________________
૧૦૫૯
વેગ સ્વાધ્યાય
આ પ્રકારે ચોવીશને ચારે ગુણતા ૨૪*૪=૯૬ પ્રકારે થાય છે.
આ જ ૯૬ પ્રકારે મરુદેવા માતાની જેમ સ્વાભાવિક રીતે-સહજ સ્વભાવે થાય તે તે “ભવનગ” કહેવાય છે. અને એ જ ૯૬ પ્રકારો જાણી જોઈને થાય તો તે કરણગ” કહેવાય છે.
કરણોગનું સ્વરૂપ
Spiritual Alchemy (૧) મન (૨) ચિત્ત (૩) ચેતન (4) સંજ્ઞા (૫) વિજ્ઞાન (૬) ધારણા (૭) સ્મૃતિ (૮) બુદ્ધિ (૯) ઈહા (૧૦) મતિ (૧૧) વિતક (૧૨) ઉપગ–આ બાર વસ્તુ સંબંધી ૬ કરણ થાય છે. “મણાઈ એટલે મન. આ બધાં કરણોમાં મનને પ્રથમ ગણવું.
મન વિષયકકરણના ૮ પ્રકારો છે.
(૧) ઉમનીકરણ (૨) મહેન્મનીકરણ (૩) પરમોમની ક૨ણ (૪) સન્મનીકરણ (૫) ઉન્મનીભવન (૬) મહામનીભવન (૭) પરમેન્મનીભવન (૮) સન્મનીભવન.
ચિતન એ મનનો ખોરાક છે. તે ચિંતનને અભાવ તે મનનું અનશન છે. જેમાં પ્રબળતાથી મન ચાલ્યું ગયું હોય અર્થાત્ ચિંતાના અભાવથી જાણે મન નાશ પામ્યું હોય એવી અવસ્થાને ઉમના અવસ્થા કહે છે. એવી અવસ્થા જે ધ્યાન વડે કરાય તેને “ઉ”નીકરણ કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તે જેના મનનું મૃત્યુ તે જ ઘન્ય ઉન્મનીકરણ છે. આ જ ઉમની કરણ જે મધ્યમ કેટિનું હોય તે બીજા પ્રકારમાં અને ઉત્કૃષ્ટ કેટિનું હાય તે ત્રીજા પ્રકારમાં અને જઘન્ય આદિ ત્રણેના મિશ્રણવાળું હોય તે ચેથા પ્રકા-
૨માં સમજવું. ભવનના ચાર પ્રકાર પણ તે જ રીતે સમજવા.
જેમ તીર્થંકર ભગવત ઉપગપૂર્વક કરે છે તેમ ઉપગપૂર્વક કરાય તે “કરણ કહેવાય છે. અને મરુદેવી માતાની જેમ ઉપગ (પ્રયત્નો કર્યા વિના પિતાની મેળે જ જે થાય તે “ભવન” કહેવાય છે. ચિત્તવિષયક કરણના ૮ પ્રકાર છે.
(૧) નિશ્ચિત્તીકરણ ૨) મહાનિશ્ચિતીકરણ (૩) પરમનિશ્ચિતીકરણ (૪) સર્વ નિશ્ચિતીકરણ (૫) નિશ્ચિતીભવન (૬) મહાનિશ્ચિતી ભવન (૭) પરમશ્રિતીભવન (૮) સર્વ નિશ્ચિતીભવન. ચિત્ત એટલે ત્રણ કાળ સંબંધી ચિંતન, તેના અભાવથી ઉચ્છવાસ વગેરેને અભાવ થાય છે.
ચેતનાના નિશ્ચતનીકરણ વગેરે ૮ પ્રકારો છે.
નિતનીકરણ” સમગ્ર શરીરની અંદર ચેતનાના અભાવરૂપ છે અને તે રાગ વગેરેના અભાવનું કારણ છે. નિઃસંજ્ઞીકરણ વગેરે ૮ પ્રકારો છે.
નિ:સંજ્ઞીકરણ” એટલે આહાર આદિની લોલુપતાને અભાવ. આથી પ્રમત્ત આદિ રોગીઓ આહાર ગ્રહણ કરે છે છતાં પણ તેમાં તેમને લેલુપતાને અભાવ હોય છે. “નિવિજ્ઞાનીકરણ વગેરે ૮ પ્રકારે છે. “નિવિજ્ઞાનીકરણ વિજ્ઞાનના અભાવરૂપ છે.
અર્થાત્ જાગ્રત અવસ્થામાં વદન હતું નથી. તેમ આ કરણ વખતે જાગ્રત અવસ્થામાં પણ વસ્તુના વિજ્ઞાનનો અભાવ હાય છે.
ધારણાના નિર્ધારણીકરણ વગેરે ૮ ભેદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org