________________
પંચ પ્રતિક્રમણ સૂત્ર વખાણ્યા. રાજકથા, ભક્તકથા, દેશકથા; સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત કીધી, તથા પૈશુન્યપણું કીધું, આત્ત રૌદ્રધ્યાન દયાચાં. ખાંડાં, કટાર, કેશ, કુહાડાં, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરટી, નિસાહ, દાતરડાં પ્રમુખ અધિકરણ મેલી દાક્ષિણ્યલગે માગ્યાં આપ્યાં. પાપોપદેશ દીધો. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા દળવાતણ નિયામ ભાંગ્યા. મૂખ૨૫ણાલગે અસંબદ્ધ વાકય બોલ્યાં. પ્રમાદાચરણ સેવ્યાં. અંૉલે, નાહણે, દાતણે, પગધેઅણે, ખેલ, પાણી, તેલ, છાંટયાં. ઝીલણ ઝીલ્યા. જુવટે રમ્યા. હિંચોળે હિંચ્યા. નાટક–પ્રેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ, ઢેર લેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યાં. આક્રોશ કીધો. અબેલા લીધા. કરકડા મેડ્યા. મચ્છર ધર્યો, સંભેડા લગાડ્યા, શ્રાપ દીધા. સા, સાંઢ, હડ, કૂકડા, ધાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતાં જોયા. ખાદિ લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કણ, કપાસીયા, કાજવિણ ચાંપ્યા, તે ઉપર બેઠા. આલી વનસ્પતિ ખુદી. સૂઈ શસાદિક, નિપજાવ્યાં. ઘણું નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને બદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુ હાની વાંછી. આઠમે અનર્થ દંડવિરમણવ્રત વિષયો અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ૦ ૮.
નવમે–સામાયિકવતે પાંચ અતિચાર-તિવિહે દુપ્પણિહાણે સામાયિક લીધે મને આહ દેહદૃ ચિંતવ્યું. સાવદ્ય વચન બેલ્યાં. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા. ઉંઘ આવી. વાત, વિકથા ઘરતણું ચિંતા કીધી. વીજ, દીવાત ઉજજેહિ હુઈ કણ, કપાસિયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણે, પાષણ પ્રમુખ ચાંપ્યા. પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીયકાય, ઇત્યાદિક આભડ્યા. સ્ત્રી તિયચ તણું નિરંતર પરસ્પર સંઘટ્ટ હુઆ. મુહપત્તિઓ સં ઘટ્ટી. સામાયિક અણપૂછ્યું પાયું, પારવું વિચાર્યું. નવમે સામાયિકવૃત વિષઈએ અને જે કોઈ અતિચાર પક્ષ૦ ૯.
દશમે-દેશાવગાશિકત્રતે પાંચ અતિચાર–આણવણે પેસવણે આણવણ-૫ઓગે, પસવણ–૧૫ઓગે, સદ્ગુવાઈ, જીવાણુ વાઈ બહિયા પુગલ-પખે; નિયમિત ભૂમિકામાંહિ બાહેરથી કાંઈ અણાવ્યું. આ પણ કહે થકી બાહર કાંઈ કહ્યું. અથવા રૂપ દેખાડી, કાંકરે નાંખી, સાદ કરી આપણુપણું છતું જણાવ્યું. દશમે દેશાવગાશિકત્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ માંહિ૦ ૧૦.
અગ્યારમે-પૌષધોપવાસવતે પાંચ અતિચાર-સંથાચાર વિહિ. અપડિલેહિય, દુપડિલેહિય, સજા સંથાર, અપડિલેહિય, દુપડિલેહિય, ઉચ્ચાર પાસવર્ણ ભૂમિ, પિસહ લીધે સંથારાત ભૂમિ ન પૂછ, બાહિરલાં લડાં, વડા, સ્થાડિલા દિવસે શેધ્યાં નહીં પડિલેહ્યાં નહીં. માતરું અણપૂછ્યું હલાવ્યું, અણપૂંજી ભૂમિકાએ પરઠવ્યું. પરઠવતાં “અણજાણહ જસ્સો ન કહ્યો. પરઠવ્યા પૂંઠે વાર ત્રણ “સિરે વોસિરે ન કહ્યો. પિોસહશાળા માંહિ પેસતાં ‘નિસીહિ નિસરતાં “આવસ્યહિ વારે ત્રણ ભણી નહીં. પુઢવી, અપ, તેલ, વાઉ, વનસ્પતિ, ત્રસકાય તણું સંઘટ્ટ, પરિતાપ, ઉપદ્રવ હુઆ. સંથારા પિરિસતણે વિધિ ભણવે વિસા. પિરિસી માંહે ઉંધ્યા. અવિધ સંથારે પાથર્યો. પારણાદિતણી ચિંતા કીધી. કાળવેળાએ દેવ ન વાંદ્યા, પડિકકમણું ન કીધું. પસહ અસૂરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org