષ્ટિસહારકર્તાૌ ભ્રમન્તૌ શશિલારૌ। નમા વાયુÅ વધ્ધિ જલ' પૃથ્વી તથૈવ ચ ॥ શૈલેાકયે યાનિ ભૂતાનિ તાનિ સર્વાણુ દેહતઃ । મેરૂં સવેષ્ટય સત્ર વ્યવહારઃ પ્રવતે ॥ જાનાતિયઃ સવ'મિદં સયેાગી નાત્રસ‘શયઃ। બ્રહ્મણ્ડસજ્ઞકે દેહે યથાદેશ વ્યવસ્થિતઃ il
આ દેહમાં સાતદ્વીપેાથી યુક્ત એવા મેરુ, સવ'નદીઓ, સાગરા, પતા, ક્ષેત્રે, ક્ષેત્રપાલા, ઋષિઓ, મુનિઓ, નક્ષત્ર, ગ્રહા, પવિત્રતીર્થાં, દેવતા (મહાચૈતન્ય)થી અધિષ્ઠિત પીઠ, પીઠદેવતાઓ, સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિવિનાશ કરનારા બ્રહ્માદિ, પરિભ્રમણુ કરનારા સૂર્ય ચંદ્ર, આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી વગેરે ત્રણે લેાકની અંદર જેટલી પણ સસ્તુએ છે, તે બધી આ દેહમાં છે. દેહની મધ્યમાં મેરુ અને તેને વીર્યંને ઉપરની સવ વસ્તુએ રહેલી હાવાથી આ દેહ વડે સર્વાંત્ર વ્યવહાર પ્રવર્તે છે. (?) આ બધું જે જાણે છે, તે બ્રહ્માંડનામક દેહમાં ઉચિત
Jain Education International
સજ્જન સમર્થ રીતે વ્યવસ્થિત (રહેલા ) ચાગી છે, એમાં સદેહ નથી.
મનુષ્ય શરીરરૂપી પિંઢ વિશાળ બ્રહ્માંની પ્રતિભૂતિ છે. જે શક્તિ આ વિશ્વને ચાલુ શખે છે તે સઘળી આદર્ષમાં વિદ્યમાન છે. આ કારણે સ્થાને સ્થાને મનુષ્ય દેહના મહિમા ગાવામાં આવે છે.
જે પ્રકારે સૂમડલના આધાર મેરુ પવત છે તે પ્રકારે મનુષ્ય દેહના આધાર મેરુદડ અથવા કરાર રજુ છે. કરાડ રજ્જુ તેત્રીસ્ર અસ્થિખડાના જોડાવાથી બન્યું છે. કરાડ રજ્જુ અંદરથી પોલું છે અને નીચેના ભાગ નાના નાના અસ્થિર ખાના છે. ત્યાં કંદ છે અને તેની આસપાસ જગતના આધાર મહાશક્તિ રૂપ કુંડલિની અથવા પ્રાણ શક્તિ રહે છે.
શાક્તાનંદ તર’ગણી'માં કહ્યું છે કે,
હવે પિંડ અને બ્રહ્માંડની એકતાને કહું છું તે સાંભળે. પાતાળથી સ્વર્ગાદિ પયત જેટલા લેાક છે તે સવ તથા સાત દ્વીપ, સાત સાગર, અષ્ટ કુલાચલ અને આદિત્યાદિ ગ્રહ જે કંઇ બહાર બ્રહ્માંડમાં દેખાય છે તે સવ શરીરમાં વિદ્યમાન છે.
આ સવને પેાતાના શરીરમાં જે જાણે છે તે મનુષ્ય સવ સિદ્ધિઓના સ્વામી થાય છે. ચાદ ભુવન
Inner Cosmos.
નિર્વાણું તત્ર, તત્ત્વસાર તથા પ્રાણતેષણી તંત્રમાં કહ્યું છે કે,
હે દેવી! શરીરમાં જે જે સ્થાનમાં જે વસ્તુ જ્યાં જ્યાં છે તે સાંભ—લાક, જીવલેાંક, સ્વગ લેાક, મહાક, જનલેાક,
For Private & Personal Use Only
www.jainelibrary.org