________________
ટ
સજ્જન સન્મિત્ર
લીધા, સવેરા પાર્યાં. પતિથે પેાસહ લીધે! નહીં. અગ્યારમે પૌષધેાપવાસત્રત વિષઇએ અને જે કોઇ અતિચાર પક્ષ૦ ૧૧.
ખારમેઅતિથિસ વિભાગવતે પાંચ અતિચાર, સચ્ચિત્તે નિખ઼િવણે સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન કીધું. દેવાની બુદ્ધિએ અસૂઝતું કુંડી સૂઝતું કીધું. પરાયું ફેડી આપણું કીધું. અણુદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું. આપણું ફેડી પરાયું કીધું, વહેારવા વેળા ટળી રહ્યા. અસુરે કરી મહાત્મા તેડયા. મત્સર ધરી દાન દીધું. ગુણુવત આવ્યે ભક્તિ ન સાચવી. છતી શક્તિએ સાહસ્મિવાત્સલ્ય ન કીધું. અનેરાં ધક્ષેત્ર સીટ્ઠાતાં છતી શક્તિએ ઉદ્ધર્યા' નહી. દીન, ક્ષીણ પ્રત્યે અનુકંપાદાન ન દીધું. ખારમે અતિથિસ વિભાગ વ્રત વિષઇએ અને જે કાઈ અતિચાર પક્ષ દિવસ માંહિ૦ ૧૨.
સલેષણાતા પાંચ અતિચાર-ઇહલેાએ પરલાએ ઇહલેાગાસ સપ્એગે, પરલાગાસ‘સર્પગે, જીવિયાસ સર્પગે, મરણાસ’સર્પગે, કામભાગાસ સર્પએગે. ઇહલેાકે ધર્માંના પ્રભાવ લગે રાજઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર, વાંયાં. પરલેાકેદેવદેવેદ્ર, વિદ્યાધર, ચક્રવતી તણી પદવી વાંછી. સુખ આવે-જીવિતવ્ય વાંધ્યું. દુઃખ આવે મરણ વાંધ્યું. કામ ભેાગતણી વાંછા કીધી. સલેષણાત્રત વિષઇએ અને જે કાઇ અતિચાર પક્ષ૦ ૧૩.
તપાચાર ખાર ભેદ-છ બાહ્ય, છ અભ્યતર. અણુસમૂણેા અરિયા॰ અણુસણુ ભણી-ઉપવાસવિશેષ પતિથે છતી શક્તિએ કીધા નહીં. ઊણાદરી વ્રત-તે કાળિયા પાંચ સાત ઊણા રહ્યા નહીં. વૃત્તિસક્ષેપ-તે દ્રવ્યભણી સ` વસ્તુનેા સંક્ષેપ કીધા નહીં. રસત્યાગ તે વિગયત્યાગ ન કીધા. કાયકલેશ-લાચાર્દિક કષ્ટ સહન કર્યાં નહિ. સલીનતા અંગોપાંગ સકેચી રાખ્યાં નહિ. પાટલા ડગતા ફેચા નહીં. ગઢસી, પેારિસી, સાઢપારિસી, પુરિમટ્ટુ, એકાસણું, એઆસણું, નીવી, આયંબિલ પ્રમુખ પચ્ચક્ખાણુ પારવું વિસાસુ, ગઢસીઉં ભાંગ્યું. નીવી, આયંબિલ, ઉપવાસાકિ, તપ કરી કાચુ· પાણી પીધું. વમન હુએ. બાહ્ય તપ વિષઇએ અને જે કોઈ અતિચાર પક્ષ૦ ૧૪.
અભ્યંતર તપ--પાયચ્છિત્ત' વિષ્ણુએ॰ મનશુધ્ધે ગુરુ કન્હે આલેાયણ લીધી નહી. ગુરુદત્ત-પ્રાયશ્ચિત્ત તપ લેખા શુદ્ધે પહુંચાડયા નહીં. દેવ, ગુરુ, સંઘ, સાહશ્મિ પ્રત્યે વિનય સાચવ્યે નહીં. ખાળ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી પ્રમુખનું વૈયાવચ્ચ ન કીધું. વાચના, પ્રચ્છના, પરાવત્તના, અનુપ્રેક્ષા, ધમકથા, લક્ષણ એ પંચવિધ સ્વાધ્યાય ન કીધા. ધર્મધ્યાન, શુકલધ્યાન ન યાયાં; આત્તધ્યાન, રૌદ્રધ્યાન યાયાં. ક ક્ષયનિમિત્તે લેગસ દશવીશના કાઉસ્સગ્ગ ન કીધા. અભ્યન્તર તપ વિષષ્ટએ અનેરા જે કેાઈ અતિચાર પક્ષ૦ ૧૫, વીર્યાચારના ત્રણ અતિચાર-અણિશુદ્ધિય–અલવીરિ॰ પઢવે, ગુણવે, વિનય, વૈયાવચ્ચ, દેવપૂજા, સામાયિક, પેાસહ, દાન, શીલ, તપ, ભાવનાદિક ધમ કૃત્યને વિષે મન, વચન, કાયાતણું હતુ. મળ વીય ગેાપલ્યુ. રૂડાં પચાંગ ખમાસમણુ ન દીધાં, વાંદણાં તણા આવત્ત વિધિ સાચવ્યા નહીં. અન્ય ચિત્તે, નિરાદરપણે બેઠા. ઉતાવળુ દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org