________________
સજન સન્મિત્ર પાંચમે સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રતે પાંચ અતિચાર–ધણધન્ન ખિત્તવસ્થા ધનધાન્ય, ક્ષેત્ર-વાસ્તુ, રુખ-સુવર્ણ, કુષ્ય, દ્વિપદ-ચતુષ્પદ એ નવવિધ પરિગ્રહતણા નિયમ ઉપરાંત વૃદ્ધિ દેખી મૂછલગે સંક્ષેપ ન કીધો. માતા, પિતા, પુત્ર, સીતણે લેખે કીધે. પરિગ્રહ પરિમાણ લીધું નહીં. લેઈને પઢિઉં નહીં. પઢવું વિચાર્યું. અલીધું મેલ્યું. નિયમ વિસાર્યા. પાંચમે પરિગ્રહ-પરિમાણવ્રત વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ દિવસ છે.
છઠું-દિગવિરમણવ્રતે પાંચ અતિચાર–ગમણુસ ઉ પરિમાણે ઊવદિશિ, અધેદિશિ, તિર્યાદિશિએ જાવા-આવવા તણા નિયમ લેઈ ભાંગ્યા. અનાભોગે વિસ્મૃતલગે અધિક ભૂમિ ગયા. પાઠવણી આઘી પાછી મોકલી. વહાણ વ્યવસાય કીધે. વર્ષાકાળે ગામ તરું કીધું. ભૂમિકા એક ગમા સંખેપી, બીજી ગમા વધારી. છ દિગવિરમણવ્રત વિષઈઓ અને જે કઈ અતિચાર પક્ષ૦ ૬.
સાતમે ભોગપભોગ વિરમણવ્રત–ભેજન આશ્રયી પાંચ અતિચાર, અને કમર હુંતી પંદર અતિચાર. એવં વિશ અતિચાર, સચિને પડિબધે. સચિત્ત નિયમ લીધે અધિક સચિત્ત લીધું. અપક્વહાર, દુપડ્યાહાર, તુચ્છૌષધિતણું ભક્ષણ કીધું. ઓળા, ઉંબી, પંક, પાપડી ખાધાં. સચ્ચિત્તદવ્ય વિગઈ, વાણહતંબેલવસ્થકુસુમેસુ? વાહણસયણ વિલવણ, બંદિસિન્હાણુભત્તેસુ. ૧. એ ચૌદ નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં, લઈને ભાંગ્યા. બાવીશ અભક્ષ્ય, બત્રીશ અનંતકાયમાંહિ-આદુ, મૂળા, ગાજર, પિંડ, પિંડાળું, કપૂર, સૂરણ, મુળી આંબલી, ગળે, વાઘરડાં ખાધાં. વાશી કઠોળ, પિળી, જેટલી, ત્રણ દિવસનું છેદન લીધું. મધુ, મહુડાં, માખણ, માટી, વેંગણ, પીલુ, પીચ, પંપોટા, વિષ, હિમ, કરા, ઘોલવડા, અજાણ્યાં ફળ, ટીબરું', ગુંદાં, મહોર, બોળ અથાણું, આંબલર, કાચું મીઠું, તિલ, ખસખસ, કેડિબડાં ખાધા. રાત્રિભૂજન કીધાં. લગભગ વેળાએ વાળું કીધું. દિવસ વિણ ઉગે શીરાવ્યા. તથા કમંતઃ પન્નર કર્માદાન-ઈંગાલકમ્મ, વણકમ્મ, સાડિકમે, ભાડિકમે, ફેડિકમે એ પાંચ કર્મ. દંતવાણિજે લખ વાણિજે, રસવાણિજજે, કેસવાણિજે, વિષવાણિજજે એ પાંચ વાણિય. જ‘તપિલ્લશુકમે, નિલંછણકમે, દવચ્ચિદાવયા, સરદતલાયસોસણયા, અસઈસણયા, એ પાંચ સામાન્ય. એવં પન્નર કર્માદાન. બહુ સાવદ્ય, મહારંભ, રાંગણ, લીહાલા કરાવ્યા. ઈટ-નિભાડા પચાવ્યા. ધાણી, ચણ, પકવાન્ન કરી વેચ્યાં. વાશી માખણ તવાવ્યાં. તિલ વહોર્યા, ફાગણ માસ ઉપરાંત રાખ્યા. દલીદે કીધે. અંગીઠા કરાવ્યા. શ્વાન, બિલાડા, સૂડા, સાલહિ પળ્યા. અનેરાં જે કાંઈ બહુ સાવદ્ય ખરકર્માદિક સમાચર્યા. વાશી ગાર રાખી. લીંપણે ગુપણે, મહારંભ કીધો. અણધા ચૂલા સંધૂકયા. ઘી, તેલ, ગોળ, છાશ, તણ ભાજન ઉઘાડાં મૂકયાં. તે માંહિ, માખી, કુંતી, ઉંદર, ગરોળી પડી, કીડી ચડી, તેની જયણું ન કીધી. સાતમે ભોગપભોગ વિરમણવ્રત વિષઓ અને જે કોઈ અતિચાર પક્ષ દિવસ માંહિ૦ ૭.
આઠમઅનર્થદંડ વિરમણવ્રતે પાંચ અતિચાર-કંદપે કુક્કઇએ. કંદર્પ લગેવિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધા, પુરુષ, સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર, વિષયસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org